વોર્ડ 2ના આમ આદમી પાર્ટીના ઉમેદવારો ગુજરાત મિરરની મુલાકાતે : પ્રજા પાસે જ્ઞાતિ આધારિત નહીં પરંતુ કામ કરવા મુદ્દે મત માંગશે આમ આદમી પાર્ટી હાલ…
View More ભાજપ ગુંડાઓને જ ટિકિટ આપે છે : પદ્મિનીબા વાળાBJP
‘ઓપરેશન લોટસ’નો ભય: કોંગ્રેસના ઉમેદવારો ગુપ્તવાસમાં
રાજકોટ-સુરત-પોરબંદર-સુરેન્દ્રનગર મહાનગર પાલિકાઓના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે મોકલી દેવાયા ભાજપ ‘તોડફોડ’ કરે તેવો ભય, કાલે ઉમેદવારીપત્રકો પાછા ખેંચવાનો સમય પૂરો થયા બાદ થશે પ્રગટ ગુજરાતમાં 15…
View More ‘ઓપરેશન લોટસ’નો ભય: કોંગ્રેસના ઉમેદવારો ગુપ્તવાસમાંબગસરા તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવારનું ફોર્મ રદ
આજે બગસરા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારોની ફોર્મ ચકાસણી કરવામાં આવેલ હતી ભાજપના સમઢીયાળાના ઉમેદવારનું તેમજ નગરપાલિકા વિસ્તારમાંથી એક આમ આદમી પાર્ટી તથા…
View More બગસરા તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવારનું ફોર્મ રદ‘જનસેવા સંકલ્પ’ કાર્યક્રમમાં પણ નારાજગીનો પડઘો, ટિકિટમાં કપાયેલા મોટાભાગના ગેરહાજર
પ્રદેશ પ્રમુખની હાજરી છતાં ખુરશીઓ ખાલી! રાજકોટમાં ટિકિટ ફાળવણીના મુદે ભાજપમાં બહાર આવેલા આંતરીક અસંતોષનો પડઘો ગઇકાલે રવિવારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્ર્વકર્માની હાજરીમાં યોજાયેેલ…
View More ‘જનસેવા સંકલ્પ’ કાર્યક્રમમાં પણ નારાજગીનો પડઘો, ટિકિટમાં કપાયેલા મોટાભાગના ગેરહાજરકેશોદ ભાજપમાં ભડકો, એક પુરુષ સહિત સાત મહિલા કાર્યકરોનું રાજીનામું
કેશોદ નગરપાલિકા ની ચુંટણીમાં ફોમ ભરવાનાં અંતિમ દિવસે ભાજપમાં ભડકો થયો છે અને એક પુરૂૂષ કાયેકર સહિત સાત મહિલા મોરચા ની સકિય બહેનોએ ભાજપ પક્ષની…
View More કેશોદ ભાજપમાં ભડકો, એક પુરુષ સહિત સાત મહિલા કાર્યકરોનું રાજીનામુંઉનામાં ભાજપ, કોંગ્રેસ, આપના હોદ્દેદારો અને કાર્યકરો છેલ્લા દિવસે ફોર્મ ભરવા ઉમટ્યા
તાલુકામાં એક જ દિવસમાં 163 ઉમેદવારી પત્રો ભરાયા ઊના શહેર તાલુકા મા આગામી તા.26 એપ્રિલે યોજાનાર જિલ્લા પંચાયતની 7 તેમજ તાલુકા પંચાયત ની 26 નગરપાલિકા…
View More ઉનામાં ભાજપ, કોંગ્રેસ, આપના હોદ્દેદારો અને કાર્યકરો છેલ્લા દિવસે ફોર્મ ભરવા ઉમટ્યાઆપમાંથી ભાજપમાં આવેલા રાજુ કરપડા પાસે 3.12 કરોડની મિલકત, છ પોલીસ કેસ
આપ છોડીને ભાજપમાં જોડાયેલા રાજુ કરપડાને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની મુળી બેઠક પરથી ભાજપે ટિકિટ આપી છે. ઉમેદવારી ફોર્મ સાથે રજૂ કરાયેલા સોગંદનામામાં કરપડાએ પોતાના વિરુદ્ધ…
View More આપમાંથી ભાજપમાં આવેલા રાજુ કરપડા પાસે 3.12 કરોડની મિલકત, છ પોલીસ કેસમોરબીમાં ભાજપ દ્વારા ‘જનસેવા સંકલ્પ’ કાર્યક્રમનું ભવ્ય આયોજન
ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી નગરપાલિકાની ચૂંટણીના સંદર્ભમાં મોરબી ખાતે ’જનસેવા સંકલ્પ’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મોરબી મહાનગરપાલિકાના 52 જેટલા ઉમેદવારોની પ્રેરક ઉપસ્થિતિમાં…
View More મોરબીમાં ભાજપ દ્વારા ‘જનસેવા સંકલ્પ’ કાર્યક્રમનું ભવ્ય આયોજનમહેસાણા ભાજપ કાર્યાલયનાં પટ્ટવાળાને નગરપાલિકાની ટિકિટ
ભારતીય જનતા પાર્ટીએ મહેસાણામાં એક એવી જાહેરાત કરી છે જેણે સૌના દિલ જીતી લીધા છે અને કાર્યકરોમાં નવો ઉત્સાહ ભર્યો છે. ભાજપે પોતાની ’કાર્યકર લક્ષી’…
View More મહેસાણા ભાજપ કાર્યાલયનાં પટ્ટવાળાને નગરપાલિકાની ટિકિટગામડાથી ગાંધીનગર સુધી સત્તાનો વૈભવ છતાં ભાજપનું મિસ-મેનેજમેન્ટ
ત્રણ દિવસના બદલે ચાર દિવસ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ચાલી છતાં છેલ્લા દિવસે જ ઉમેદવારો ફાઇનલ થઇ શક્યા વહેલી સવાર સુધી યાદીઓ જાહેર કરાઇ અને અંતિમ…
View More ગામડાથી ગાંધીનગર સુધી સત્તાનો વૈભવ છતાં ભાજપનું મિસ-મેનેજમેન્ટ