ભાવનગર નજીક કાર સળગી, દંપતીનો ચમત્કારિક બચાવ

ભાવનગર તળાજા નેશનલ હાઈવે પર તણસા રાજપરા નજીક રઘુવીર હોટલ પાસે કાર નંબર GJ04TR3893મા અચાનક આગ ફાટી નીકળી હતી. આથી ભાવનગરમાં સીદસર રોડ પર રહેતા…

View More ભાવનગર નજીક કાર સળગી, દંપતીનો ચમત્કારિક બચાવ

ભાવનગરમાં ઓનલાઈન યંત્રના જુગાર રમતા 12 શખ્સો ઝડપાયા

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શહેરના આડોડિયા વાસ વિસ્તારમાં ચાલતા ઓનલાઇન હારજીતના જુગારના અખાડા પર દરોડો પાડીને કુલ 12 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે…

View More ભાવનગરમાં ઓનલાઈન યંત્રના જુગાર રમતા 12 શખ્સો ઝડપાયા

ભાવનગરમાં પરિમલ ચોકમાં અકસ્માતમાં યુવકનું મોત

ભાવનગર શહેરના પરિમલ ચોક સિગ્નલ નજીક અકસ્માત મા યુવાન નું મોત નિપજ્યું હતું. જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગરના પરિમલ ચોક નજીક સિગ્નલ શરૂૂ થતા જીત…

View More ભાવનગરમાં પરિમલ ચોકમાં અકસ્માતમાં યુવકનું મોત

ભાવનગરમાં બિલ્ડિંગના સાતમા માળેથી પડી જતા મિસ્ત્રીનું મોત

ભાવનગર શહેરના વિક્ટોરિયા પાર્ક વિસ્તારમાં ચાલતી ક્ધસ્ટ્રક્શન સાઈડ ના સાતમાં માળેથી નીચે પડતા શ્રમિક યુવાનનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ…

View More ભાવનગરમાં બિલ્ડિંગના સાતમા માળેથી પડી જતા મિસ્ત્રીનું મોત

ભાવનગરમાં ખાનગી હોસ્પિટલમાં આગ, 20 બાળકોને બચાવાયા

અમૂક અંદર ફસાયા હોવાની શંકા, ફાયરબ્રિગેડ દ્વારા હાથ ધરાયુ રેસ્કયુ ઓપરેશન, ભારે અફરા તફરીનો માહોલ ભાવનગરમા કાળુભા રોડ પર આવેલા એક કોમ્પલેક્ષમા આગ ફાટી નિકળતા…

View More ભાવનગરમાં ખાનગી હોસ્પિટલમાં આગ, 20 બાળકોને બચાવાયા

હળવદમાં આર્થિક સંકડામણથી કંટાળી વેપારીનો આપઘાત

હળવદ શહેરમાં રહેતા અને સોનીકામ કરતા વેપારીનું કામ બરોબર ચાલતું ના હતું અને ધંધો બરોબર ચાલતો ના હોવાથી આર્થિક સંકડામણથી કંટાળી ગળેફાંસો ખાઈ વેપારીએ આપઘાત…

View More હળવદમાં આર્થિક સંકડામણથી કંટાળી વેપારીનો આપઘાત

ભાવનગરની મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી

ભાવનગરની સસ્પેન્ડેડ મહિલા પોલીસ કોન્સ્ટેબલ નયના બારૈયાની રેગ્યુલર જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી છે. ભાવનગરમાં આરોપીને પોતાના ઘરમાં રાખનાર મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયા ને ભાવનગરની…

View More ભાવનગરની મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી

દેશમાં હવે કારમાં ગૂંગળાઇને કોઇ મૃત્યુ નહીં પામે: તળાજાના ધો.7ના છાત્રએ વિકસાવી ટેકનોલોજી

12 વર્ષની ઉંમરે યાજ્ઞિક પંડ્યાના નામે પેટન્ટ ઓફિસમાં જનરેટ થયાનો રેકોર્ડ થશે ભાવનગર જિલ્લાના તળાજાના પાવઠી ખાતે સરકારી પ્રા.શાળા મા ધો.7 મા અભ્યાસ કરતા વિદ્યાર્થી…

View More દેશમાં હવે કારમાં ગૂંગળાઇને કોઇ મૃત્યુ નહીં પામે: તળાજાના ધો.7ના છાત્રએ વિકસાવી ટેકનોલોજી

તળાજાના ભેસવાડી ગામે ગેરકાયદે ખનન ઝડપાયું

1.25 કરોડના વાહન રેતી જપ્ત, તંત્રની મંજૂરી વગર ખનન ચાલતું હતું ભાવનગર જિલ્લાના તળાજા પંથક મા અનેક સ્થળોપર થી ગેરકાયદેસર રીતે ખનન થઈ રહ્યું છે.શેત્રુંજી…

View More તળાજાના ભેસવાડી ગામે ગેરકાયદે ખનન ઝડપાયું

ભાવનગરમાં હવે રોરોફેરીમાં દારૂની હેરાફેરી, ટ્રકમાંથી રૂા.30.54 લાખનો દારૂ મળ્યો

ભાવનગરની પેરોલ ફર્લો સ્ક્વોડ ટીમને મળેલી બાતમીને પગલે ઘોઘા રોરો ફેરી સર્વિસમાં આવેલા ટોરસ ટ્રકને ઉભો રાખીને તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન ટ્રકમાં ઈલેક્ટ્રીક…

View More ભાવનગરમાં હવે રોરોફેરીમાં દારૂની હેરાફેરી, ટ્રકમાંથી રૂા.30.54 લાખનો દારૂ મળ્યો