બિહારમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના સામે આવી છે. જમશેદપુરથી પટના જતી વંદે ભારત ટ્રેન તેના ટ્રાયલ સમયગાળા દરમિયાન ગયા જિલ્લામાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો....
બિહારના અરવલ જિલ્લામાં CPI-ML ના નેતાની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. સોમવારે સાંજે અપરાધીઓએ CPI-ML નેતા સુનીલ ચંદ્રવંશીને ગોળી મારી દીધી હતી. જણાવવામાં આવી રહ્યું...
બિહારમાં વધુ એક પુલ ધરાશયી થવાની ઘટના સામે આવી છે. ભાગલપુરમાં સુલતાનગંજ-અગુવાની ગંગા નદી પર નિર્માણાધીન ફોર-લેન પુલ ત્રીજી વખત ઘરાશાયી થયો હતો. જ્યાં બ્રિજના 9...
બિહારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યા છે. બિહારના ગોપાલગંજમાં એક મામીએ તેની ભત્રીજીના પ્રેમમાં પતિને છોડી દીધો. ત્યારબાદ તેણે ભાગીને તેની ભત્રીજી સાથે લગ્ન કર્યા. બંનેએ...
શ્રાવણના ચોથા સોમવારે બિહારના જહાનાબાદમાં ભગવાન શિવના જલાભિષેક દરમિયાન નાસભાગને કારણે મોટો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં પાંચ મહીલા સહીત આઠ શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મોત થયા...
બિહારની ગોપાલગંજ પોલીસે રેડિયોએક્ટિવ પદાર્થ કેલિફોર્નિયાને જપ્ત કર્યો છે. જપ્ત કરાયેલ રેડિયોએક્ટિવ સામગ્રીનું વજન લગભગ 50 ગ્રામ છે. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 850 કરોડ રૂૂપિયા આંકવામાં...
બિહારના હાજીપુરમાંથી એક દુ:ખદ સામચાર સામે આવ્યા છે. હાજીપુરમાં જલાભિષેક કરવા જઈ રહેલા ભક્તોનું વાહન હાઈ ટેન્શન વાયર સાથે અથડાયું હતું. જેના કારણે વીજ શોક લાગવાથી...
બિહારના પૂર્ણિયામાં આજે ફિલ્મી સ્ટાઈલમાં કરોડોની લૂંટ ચલાવવામાં આવી હતી. બિહારના પૂર્ણિયામાં તનિષ્કના શોરૂમમાં 6 લૂંટારુઓએ 20 કરોડથી વધુની કિંમતના હીરા અને સોનાના દાગીનાની લૂંટ ચલાવી...
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને કેન્દ્ર સરકારને મોટો ઝટકો આપ્યો છે. લોકસભામાં બજેટ સત્ર દરમિયાન કેન્દ્ર સરકારના નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ કહ્યું કે બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો...
70 વર્ષના જીતન સાહનીનો મૃતદેહ ઘરમાં જ વિકૃત હાલતમાં મળી આવ્યો વિકાસશીલ ઈન્સાન પાર્ટી પાર્ટીના વડા અને બિહાર સરકારના પૂર્વ મંત્રી મુકેશ સાહનીના પિતા જીતન સાહનીની...