જામ જોધપુરના મોટી ગોપ ગામે મહિલા કોંગ્રેસ દ્વારા દેશી દારૂની ગઇકાલે જનતા રેઇડ કરવામાં આવી હતી. જેમાં આક્ષેપ હતો કેપોલીસને અનેકવાર રજૂઆત થઇ હતી.
છતા પોલીસ રેડ કરતી નાથી કોંગ્રેસ દ્વારા દેશી દારૂ શોધી પોલીસને બોલાવી હતી ત્યારે દેશી દારૂની આ ઉભરતી બદી અંગે પોલીસની નિષ્કીયતા સામે પણ પગલા લેવાવા જોઇએ ત્યારે મોટી ગોપ ગામમાં ભાજપના ધુરંધર નેતાઓ પણ રહેતા હોય નાનું એવુ ગામડુ છે. શું આનેતાને દેશી દારૂની બદી અંગે ધ્યાન નહી એ પણ ચર્ચા છે.
