ભારતીય જનતા પાર્ટીના લઘુમતી મોરચાના મણિપુર એકમના પ્રમુખ અસ્કર અલીના ઘરને રવિવારે રાત્રે ટોળાએ આગ લગાવી દીધી હતી. કારણ કે તેણે વકફ એમેન્ડમેન્ટ એક્ટનું…
View More વકફ બિલનું સમર્થન કરનાર ભાજપ નેતાના ઘરને આગ ચાંપી દેવાઈBJP leader
કેરળમાં લવ જેહાદમાં ફસાયેલી 400 છોકરીઓમાંથી માત્ર 41 પાછી આવી: ભાજપ નેતાનો ઘટસ્ફોટ
ભારતીય જનતા પાર્ટીના કેરળ એકમના નેતા પીસી જ્યોર્જે ખ્રિસ્તી માતા-પિતાને સલાહ આપી છે કે તેઓ તેમની દીકરીઓના 24 વર્ષની ઉંમર પહેલા લગ્ન કરી દે. તેણે…
View More કેરળમાં લવ જેહાદમાં ફસાયેલી 400 છોકરીઓમાંથી માત્ર 41 પાછી આવી: ભાજપ નેતાનો ઘટસ્ફોટઉપરાષ્ટ્રપતિ ધનખડ જાહેર હિતના મુદ્દે ભાજપના નેતા તરીકે વર્તે તે અયોગ્ય
ભારતમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, લોકસભાના સ્પીકર સહિતના કેટલાક બંધારણીય હોદ્દા પર બેસનારા લોકો પક્ષાપક્ષીથી પર રહીને વર્તે એવી અપેક્ષા રાખવામાં આવે છે. આ અપેક્ષા પાછળનો ઉદ્દેશ…
View More ઉપરાષ્ટ્રપતિ ધનખડ જાહેર હિતના મુદ્દે ભાજપના નેતા તરીકે વર્તે તે અયોગ્યચોટીલાના 31 લાખના દારૂમાં ભાજપ આગેવાનોના નામ ખૂલતા ખળભળાટ
ભાજપ તાલુકા પંચાયતના સદસ્ય અને મહિલા સભ્યના પુત્રની સંડોવણી બહાર આવી નવાગામના ખેતરમાં દારૂનું કટીંગ ચાલતું હતું ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ત્રાટકી ચોટીલા શહેર…
View More ચોટીલાના 31 લાખના દારૂમાં ભાજપ આગેવાનોના નામ ખૂલતા ખળભળાટમોરબીના પેટકોક ચોરી કૌભાંડમાં રાજકોટ ભાજપના નેતાનો પુત્ર મુખ્ય સૂત્રધાર
ટન દીઠ રૂા.5 હજાર અને ટ્રક ડ્રાઇવરને એક ટ્રીપના 1000 મળતા મોરબીના ગાળા ગામ પાસે આવેલા શેડમાં હલકી ગુણવત્તાનો કોલસો ભેળવીને વેચી મારવાના કૌભાંડની તપાસની…
View More મોરબીના પેટકોક ચોરી કૌભાંડમાં રાજકોટ ભાજપના નેતાનો પુત્ર મુખ્ય સૂત્રધાર