ઈન્ડિયા હાઉસમાં પોલીસનું સર્ચ ઓપરેશન, વન વિભાગ પણ તપાસમાં જોડાયું, 8 પૈકી છ આરોપીઓની ધરપકડ ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં રજપુત જ્ઞાતિની વાડી પાસે રવિવારે સવારે…
View More ભાવનગરમાં ફાયરિંગની ઘટના બાદ ગેરકાયદે પ્રાણીઓ, 50 કારતુસ ઝડપાયાbhavnagar
ભાવનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 15 આવાસો કરાયા સીલ
ભાવનગર શહેરની વિવિધ પ્રધાનમંત્રી આવાસ યોજનાઓમાં નિયમોનું ઉલ્લંઘન કરી આવાસ ભાડે આપનારા મકાનમાલિકો સામે ભાવનગર મહાનગરપાલિકાએ કડક કાર્યવાહી હાથ ધરી છે જેમાં આજે તરસમીયા રોડ…
View More ભાવનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 15 આવાસો કરાયા સીલભાવનગરમાં અશાંત ધારા હેઠળ મિલકતની ગેરકાયદે તબદીલી અંગે ફરિયાદ નોંધાઈ
હિન્દુ માલિકે પોતાની મિલકત અશાંતધારાની જરૂરી મંજૂરી લીધા વિના મુસ્લિમને 93 લાખમાં વેચી દીધી ગુજરાત રાજ્યમાં અશાંત ધારા હેઠળના વિસ્તારોમાં મિલકતની તબદીલી માટે વહીવટી તંત્રની…
View More ભાવનગરમાં અશાંત ધારા હેઠળ મિલકતની ગેરકાયદે તબદીલી અંગે ફરિયાદ નોંધાઈગોહિલવાડમાં મિનિ વાવાઝોડું : પાલિતાણામાં વૃક્ષ પડતા એકનું મોત
તોફાની પવનથી વૃક્ષો ધરાશાયી, છાપરા ઉડ્યા: 323 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો ભાવનગર શહેર સહિત સમગ્ર જિલ્લાના ગઈકાલે સાંજે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. સાંજના 6…
View More ગોહિલવાડમાં મિનિ વાવાઝોડું : પાલિતાણામાં વૃક્ષ પડતા એકનું મોતગામડાઓમાં પણ દીકરીઓને આવારા તત્વોનો ત્રાસ
દાઠાના દયાળ ગામે યુવતીનો પીછો કરવા મામલે બે જૂથ વચ્ચે મારામારી ભાવનગર જિલ્લાના દાઠા પોલીસ મથક નીચે આવતા મહુવા તાલુકાના દયાળ ગામની બજાર ગઈકાલ બપોરે…
View More ગામડાઓમાં પણ દીકરીઓને આવારા તત્વોનો ત્રાસભાવનગરમાં મધ્યાહન ભોજન કચેરીના મામલતદાર દારુ પીઘેલા ઝડપાયા
ભાવનગર શહેરના પરિમલ ચોક વિસ્તારમાં નશાની હાલતમાં મધ્યાહન ભોજન કચેરી ના મામલતદાર ઝડપાતા ચકચાર મચી ગઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં માધવ દર્શન…
View More ભાવનગરમાં મધ્યાહન ભોજન કચેરીના મામલતદાર દારુ પીઘેલા ઝડપાયાભાવનગરમાં ક્રિકેટ રમવા મામલે બે જૂથ વચ્ચે પથ્થરમારો
ભાવનગર શહેરના તિલકનગર રોડ પર આવેલા આડોડીયા વાસ વિસ્તારમાં ક્રિકેટ રમવા જેવી સામાન્ય બાબતે બે જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ધીંગાણું સર્જાયું હતું. બંને પક્ષો…
View More ભાવનગરમાં ક્રિકેટ રમવા મામલે બે જૂથ વચ્ચે પથ્થરમારોભાવનગરમાં અશાંતધારા મંજૂરીમાં પ્રાંત અધિકારીના ડ્રાઈવર દ્વારા તોડ
ભાવનગર શહેરમાં અશાંતધારા અમલી હોવા છતાં મિલકત સોદામાં ભ્રષ્ટાચાર થતો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના કેસન્ટ સર્કલ નજીક હરિયાળા પ્લોટ વિસ્તારમાં આવેલી કોમર્શિયલ…
View More ભાવનગરમાં અશાંતધારા મંજૂરીમાં પ્રાંત અધિકારીના ડ્રાઈવર દ્વારા તોડભાવનગરમાં નિવૃત્ત કર્મચારીએ માહિતી ખાતાના કર્મચારીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી
ભાવનગર જિલ્લાના જિલ્લા માહિતી કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓ પર માહિતી ખાતાના નિવૃત્ત કર્મચારી અને પોતાને પત્રકાર તરીકે ઓળખાવતાં હનીફ સમા દ્વારા ગંભીર ધમકી અને ત્રાસ…
View More ભાવનગરમાં નિવૃત્ત કર્મચારીએ માહિતી ખાતાના કર્મચારીઓને જાનથી મારી નાખવાની ધમકી આપીભાવનગરમાં ડુપ્લિકેટ ઓઇલના કાળા કારોબારનો પર્દાફાશ
દિલ્હીથી ખાલી ડબા અને અમદાવાદથી નકલી ઓઇલ મંગાવી કંપનીના નામે વેચાણ ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ એ ડુપ્લીકેટ એન્જિન ઓઈલ બનાવતી ફેક્ટરી ઝડપી…
View More ભાવનગરમાં ડુપ્લિકેટ ઓઇલના કાળા કારોબારનો પર્દાફાશ