રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે પર ચોટીલા નજીક ગેરકાયદે રીતે પેટ્રોલ, ડીઝલ અને જ્વલનશીલ કેમિકલોની ચોરી કરી કાળોબજાર કરવાનો મોટો વેપલો ફાટી નીકળ્યો છે. આ દૂષણને ડામવા…
View More ચોટીલા નજીક SMC ત્રાટકી: કેમિકલ ચોરીનું કૌભાંડ પકડાયું, બે શખ્સોની ધરપકડchotila news
ચોટીલા પાસે હિટ એન્ડ રન; પીપળિયા ગામે દર્શને જતાં રાજકોટના બે પિતરાઈના મોત
રાજકોટ અમદાવાદ હાઈવે જાણે ગોઝારો બન્યો હોય તેમ અવારનવાર જીવલેણ અકસ્માત સર્જાઈ રહ્યાં છે ત્યારે વધુ એક બનાવમાં રાજકોટથી સુરેન્દ્રનગરના પીપળીયા ગામે રામાપીરના મંદિરે દર્શન…
View More ચોટીલા પાસે હિટ એન્ડ રન; પીપળિયા ગામે દર્શને જતાં રાજકોટના બે પિતરાઈના મોતચોટીલાના મોણપરમાં સગીરા ઈજાગ્રસ્ત હાલતમાં મળી; માર માર્યાની તબીબને આશંકા
ચોટીલાના મોણપર ગામે રહેતી સગીરા પોતાના ઘરેથી ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં સગીરાને ગળાના ભાગે માર…
View More ચોટીલાના મોણપરમાં સગીરા ઈજાગ્રસ્ત હાલતમાં મળી; માર માર્યાની તબીબને આશંકાચોટીલા હાઈવે પર પાંચ કિમી ટ્રાફિક ટેરર, લોકો તડકામાં સેકાયા
નવ કલાક સુધી ચક્કાજામની સ્થિતિ, 108 એમ્બ્યુલન્સ પણ અટવાઈ અમુક ચાલકો હાઈવે છોડી શેરી-ગલીઓમાં વાહન ચલાવલા મજબૂર બન્યા પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા નેશનલ હાઈવે પર આજે…
View More ચોટીલા હાઈવે પર પાંચ કિમી ટ્રાફિક ટેરર, લોકો તડકામાં સેકાયાહિટ એન્ડ રન : ચોટીલા દર્શન કરવા આવેલા યુવકને કારે ઉલાળતા મોત
છોટાઉદેપુરના પાટલીયા ગામનો યુવાન રસ્તો ઓળંગતા સર્જાયો અકસ્માત છોટા ઉદેપુરના પાટલીયા ગામે રહેતો યુવાન ચોટીલા દર્શન કરવા આવ્યો હતો. તે દરમિયાન રસ્તો ઓળંગતી વખતે યુવકને…
View More હિટ એન્ડ રન : ચોટીલા દર્શન કરવા આવેલા યુવકને કારે ઉલાળતા મોતચોટીલામાં થયેલી લૂંટમાં બે આરોપી ઝડપાયા, ઓનલાઈન ગેમિંગમાં રૂપિયા હારી જતાં લૂંટ કરી હતી
આણંદપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટ્રક ચાલકને છરી બતાવી લૂંટ કરવાના ગુનાનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલાઈ ગયો છે. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની…
View More ચોટીલામાં થયેલી લૂંટમાં બે આરોપી ઝડપાયા, ઓનલાઈન ગેમિંગમાં રૂપિયા હારી જતાં લૂંટ કરી હતીચોટીલા પાસે ‘હિટ એન્ડ રન’માં જૈન મહારાજ કાળધર્મ પામ્યા
ચોટીલા – નેશનલ હાઈવે ઉપર મઘરીખડા નજીક આવેલ જોલી એન્જોય પાસે વહેલી સવારે વિહાર કરીને ચાલી આવતા દેરાવાસી જૈન સમાજનાં સાધુ મહારાજ ને કોઈ અજાણ્યાં…
View More ચોટીલા પાસે ‘હિટ એન્ડ રન’માં જૈન મહારાજ કાળધર્મ પામ્યાચોટીલાના કુંઢડા ગામે પિતાએ લોટ દળવાનું કહેતા પુત્રીનો જ્વલનશીલ પ્રવાહી પી આપઘાત
ચોટીલા તાલુકાના કુંઢડા ગામે રહેતી અને ઈમિટેશનનું કામ કરતી યુવતીને પિતાએ લોટ દળવાનું કહેતા યુવતીને લાગી આવ્યું હતું. યુવતીએ આવેશમાં આવી જવંલનશીલ પ્રવાહી પી આપઘાત…
View More ચોટીલાના કુંઢડા ગામે પિતાએ લોટ દળવાનું કહેતા પુત્રીનો જ્વલનશીલ પ્રવાહી પી આપઘાતથાનગઢ પંથકમાં ખનીજ માફિયાઓએ ખોદેલ ખાણમાં નાહવા પડેલો યુવાન લાપતા
ચોટીલા થાનગઢ પંથકનાં ખનીજ માફિયાઓ દ્વારા કરવામાં આવતા બેફામ ઉત્ખનનનું વધુ એક ભયાનક પરિણામ સામે આવ્યું છે. ચોટીલાના પાજવાળી ગામનો 21 વર્ષીય આશાસ્પદ યુવાન સંજયભાઈ…
View More થાનગઢ પંથકમાં ખનીજ માફિયાઓએ ખોદેલ ખાણમાં નાહવા પડેલો યુવાન લાપતાચોટીલા નગરપાલિકામાં પ્રમુખ પદે લલિતકુમાર જાદવ અને ઉપપ્રમુખ પદે ખાચર બિનહરીફ
સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ અને પાવન યાત્રાધામ તેમજ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ઐતિહાસિક જન્મભૂમિ એવા ચામુંડાધામ ચોટીલા નગરપાલિકામાં આજે પ્રથમ અઢી વર્ષની મુદત માટે પ્રમુખ અને ઉપપ્રમુખ…
View More ચોટીલા નગરપાલિકામાં પ્રમુખ પદે લલિતકુમાર જાદવ અને ઉપપ્રમુખ પદે ખાચર બિનહરીફ