બોટાદના સરવા ગામે રહેતા પ્રૌઢા વાડી વિસ્તારમા હતા ત્યારે હડકાયા ભુંડે પ્રૌઢા પર હુમલો કરી બચકા ભર્યા હતા. પ્રૌઢાએ બુમાબુમ કરતા ધસી આવેલા શ્રમીકોએ હડકાયા…
View More બોટાદના સરવામાં હડકાયા ભૂંડે પ્રૌઢ ઉપર હુમલો કરી બચકાં ભર્યાં, શ્રમિકોએ પતાવી દીધુંBotad news
બોટાદના વિઠલાપુર GIDCમાં ગળું કાપી યુવાનની ઘાતકી હત્યા
વિઠલાપુર જીઆઇડીસીમાં આવેલ જાપાનીઝ પાર્કની પાછળ પતરાની ઓરડીઓમાં રહેતા બે મજૂર શખ્સોમાં કોઈ કારણસર ઝઘડો થતાં એક શખ્સ દ્વારા બીજા શખ્સને ગળા પર તીક્ષણ હથિયાર…
View More બોટાદના વિઠલાપુર GIDCમાં ગળું કાપી યુવાનની ઘાતકી હત્યાબોટાદમાં ATSનું ઓપરેશન, હથિયાર સાથે 3 ઝડપાયા
હત્યા સહિતના અનેક ગુનામાં સંડોવાયેલ નામચીન શખ્સ સહિત ત્રણને એટીએસ ઉઠાવી ગઇ: પૂછપરછમાં હથિયાર સપ્લાયનું મોટું રેકેટ ખૂલે તેવી શકયતા બોટાદમા એટીએસની ટીમે ગુપ્ત ઓપરેશન…
View More બોટાદમાં ATSનું ઓપરેશન, હથિયાર સાથે 3 ઝડપાયાબોટાદમાં સગીરાને ગેસ્ટહાઉસમાં બોલાવી ધમકી આપી દુષ્કર્મ આચયુર્ં
જિલ્લામાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં અહીંયા એક 17 વર્ષની સગીરા સાથે દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. જેને લઈને ચકચાર મચી જવા પામી…
View More બોટાદમાં સગીરાને ગેસ્ટહાઉસમાં બોલાવી ધમકી આપી દુષ્કર્મ આચયુર્ંબોટાદના ડોક્ટર હાઉસમાં મોડી રાત્રે આગ ભભૂકી, 8-10 બાઇક બળીને ખાખ
બોટાદના ડોક્ટર હાઉસ બિલ્ડીંગના નિચે આવેલ ઓટો ગેરેજની દુકાનમાં મોડીરાત્રીના અચાનક આગ લાગતા અફડાતફડી મચી જવા પામી હતી.બોટાદ શહેરમાં ગઢડા રોડપર આવેલ ડોક્ટર હાઉસ બિલ્ડીંગ…
View More બોટાદના ડોક્ટર હાઉસમાં મોડી રાત્રે આગ ભભૂકી, 8-10 બાઇક બળીને ખાખબોટાદમાં પથ્થરબાજોનો આતંક, પરિવાર ભયભીત
ગુજરાત મિરર, બોટાદમાં પાળીયાદ રોડ પર રહેતા કોન્ટ્રાક્ટરના ઘરે ગત મોડીરાત્રીના ચાર શખશોએ ફરીવાર પથ્થરમારો કરી હુમલો કરવામાં આવતા પરીવાર ભયના ઓથાર હેઠળ જીવે છે.…
View More બોટાદમાં પથ્થરબાજોનો આતંક, પરિવાર ભયભીતબોટાદમાં પ્રેમીની હત્યાના પાંચ દિવસ બાદ પ્રેમિકાએ જીવન ટૂંકાવ્યું
યુવાનની પ્રેમસંબંધ મામલે બે શખ્સોએ હત્યા કરી હતી, ગુમસુમ રહેતી યુવતીએ ગળેફાંસો ખાઇ લીધો બોટાદ શહેરના ઢાકણીયા રોડ પર પાંચ દિવસ પહેલા પ્રેમ સંબંધમાં બે…
View More બોટાદમાં પ્રેમીની હત્યાના પાંચ દિવસ બાદ પ્રેમિકાએ જીવન ટૂંકાવ્યુંરાણપુર તાલુકાના નાગનેશ ગામે દીકરીને રીસેપ્શનમાં લેવા પિતાએ હેલિકોપ્ટર મોકલ્યું
દીકરી વહાલનો દરિયો એ કહેવત ને બોટાદ જિલ્લામાં રાણપુર તાલુકાના નાગનેશ ગામે સાર્થક થતી જોવા મળી હતી. પટેલ પરિવારની દીકરીના પિતાએ ધંધુકાના રંગપુરથી અંદાજીત 50…
View More રાણપુર તાલુકાના નાગનેશ ગામે દીકરીને રીસેપ્શનમાં લેવા પિતાએ હેલિકોપ્ટર મોકલ્યુંબોટાદના લેબોરેટરી સંચાલક સહિતનાઓને ઉંચા વળતરની લાલચ આપી એમઆરની 91.70 લાખની ઠગાઇ
પિતા-પુત્ર સહિત પાંચ સામે ફરિયાદ, પોલીસે તપાસ કરતા ટોળકીએ ફરિયાદના પૈસાના ત્રણ ફલેટ ખરીદી લીધા! બોટાદના ગઢડા રોડ, મંગલપરા સહજાનંદ ઓફસેટની પાછળ રહેતા અને બોટાદમાં…
View More બોટાદના લેબોરેટરી સંચાલક સહિતનાઓને ઉંચા વળતરની લાલચ આપી એમઆરની 91.70 લાખની ઠગાઇબોટાદમાં સ્કૂટરની ડીકી તોડી 3.85 લાખના દાગીનાની ચોરી
બોટાદ શહેરમાં રજપૂત ચોરા વિસ્તારમાં આવેલા જૂના સ્વામિનારાયણ મંદિરની બાજુમાં દર્શનાર્થીએ પોતાનું એકટીવા પાર્ક કરીને દર્શન કરવા ગયા હતા. દર્શન કરીને પરત ઘરે પહોંચી ડેકીમાં…
View More બોટાદમાં સ્કૂટરની ડીકી તોડી 3.85 લાખના દાગીનાની ચોરી