‘ઓપરેશન લોટસ’ વચ્ચે તમામ ઉમેદવારોને ‘સલામત’ રાખવામાં કોંગ્રેસ સફળ, આમ આદમી પાર્ટી 69 ઉમેદવારો ઉભા રાખી પ્રથમ જંગ જીતી ‘આપ’ રાજકોટમાં ખાતુ ખોલાવશે કે ભાજપ-કોંગ્રેસનો…
View More RMCમાં 69 બેઠક પર ત્રિપાંખિયો જંગ, 3માં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ફાઇટBJP
ભાવનગરમાં કોંગ્રેસના ઉમેદવારના અપહરણના ગુનામાં કોંગ્રેસ પ્રમુખની અટકાયતનો ડ્રામા
ઉમેદવારે જાહેર કર્યું મારું અપહરણ થયું જ નથી, ત્રણ કલાક પોલીસ સ્ટેશને ધમાલ ભાવનગર મહાનગર પાલિકાની ચૂંટણીમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ’તોડ-જોડ’ની રાજનીતિ અને…
View More ભાવનગરમાં કોંગ્રેસના ઉમેદવારના અપહરણના ગુનામાં કોંગ્રેસ પ્રમુખની અટકાયતનો ડ્રામાબિહારમાં નીતિશ યુગનો અંત, ભાજપના સમ્રાટનું સત્તારોહણ
નવા મુખ્યમંત્રી સાથે બે નાયબ મુખ્યમંત્રીએ પણ શપથ ગ્રહણ કર્યા: મંત્રીમંડળના વિસ્તરણ બાકી બિહારમાં રાજકીય ઉલટફેર બાદ ભાજપના નેતા સમ્રાટ ચૌધરી બુધવારે સવારે 11 વાગ્યે…
View More બિહારમાં નીતિશ યુગનો અંત, ભાજપના સમ્રાટનું સત્તારોહણગોંડલ નગરપાલિકામાં કોંગ્રેસના આઠ જેટલા ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લેતા ભારે દોડધામ
ગોંડલમાં નગરપાલિકાની ચૂંટણી પૂર્વે જ રાજકીય માહોલ ગરમાયો છે. ગોંડલ તાલુકા સેવા સદન ખાતે ભાજપ અને કોંગ્રેસના આગેવાનો વચ્ચે અડધો કલાક સુધી તીખી રકઝક અને…
View More ગોંડલ નગરપાલિકામાં કોંગ્રેસના આઠ જેટલા ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લેતા ભારે દોડધામભાજપના સસ્પેન્ડેડ પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી કોંગ્રેસમાં જોડાયા
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ગરમાવા વચ્ચે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભાજપના ભાજપ પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી કોંગ્રેસમાં જોડાયા છે. ભાજપ દ્વારા પક્ષ વિરોધી…
View More ભાજપના સસ્પેન્ડેડ પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી કોંગ્રેસમાં જોડાયાવોર્ડ નં.13માં રાજુભાઇ મૈયડ માની ગયા, ભાજપના ટેકામાં ઉમેદવારી ફોર્મ પાછું ખેંચ્યું
ચૂંટણીના માહોલ વચ્ચે રાજકોટના વોર્ડ નંબર 13માં એક મહત્વપૂર્ણ રાજકીય ગતિવિધિ જોવા મળી છે. વોર્ડ 13ના અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાને ઉતરેલા રાજુભાઈ મૈયડ આહીર…
View More વોર્ડ નં.13માં રાજુભાઇ મૈયડ માની ગયા, ભાજપના ટેકામાં ઉમેદવારી ફોર્મ પાછું ખેંચ્યુંખંભાળિયાના ઈતિહાસમાં પ્રથમ વખત ભાજપ તરફે આખો વોર્ડ બિનહરીફ જાહેર
– કોંગ્રેસ, “આપ”ના કુલ પાંચ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી – ખંભાળિયા નગરપાલિકાની આગામી તારીખ 26 એપ્રિલના રોજ યોજાનારી સામાન્ય ચૂંટણી માટે સોમવારે જાહેર…
View More ખંભાળિયાના ઈતિહાસમાં પ્રથમ વખત ભાજપ તરફે આખો વોર્ડ બિનહરીફ જાહેરમોરબીમાં વોર્ડ નં.6માં ભાજપને પ્રવેશબંધી
મતદારોએ લગાવેલા જાહેર બેનરથી ચકચાર મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ વખત ચુંટણી યોજાઈ રહી છે ટીકીટ વહેચણી મુદે ભાજપમાં આંતરિક અસંતોષ જોવા મળ્યો હતો અને…
View More મોરબીમાં વોર્ડ નં.6માં ભાજપને પ્રવેશબંધીબગસરા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખે ભાજપમાંથી નોંધાવી ઉમેદવારી
બગસરા નગરપાલિકાનો અવારનવાર વિરોધ કરનાર ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખે અગાઉ ચૂંટણી માટે નહીં પરંતુ લોકોની સેવા માટે કાર્ય કરતા હોવાનું જણાવ્યું હતું પરંતુ ભાજપે…
View More બગસરા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખે ભાજપમાંથી નોંધાવી ઉમેદવારીઆખરે ભાજપે ગમે તેમ કરીને બિહારનું સુકાન આંચકી લીધું
બિહારમાં અંતે નીતીશકુમારની કેબિનેટે રાજીનામું ધરી દીધું અને નીતીશના સ્થાને ભાજપે મુખ્ય પ્રધાનપદ માટે સમ્રાટ ચૌઘરી પર કળશ ઢોળી દીધો. ભાજપમાંથી મુખ્ય પ્રધાનપદના મુરતિયા ઘણા…
View More આખરે ભાજપે ગમે તેમ કરીને બિહારનું સુકાન આંચકી લીધું