જામનગર તાલુકાના ઠેબા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા ધરમશીભાઈ ઠાકરશીભાઈ ચાંગાણી નામના 55 વર્ષના પટેલ ખેડૂતે પોતાના માથા ઉપર હુમલો કરી લોહી ફૂટ ઇજા…
View More જામનગરના ઠેબા ગામે ખેડૂત પ્રૌઢ ઉપર હુમલોattack
જસદણમાં નજીવા પ્રશ્ર્ને પિતા-પુત્ર ઉપર પાંચ શખ્સો છરી વડે તૂટી પડ્યા
15 દિવસ પૂર્વે હુમલાખોર પાસેથી લીધેલી બેટરી ખરાબ નીકળતા બદલવા મુદ્દે બઘડાટી વિંછીયામાં રહેતા પિતા-પુત્રએ 15 દિવસ પૂર્વે લીધેલી બેટરી ખરાબ નીકળતા તે બેટરી…
View More જસદણમાં નજીવા પ્રશ્ર્ને પિતા-પુત્ર ઉપર પાંચ શખ્સો છરી વડે તૂટી પડ્યાહરિપર પાળમાં ગરબીના આયોજન મુદ્દે ચાલતાં મનદુ:ખમાં ધોકા ઉડ્યા: બેને ઇજા
સામ સામે મારમારીમાં ઘવાયેલા બંને યુવાનને સારવાર માટે ખસેડાયા; પોલીસ તપાસ જારી શહેરની ભાગોળે લોધીકાના હરિપર પાળ ગામે ધોકાથી મારામારી થતાં સામ સામે બે યુવાનને…
View More હરિપર પાળમાં ગરબીના આયોજન મુદ્દે ચાલતાં મનદુ:ખમાં ધોકા ઉડ્યા: બેને ઇજાભાટિયાના યુવાને ઉછીના આપેલા પૈસાની ઉઘરાણી કરતા કુહાડી વડે હુમલો
કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે રહેતા પ્રવીણભાઈ ભુવનભાઈ ગોસ્વામી નામના 36 વર્ષના યુવાને આજથી આશરે આઠેક માસ પૂર્વે કેનેડી ગામના જગા ગોજીયા નામના શખ્સને હાથ ઉછીના…
View More ભાટિયાના યુવાને ઉછીના આપેલા પૈસાની ઉઘરાણી કરતા કુહાડી વડે હુમલોતળાજાના પાદરી-ગો ગામે વીજ ચેકિંગ ટીમ પર હુમલો
વાહનોમાં તોડફોડ, સરપંચ સહિતના પાંચ શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધાઇ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના અલંગ પોલીસ મથક નીચે આવતા પાદરી(ગો) ગામે વિજલોસ મળતા વિજતંત્ર ની સાત…
View More તળાજાના પાદરી-ગો ગામે વીજ ચેકિંગ ટીમ પર હુમલોલોધિકાના પારડી ગામના સરપંચ સહિત ત્રણ શખ્સોનો યુવાન ઉપર છરી વડે હુમલો
સરપંચની હોટલે સોડા અને વેફર લેવા જતાં જૂની અદાવતનો ખાર રાખી તું અહીં કેમ આવ્યો તેમ કહી તૂટી પડયાનો આરોપ લોધિકાના પારડી ગામે રહેતો યુવાન…
View More લોધિકાના પારડી ગામના સરપંચ સહિત ત્રણ શખ્સોનો યુવાન ઉપર છરી વડે હુમલોઢેબર રોડ ઉપર વેપારી અને તેના મિત્ર ઉપર હુમલો કરવાના કેસમાં 8 આરોપીને 3-3 વર્ષની જેલ
કરિયાણાની દુકાન બંધ કરાવવા મુદ્દે 15 વર્ષ પહેલાં થયેલા ડખામાં કોર્ટનો મહત્ત્વનો ચૂકાદો શહેરના ઢેબર રોડ નજીક ન્યુ લાલ બહાદુર સોસાયટી મેઇન રોડ પર આવેલ…
View More ઢેબર રોડ ઉપર વેપારી અને તેના મિત્ર ઉપર હુમલો કરવાના કેસમાં 8 આરોપીને 3-3 વર્ષની જેલપાકિસ્તાનના ક્વેટામાં મોટો આત્મઘાતી હુમલો; બોમ્બ વિસ્ફોટમાં 10 લોકોના મોત, 30થી વધુ ઈજાગ્રસ્ત
પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતની રાજધાની ક્વેટામાં સેનાના ફ્રન્ટિયર કોર્પ્સ મુખ્યાલય પાસે આજે જોરદાર વિસ્ફોટ થયો છે અને ત્યાર બાદ અચાનક ગોળીબાર પણ થયો હતો. આ…
View More પાકિસ્તાનના ક્વેટામાં મોટો આત્મઘાતી હુમલો; બોમ્બ વિસ્ફોટમાં 10 લોકોના મોત, 30થી વધુ ઈજાગ્રસ્તરાજકોટમાં ખોડલધામના ગરબામાં ત્રણ આયોજકો પર છરી વડે હુમલો
વીઆઇપી ગેલેરીમાં બેઠેલા જવેલર્સના ડ્રાઇવરના ભાઇને વીડિયો ઉતારવાની ના પાડતા પૂર્વ MLAના પૌત્ર સહિત ત્રણને છરી ઝીંકી દીધી હુમલાખોરની પણ ટોળાએ ધોલાઇ કરી પોલીસને સોંપ્યો,…
View More રાજકોટમાં ખોડલધામના ગરબામાં ત્રણ આયોજકો પર છરી વડે હુમલોટોળાએ બે કૌટૂંબિક ભાઇઓને હથોડીના ઘા ઝીંકયા
રાત્રે દારૂ પી મિત્રને ગાળો આપતા શખ્સને ટપારતા સવારે 8 શખ્સોએ ધસી આવી હુમલો કર્યો : બંનેની હાલત ગંભીર શહેરના મવડી વિસ્તારમાં આવેલી શ્રીનાથજી સોસાયટીમાં…
View More ટોળાએ બે કૌટૂંબિક ભાઇઓને હથોડીના ઘા ઝીંકયા