ઇન્કમટેક્સ વિભાગમાં નિવૃત્ત થયેલા અધિકારીનું રૂૂપિયા ચાર લાખનું એરિયર્સ બિલની ચુકવણી માટે રૂૂા. 45 હજારની લાંચના ફરજ પરના જોનલ કચેરીના આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ અધિકારીની રેગ્યુલર જામીન…
View More 45 હજારની લાંચના ગુનામાં ઇન્કમટેક્સના આસિ.એકાઉન્ટન્ટની જામીન અરજી ફગાવતી કોર્ટbribery case
લાંચ પ્રકરણમાં કુવાડવાના તત્કાલીન સરપંચ ચનાભાઇ રામાણીનો નિર્દોષ છૂટકારો
કુવાડવા ગામના તત્કાલીન સરપંચ સામે 5,000ની લાંચ સ્વીકારતા પકડાય ગયેલના ગુનામાં સરપંચને નિર્દોષ ઠરાવી છોડી મુકવા રાજકોટની એ.સી.બી. સ્પેશ્યલ કોર્ટે હુકમ કર્યો છે. રાવળા હકકની…
View More લાંચ પ્રકરણમાં કુવાડવાના તત્કાલીન સરપંચ ચનાભાઇ રામાણીનો નિર્દોષ છૂટકારોવ્યારાના મહિલા DYSP અને રાઇટર સામે દોઢ લાખની લાંચનો ગુનો નોંધાયો
તાપી જિલ્લાના SC/ST સેલના DySP નિકિતા શિરોયા અને હેડ કોન્સ્ટેબલ રાકેશ ગુર્જર સામે એસીબીએ દોઢ લાખની લાંચ લેવાનો ગુનો નોંધ્યો છે. કાકરાપાર પોલીસ મથકમાં…
View More વ્યારાના મહિલા DYSP અને રાઇટર સામે દોઢ લાખની લાંચનો ગુનો નોંધાયોભાણવડના ચકચારી લાંચ કેસના આરોપીઓને ચાર વર્ષની કેદ
ટાઇટલ સર્ટી. આપવા સર્વેયરે લીધી હતી 10 હજારની લાંચ ભાણવડ વિસ્તારમાં રહેતા એક આસામીને વર્ષ 2014 માં પોતાના મકાનનું ટાઈટલ ક્લિયર સર્ટીફીકેટ મેળવવા માટે જરૂૂરિયાત…
View More ભાણવડના ચકચારી લાંચ કેસના આરોપીઓને ચાર વર્ષની કેદએસીબી ગાંધીધામે કંડલા પોર્ટ પર કસ્ટમ્સ હવાલદારને લાંચ કેસમાં પકડ્યો
ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો ગાંધીધામે આજે કંડલા પોર્ટના સાગર સેના હનુમાન મંદિર રોડ નજીક કસ્ટમ્સ વિભાગના એક કર્મચારીને ₹9,850 ની લાંચ લેતા રંગે હાથે પકડી પાડ્યો.…
View More એસીબી ગાંધીધામે કંડલા પોર્ટ પર કસ્ટમ્સ હવાલદારને લાંચ કેસમાં પકડ્યોખાણ ખનિજ કચેરીનો આખો સ્ટાફ લાંચ કેસમાં આરોપી
વડોદરામાં એસીબીનું સૌથી મોટું ઓપરેશન સિ. ક્લાર્ક બે લાખ લેતા ઝડપાયો, મદદનીશ ભૂશાસ્ત્રી, ઈન્સ્પેક્ટર સહિત ત્રણ ફરાર વડોદરા ખાણ ખનીજ વિભાગ કચેરીમાં 2 લાખની લાંચ…
View More ખાણ ખનિજ કચેરીનો આખો સ્ટાફ લાંચ કેસમાં આરોપીલાંચ કેસની પતાવટ માટે અદાણી-ટ્રમ્પ વચ્ચે વાતચીત
બ્લુમબર્ગના એક અહેવાલ મુજબ, ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના પ્રતિનિધિઓએ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વ હેઠળના યુએસ વહીવટીતંત્રના અધિકારીઓ સાથે મુલાકાતો કરી છે જેથી વિદેશી લાંચ તપાસના સંદર્ભમાં તેમના…
View More લાંચ કેસની પતાવટ માટે અદાણી-ટ્રમ્પ વચ્ચે વાતચીતલાંચના ગુનામાં પકડાયેલ તલાટીમંત્રીના જામીન મંજૂર
મોરબી પંથકમાં રહેતા અજય મનજી જાદવ એ ખેડૂત ખાતેદારનો પ્રમાણપત્ર મેળવવા માટે વકીલ પ્રદીપ કુમાર ધનજીભાઈ કનજારિયા એ અરજી કરી હતી. છે ખેડૂત પ્રમાણે પત્રમાં…
View More લાંચના ગુનામાં પકડાયેલ તલાટીમંત્રીના જામીન મંજૂરરાજકોટ રેલવેના ડિવિઝનલ મેનેજરને લાંચ કેસમાં ત્રણ વર્ષની સજા ફટકારતી કોર્ટ
રાજકોટના હડમતીયા રેલ્વે જંકશન ઉપર પાણી પુરુ પાડવાનો કોન્ટ્રાકટ રીન્યુ કરવા રૂૂ.40 હજારની લાંચ લેતા ઝડપાયેલા રાજકોટ રેલવે ડીવીઝનલ મેનેજરને અદાલતે ત્રણ વર્ષની સજા અને…
View More રાજકોટ રેલવેના ડિવિઝનલ મેનેજરને લાંચ કેસમાં ત્રણ વર્ષની સજા ફટકારતી કોર્ટમનપાના સેનેટરી ઇન્સ્પેક્ટરને લાંચ કેસમાં નિર્દોષ મુક્ત કરતી કોર્ટ
શહેર મહાપાલિકાના વોર્ડ નંબર 23 માં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા અમિત મહિપતભાઈ પરમારની હાજરી પુરવા માટે રૂૂપિયા 200ની લાંચની માગણી કર્યા અંગેની એસીબી…
View More મનપાના સેનેટરી ઇન્સ્પેક્ટરને લાંચ કેસમાં નિર્દોષ મુક્ત કરતી કોર્ટ