ચોટીલાના લાખચોકીયા ગામે ખેત મજૂરી અર્થે આવેલી પરિણીતાને પતિએ કામ મુદ્દે ઠપકો આપ્યો હતો. પતિના ઠપકાથી માઠુ લાગી આવતા પત્નીએ ઝેરી પી જીવન ટૂંકાવી લીધુ…
View More ચોટીલાના લાખચોકીયામાં પતિએ કામ મુદ્દે ઠપકો આપતા પત્નીનો ઝેર પી આપઘાતchotila news
ચોટીલામાં યુવાન ઉ5ર બે શખ્સે કર્યો હુમલો
ગુ ચોટીલામાં રહેતા યુવાન ઉપર બે શખ્સોએ હુમલો કરી માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્ત યુવાને ત્રણ માસ પહેલા…
View More ચોટીલામાં યુવાન ઉ5ર બે શખ્સે કર્યો હુમલોચોટીલાના મેવાસામાં બ્રિજના ભૂમિપૂજન બાદ કામ બંધ!
ચૂંટણી પહેલા ધારાસભ્યએ ભૂમિપૂજન કરી નાખ્યુ પણ ત્રણ મહિના પછી પણ કામ શરૂ થયુ નહીં શું ખાતમુહૂર્ત માત્ર ફોટા પડાવવા અને નેતાઓના નામના પાટિયા લગાવવા…
View More ચોટીલાના મેવાસામાં બ્રિજના ભૂમિપૂજન બાદ કામ બંધ!ચોટીલાના નાગચોકીયા ગામે પતિ સાથે ઝઘડો થતાં પત્નીએ ઝેર પીધું
ચોટીલાના નાગચોકીયા ગામે રહેતી પરિણીતાને ઘર કામ બાબતે પતિ સાથે ઝઘડો થતાં પરિણીતાએ ઝેરી દવા પી લેતાં તેને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી છે. મળતી…
View More ચોટીલાના નાગચોકીયા ગામે પતિ સાથે ઝઘડો થતાં પત્નીએ ઝેર પીધુંચોટીલા હાઈવે પર કેમિકલ માફિયાઓના અડ્ડા સમાન હોટલ પર બુલડોઝર ફર્યુ
રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે પર આવેલી ‘પવનપુત્ર’ હોટલ પર વહીવટી તંત્ર દ્વારા આકરા પાણીએ કાર્યવાહી કરવામાં આવી છે. લાંબા સમયથી કેમિકલ ચોરી અને બાયોડીઝલના ગેરકાયદેસર વેપારનું…
View More ચોટીલા હાઈવે પર કેમિકલ માફિયાઓના અડ્ડા સમાન હોટલ પર બુલડોઝર ફર્યુચોટીલા હાઈવે પર કારમાંથી રૂ.3.43 લાખના દારૂના જથ્થા સાથે બે ઝડપાયા
ચોટીલા પંથકમાં દારૂૂની હેરાફેરી અટકાવવા માટે પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂૂપે ચોટીલા પોલીસે નેશનલ હાઈવે પરથી એક લક્ઝુરિયસ કારમાં…
View More ચોટીલા હાઈવે પર કારમાંથી રૂ.3.43 લાખના દારૂના જથ્થા સાથે બે ઝડપાયાચોટીલાની ચોબારી પ્રા.શાળામાં પીવાનું પાણી નથી, બારી-બારણા ગાયબ
બાળકોને શિક્ષણ સાથે સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા વાલીઓની તંત્ર સામે ઉગ્ર માંગ સરકાર દ્વારા શિક્ષણ પાછળ કરોડો રૂપિયાના ખર્ચે અને ડિજિટલ ઇન્ડીયાના મોટા મોટા દાવાઓ કરવામાં…
View More ચોટીલાની ચોબારી પ્રા.શાળામાં પીવાનું પાણી નથી, બારી-બારણા ગાયબચોટીલાના ધરાઇ ગામે ખેડૂતોની જમીનમાં પોલીસ સાથે રાખી વીજલાઇન નખાતા રોષ
મોરબીના જસાપર પાસે નવો બાયપાસ કાઢી જમીન સંપાદન કરવાનો મુદો સળગી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના ધરાઇ ગામે ખેડુતોની પોતાની માલિકીની વાડીમાંથી વીજ કંપની…
View More ચોટીલાના ધરાઇ ગામે ખેડૂતોની જમીનમાં પોલીસ સાથે રાખી વીજલાઇન નખાતા રોષચોટીલાના કેમિકલ કાંડમાં PI અને PSI સહિત 4 પોલીસકર્મીઓ સસ્પેન્ડ
ચોટીલા પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે તંત્ર દ્વારા લેવાયેલા કડક પગલાથી સમગ્ર પોલીસ બેડામાં ભારે ચકચાર મચી જવા પામી છે. મોલડી હાઇવે પર…
View More ચોટીલાના કેમિકલ કાંડમાં PI અને PSI સહિત 4 પોલીસકર્મીઓ સસ્પેન્ડચોટીલાના નાના પાળિયાદમાં રહીશોને પ્રાથમિક સુવિધાઓના અભાવે હાલાકી
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના નાના પાળિયાદ ગામે ચોટીલા હાઇવે નજીક, મેક્સ હોટલ અને મેઘનાથ ઓટો ઇલેક્ટ્રિકની બાજુમાં આવેલ હાઇવે રોડ નજીકની નાના પાળિયાદ ગ્રામ પંચાયતની…
View More ચોટીલાના નાના પાળિયાદમાં રહીશોને પ્રાથમિક સુવિધાઓના અભાવે હાલાકી