રાણપુરના ઉમરાળા ગામ પાસે થયેલ લૂંટના આરોપીનું પોલીસે રિક્ધટ્રક્શન કરાવ્યુ

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ઉમરાળા ગામે વૃદ્ધા સાથે થયેલી લૂંટના આરોપી નું પોલીસે રીક્ધટ્રક્શન કરાવ્યુ છે.આરોપી હરેશ મેણીયા એ થોડા દિવસ પહેલા રાણપુર તાલુકાના ઉમરાળા…

View More રાણપુરના ઉમરાળા ગામ પાસે થયેલ લૂંટના આરોપીનું પોલીસે રિક્ધટ્રક્શન કરાવ્યુ

બોટાદમાં દુકાને વસ્તુ લેવા ગયેલી 12 વર્ષની બાળા પર દુષ્કર્મ, આરોપી ઝડપાયો

કરિયાણાવાળાએ સગીરાને દુકાનમાં હવસનો શિકાર બનાવી બોટાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં 12 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરવાની શરમનાક ઘટના સામે આવી છે. કરિયાણાવાળાએ તેની દુકાને આવેલી…

View More બોટાદમાં દુકાને વસ્તુ લેવા ગયેલી 12 વર્ષની બાળા પર દુષ્કર્મ, આરોપી ઝડપાયો

રાણપુર તાલુકાના જાળીલા ગામે શ્વાનોએ 40 ઘેટાનું મારણ કર્યુ

વાડામાં ઘૂસીને 8 શ્વાને આતંક મચાવ્યો,પશુપાલકે માંડમાંડ ભગાડ્યા, પશુ ડોક્ટરોની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના જાળીલા ગામે ગત મોડી રાત્રે રખડતા…

View More રાણપુર તાલુકાના જાળીલા ગામે શ્વાનોએ 40 ઘેટાનું મારણ કર્યુ

ગઢડામાં મધમાખીઓએ હુમલો કરતાં યુવાનનું કરૂણ મોત

બોટાદના ગઢડામાં યુવકને મધ માખી કરડતા મોત થયું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પરબે પાણી પીવા ગયેલા યુવક પર મધમાખીઓએ હુમલો કર્યો હતો. આ…

View More ગઢડામાં મધમાખીઓએ હુમલો કરતાં યુવાનનું કરૂણ મોત

બોટાદ શહેરમાં ઘરફોડ ચોરીના આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો

ગત તા.27/1/2026 ના બોટાદ શહેરમાં ઢાંકણીયા રોડ તુલસી-2ની બાજુમાં મારૂૂતીનગર-2માં રહેણાંકી મકાનમાં કોઇ અજાણ્યો ચોર ઇસમે ઘરની દિવાલ ટપીને ઘરમા પ્રવેશ કરી ઘરના દરવાજાનો નકુચો…

View More બોટાદ શહેરમાં ઘરફોડ ચોરીના આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો

રાણપુરના સાંગણપુર નજીક અકસ્માતમાં યુવાનનું મોત, વાહનચાલક સામે નોંધાતો ગુનો

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના સાંગણપુર ગામે રહેતા અને ખેતી કામ કરતા નરેશ ભાઈ ધુડાભાઇ વાટુકીયા એ પાળીયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, ફરિયાદી નરેશભાઈના…

View More રાણપુરના સાંગણપુર નજીક અકસ્માતમાં યુવાનનું મોત, વાહનચાલક સામે નોંધાતો ગુનો

રાણપુરની આરએમપી બેરિંગ કંપની સાથે દંપતીની રૂા.1.65 કરોડની ઠગાઇની પોલીસ ફરિયાદ

બોટાદ જીલ્લાના રાણપુરમાં આવેલ છખઙ બેરીંગ કંપનીમાં પરચેઝ મેનેજર અને ટ્રેઈની તરીકે ફરજ બજાવતા રાણપુર તાલુકાના નાગનેશ ગામના દંપતીએ કંપનીમાં પોતાની ફરજ દરમિયાન જુદી જુદી…

View More રાણપુરની આરએમપી બેરિંગ કંપની સાથે દંપતીની રૂા.1.65 કરોડની ઠગાઇની પોલીસ ફરિયાદ

પાળિયાદ પાસે બાઇક આડું રોઝડું ઉતરતા અકસ્માતમાં ગ્રામ સેવકનું મોત

મૃતક રાણપુર તાલુકા પંચાયતના ખેતીવાડી વિભાગમાં ફરજ બજાવતા હતા બોટાદ જિલ્લાના રાણપુર-પાળીયાદ હાઇવે રોડ પર એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. બાઈક ચાલકને રોઝડું આડું…

View More પાળિયાદ પાસે બાઇક આડું રોઝડું ઉતરતા અકસ્માતમાં ગ્રામ સેવકનું મોત

બોટાદના તુરખામાં ભોજન કરતા પરિવાર પર 15 શખ્સોનો હુમલો, મહિલાનું મોત

હત્યાની ઘટનાથી મૃતકના પરિવારમાં રોષ, મૃતદેહ સ્વિકારવાનો ઇનકાર કર્યો બોટાદના તુરખા ગામે રહેતા પરિવાર વાડીએથી કામ પૂર્ણ કરી ઘરે ભોજન કરી રહ્યા હતા તે દરમિયાન…

View More બોટાદના તુરખામાં ભોજન કરતા પરિવાર પર 15 શખ્સોનો હુમલો, મહિલાનું મોત

બોટાદના જોગી ડુંગરામાં ગુમ આધેડની માથું કાપેલી લાશ મળતા ચકચાર

બોટાદ જિલ્લાના પાળીયાદ ગામના જોગીડુંગરો વિસ્તારમાંથી એક શખસની લાશ મળી છે. ક્ષત વિક્ષત હાલતમાં લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક તપાસમાં…

View More બોટાદના જોગી ડુંગરામાં ગુમ આધેડની માથું કાપેલી લાશ મળતા ચકચાર