અનેક પડકારો વચ્ચે અથાગ શ્રમ, આગામી ચૂંટણીમાં રાજકોટને અભેદ કિલ્લો બનાવવાની શહેર ભાજપ પ્રમુખની નેમ પાટીલથી વિશ્ર્વકર્માના કાર્યકાળમાં કાર્યક્રમોની હારમાળા, પાર્ટીના સ્વર્ગસ્થ નેતાઓને યાદ કરી…
View More સૌને નમતા…સૌને ગમતા માધવ દવે, સફળ કાર્યકાળનું 1 વર્ષBJP
નીતિશ કુમારને દિલ્હીની ટિકિટ આપી બિહારમાં સત્તા કબજે કરશે ભાજપ
1980 પછી ભાજપના મુખ્યમંત્રી બનશે, નીતિશ પુત્રે નાયબ મુખ્યમંત્રી પદ? બિહારના રાજકારણમાં લાંબા સમયથી ચાલી રહેલી અટકળોનો હવે અંત આવ્યો છે. મુખ્યમંત્રી નીતિશ કુમાર સક્રિય…
View More નીતિશ કુમારને દિલ્હીની ટિકિટ આપી બિહારમાં સત્તા કબજે કરશે ભાજપરાજકોટ જિલ્લા ભાજપ દ્વારા વિવિધ મોરચાના હોદ્દેદારોની નિમણૂક
સાંસદો, ધારાસભ્યો, પ્રદેશના હોદ્દેદારો સહિત સિનિયર કાર્યકર્તાઓએ શુભેચ્છાઓ પાઠવી ગુજરાત પ્રદેશ ભાજપની સુચના અને માર્ગદર્શન મુજબ રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા, મહામંત્રીઓ નરેન્દ્રસિંહ જાડેજા,…
View More રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા વિવિધ મોરચાના હોદ્દેદારોની નિમણૂકભાજપના 42 મહાનગર-જિલ્લા ભાજપના પ્રભારીની નિમણૂક
રાજકોટમાંથી ભંડેરી, મિરાણી, કશ્યપ શુક્લ અને અરવિંદ રૈયાણીને સ્થાન, પ્રશાંત કોરાટને સુરતનો હવાલો સ્થાનિક ચૂંટણીઓ પહેલાં જૂના જોગીઓને મેદાનમાં ઉતારાયા, નીતિનભાઈ પટેલને મહિસાગરના પ્રભારી બનાવાયા…
View More ભાજપના 42 મહાનગર-જિલ્લા ભાજપના પ્રભારીની નિમણૂકગોંડલના દેરડીમાં આપની પરિવર્તનયાત્રામાં જીગીશા પટેલના ધારાસભ્ય તથા ભાજપ પર આકરા પ્રહારો
આમ આદમી પાર્ટી દ્વારા સોમનાથ થી નિકળેલી પરિવર્તન યાત્રા કિસાન યાત્રા’ ગોંડલના દેરડી પંથકમાં પહોંચી હતી.જ્યાં તેનાં સ્વાગત બાદ યોજાયેલી જાહેર સભામાં ‘આપ’ના પ્રદેશ જોઈન્ટ…
View More ગોંડલના દેરડીમાં આપની પરિવર્તનયાત્રામાં જીગીશા પટેલના ધારાસભ્ય તથા ભાજપ પર આકરા પ્રહારોજૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ-પૂર્વપ્રમુખ વ્યાજખોર છે, લોકોને વિષચક્રમાં ફસાવે છે
યુવા મોરચાના પૂર્વ ઉપપ્રમુખ તેજશ જોષીનો ધડાકો, મનપા પણ ભ્રષ્ટાચારનો અડ્ડો જૂનાગઢ ભાજપમાં આંતરિક વિખવાદ બહાર આવ્યો છે. જૂનાગઢ પ્રમુખ ગૌરવ રુપારેલિયા સામે તથા પૂર્વ…
View More જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ-પૂર્વપ્રમુખ વ્યાજખોર છે, લોકોને વિષચક્રમાં ફસાવે છેગુલાબ કુંવરબા આયુર્વેદિક કોલેજને છેલ્લા પાંચ વર્ષથી ભાજપ સરકારે મારી દીધા તાળા
ગુજરાતની ઐતિહાસિક 1946માં સ્થપાયેલી ગુલાબ કુંવરબા આયુર્વેદિક કોલેજને છેલ્લા પાંચ વર્ષથી ભાજપ સરકારે તાળા મારી દેવાનું પાપ કર્યું છે. જેના લીધે વ્યાજબી ફીમાં આયુર્વેદકના સ્નાતક…
View More ગુલાબ કુંવરબા આયુર્વેદિક કોલેજને છેલ્લા પાંચ વર્ષથી ભાજપ સરકારે મારી દીધા તાળાવિશ્ર્વાસઘાત ખુલ્લો પડી ગયો : રાહુલના મોદી પર પ્રહાર
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર “ચુકાદો” કરવાનો આરોપ લગાવ્યો, અને ઉમેર્યું કે તેમનો “વિશ્વાસઘાત હવે ખુલ્લો પડી ગયો છે”. લોકસભામાં…
View More વિશ્ર્વાસઘાત ખુલ્લો પડી ગયો : રાહુલના મોદી પર પ્રહારભિવંડીમાં વંડી ઠેકેલા ભાજપના બળવાખોર નારાયણ બન્યા મેયર
મહારાષ્ટ્રના ભિવંડીમાં એક નાટકીય રાજકીય ઉથલપાથલ જોવા મળી, જ્યાં ભાજપને મોટો ઝટકો લાગ્યો જ્યારે તેના બળવાખોર નેતા નારાયણ ચૌધરી કોંગ્રેસ અને શરદ પવારની આગેવાની હેઠળના…
View More ભિવંડીમાં વંડી ઠેકેલા ભાજપના બળવાખોર નારાયણ બન્યા મેયરભાજપ અધ્યક્ષ નીતિન નબીનનું આગમન, 5000 કાર્યકરો દ્વારા સ્વાગત
ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ નીતિન નબીન સૌપ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવી ગયા છે. ત્રણ દિવસ તેઓ ગુજરાતમાં રહેશે. આ…
View More ભાજપ અધ્યક્ષ નીતિન નબીનનું આગમન, 5000 કાર્યકરો દ્વારા સ્વાગત