કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દેશના ઘણા ભાગોમાં આવેલા ભયાનક પૂર અંગે ખાસ રાહત પેકેજ જાહેર કરવા વિનંતી કરી. કોંગ્રેસ નેતા…
View More પૂરગ્રસ્ત રાજ્યો માટે રાહત પેકેજ માગતા રાહુલ ગાંધીCongress
સાવરકુંડલામાં માતૃત્વના અપમાન સમાન શબ્દો બોલનાર રાહુલ ગાંધીનો ઉગ્ર વિરોધ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વર્ગસ્થ માતાજી હીરાબા અંગે કોંગ્રેસના નેતાઓ ખાસ કરીને કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ બિહારની જાહેર રેલીમાં કરવામાં આવેલી અપમાનજનક…
View More સાવરકુંડલામાં માતૃત્વના અપમાન સમાન શબ્દો બોલનાર રાહુલ ગાંધીનો ઉગ્ર વિરોધહવે હાઇડ્રોજન બોંબ આવવાનો છે, મોદી દેશને ચહેરો બતાવી શકશે નહીં: રાહુલ
આજે બિહારમાં કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવની મતદાર અધિકાર યાત્રાનો છેલ્લો દિવસ છે. રાહુલ ગાંધીએ હવે સમાપન રેલીમાં મોટી જાહેરાત કરી છે. રાહુલ…
View More હવે હાઇડ્રોજન બોંબ આવવાનો છે, મોદી દેશને ચહેરો બતાવી શકશે નહીં: રાહુલવિદ્યાર્થીઓને પડતી હાલાકીઓના પ્રશ્ર્ને કોંગ્રેસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ઘેરાવ કરશે
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડો.રાજદીપસિંહજી જાડેજા, પુર્વ સિન્ડિકેટ મેમ્બર નિદતભાઇ બારોટ, ગુજરાત પ્રદેશ એનએસયુઆઇ પ્રમુખ નરેન્દ્રભાઇ સોલંકી, પૂર્વ સિન્ડિકેટ મેમ્બર ડો.હરદેવસિંહ જાડેજા, ગુજરાત પ્રદેશ…
View More વિદ્યાર્થીઓને પડતી હાલાકીઓના પ્રશ્ર્ને કોંગ્રેસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ઘેરાવ કરશેવોટચોરીના મુદ્દે કોંગ્રેસના આક્રમક તેવર, 8મીએ વિધાનસભાને કરશે ઘેરાવ
રાજ્યભરમાં વોટર અધિકાર યાત્રા યોજાશે: મુકુલ વાસનિક નાગરિકોના વોટના હક્ક અને અધિકારના રક્ષણ માટે અને વોટ ચોરી સામેની લડાઈ માટેની વોટર અધિકાર જનસભાથને સંબોધન કરતા…
View More વોટચોરીના મુદ્દે કોંગ્રેસના આક્રમક તેવર, 8મીએ વિધાનસભાને કરશે ઘેરાવભાજપે હલ્લાબોલની ચીમકી આપતા કોંગ્રેસ કાર્યાલય બહાર પોલીસે ધાડેધાડ ઉતાર્યા
ગુજરાત પ્રદેશ NSUI પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકી, ગુજરાત પ્રદેશ NSUI મહામંત્રી આદિત્યસિંહ ગોહિલ, રાજકોટ શહેર NSUI પ્રમુખ બ્રિજરાજસિંહ રાણા, યુથ કોંગ્રેસ પ્રમુખ હરપાલસિંહ જાડેજા, સમીરભાઈ ચૌહાણ,…
View More ભાજપે હલ્લાબોલની ચીમકી આપતા કોંગ્રેસ કાર્યાલય બહાર પોલીસે ધાડેધાડ ઉતાર્યાવાંકાનેર ખાતે આમ આદમી પાર્ટીના 20 જેટલા હોદ્દેદારો-કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
પૂર્વ ધારાસભ્ય મહંમદ જાવેદ પીરઝાદા સહિતનાં આગેવાનોએ આવકારી પાઠવ્યા અભિનંદન વાંકાનેર કોંગ્રેસ કાર્યાલય ખાતે આમ આદમીના 20 જેટલા હોદેદારો, કાર્યકરો દ્વારા પુર્વ ધારાસભ્ય મહંમદ જાવેદ…
View More વાંકાનેર ખાતે આમ આદમી પાર્ટીના 20 જેટલા હોદ્દેદારો-કાર્યકરો કોંગ્રેસમાં જોડાયારાજકોટ કોંગ્રેસના કાર્યકરો અમદાવાદ ખાતે રવિવારે વોટ ચોરી મુદ્દેની સભામાં હાજરી આપશે
ગુજરાત કોંગ્રેસ કોંગ્રેસ સમિતિ દ્વારા અમદાવાદ ખાતેના કાર્યક્રમના અનુસંધાનમાં આજરોજ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રાજકોટ શહેરના સરદાર બાગ અતિથિ ગૃહ ખાતે એક પત્રકાર પરિષદનું…
View More રાજકોટ કોંગ્રેસના કાર્યકરો અમદાવાદ ખાતે રવિવારે વોટ ચોરી મુદ્દેની સભામાં હાજરી આપશેPM મોદીને અપશબ્દ બોલવાના મામલે પટનામાં બબાલ: કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે ઝપાઝપી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અને માતાને અપશબ્દો કહેવાના મામલે બિહારમાં રાજકીય તોફાન મચ્યું છે. આ મામલે આજે ભાજપ અને કંગ્રેસના કાર્યકરો વચ્ચે અથડામણ થઈ…
View More PM મોદીને અપશબ્દ બોલવાના મામલે પટનામાં બબાલ: કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે ઝપાઝપીજામજોધપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે ગોવિંદભાઇ ચાવડા રિપીટ
જામ જોધપુર તાલુકા કાંગ્રેસ પ્રમુખ પદ તરીકે રબારીકા ગામના ના રહીશ આહિર અગ્રણી ગોવિંદભાઈ દેવશીભાઈ ચાવડાની નિમુણક કરવામાં આવેલ છે ગોવિંદભાઈ ચાવડાને ફરી તાલુકા કોંગ્રેસ…
View More જામજોધપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે ગોવિંદભાઇ ચાવડા રિપીટ