અમરેલી જિલ્લાના ધારી શહેરમાંથી એક અત્યંત દુ:ખદ અને આંચકાજનક સમાચાર સામે આવ્યા છે. ધારીના અમરેલી રોડ પર વહેલી સવારે મોર્નિંગ વોક માટે નીકળેલા નિવૃત મામલતદારનું…
View More ધારીમાં વોકિંગમાં નીકળેલા નિવૃત્ત મામલતદારને વાહને ઠોકરે લેતા મોતamreli
ખાંભામાં પુલ પર અકસ્માતમાં યુવાનનું મોત, કોન્ટ્રાકટર સામે ગુનો નોંધાયો
ડાયવર્જન નજીક બોર્ડ કે રિફલેકટર લગાવવામાં ન આવતા યુવક બાઇક સાથે જ ખાડીમાં ખાબકયો હતો અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના રાયડી-ડેડાણ વચ્ચે પુલના નિર્માણ કાર્ય દરમિયાન…
View More ખાંભામાં પુલ પર અકસ્માતમાં યુવાનનું મોત, કોન્ટ્રાકટર સામે ગુનો નોંધાયોઅમરેલીમાં નેશનલ હાઇવે પર અજાણ્યા વાહનની ઠોકરે સિંહબાળનું કરુણ મોત
એશિયાટિક સિંહોના ગઢ ગણાતા અમરેલી જિલ્લામાં ફરી એકવાર વનરાજ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર એક અજાણ્યા વાહને સિંહબાળને અડફેટે લેતા…
View More અમરેલીમાં નેશનલ હાઇવે પર અજાણ્યા વાહનની ઠોકરે સિંહબાળનું કરુણ મોતવડિયાના ખાન ખીજડિયા ગામે શ્વાનનો આતંક, સાત વર્ષની દીકરીનો જીવ લીધો
એક મહિનામાં બીજી ઘટના, શ્વાનના હુમલાથી ખેડૂતો ત્રાહિમામ અમરેલી જિલ્લા ના છેવાડા ના તાલુકા વડિયાના ગ્રામીણ વિસ્તાર એવા ખાન ખીજડીયા ગામે ખેતીક્ષેત્રમાં કામ કરતા ખેતમજૂર…
View More વડિયાના ખાન ખીજડિયા ગામે શ્વાનનો આતંક, સાત વર્ષની દીકરીનો જીવ લીધોઅમરેલીમાં બે પોલીસ કર્મચારી સહિત ત્રણ શખ્સો 51 હજારની લાંચ લેતા ઝડપાયા
રાજકોટ એસીબી એકમના ઇન્ચાર્જ નાયબ નિયામક બલદેવસિંહ વાઘેલાની ટીમને ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડતમાં વધુ એક મોટી સફળતા મળી છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વંડા પોલીસ સ્ટેશનમાં…
View More અમરેલીમાં બે પોલીસ કર્મચારી સહિત ત્રણ શખ્સો 51 હજારની લાંચ લેતા ઝડપાયાવડિયામાં માતાની અંતિમવિધિ પૂર્ણ કરી સુરત જતા પુત્રનું ખાનગી બસમાં હાર્ટ એટેકથી મોત
અમરેલી જિલ્લાના વડિયા ગામના વતની અને હાલ સુરત ખાતે સ્થાયી થયેલા એક પરિવાર પર કુદરતે કહેર વર્તાવ્યો છે. મૂળ વડિયાના રહેવાસી જયંતીભાઈ હંસરાજભાઈ ગઢીયા (પટેલ),…
View More વડિયામાં માતાની અંતિમવિધિ પૂર્ણ કરી સુરત જતા પુત્રનું ખાનગી બસમાં હાર્ટ એટેકથી મોતવડિયામાં માતાની અંતિમવિધિ પૂર્ણ કરી સુરત જતા પુત્રનું ખાનગી બસમાં હાર્ટ એટેકથી મોત
અમરેલી જિલ્લાના વડિયા ગામના વતની અને હાલ સુરત ખાતે સ્થાયી થયેલા એક પરિવાર પર કુદરતે કહેર વર્તાવ્યો છે. મૂળ વડિયાના રહેવાસી જયંતીભાઈ હંસરાજભાઈ ગઢીયા (પટેલ),…
View More વડિયામાં માતાની અંતિમવિધિ પૂર્ણ કરી સુરત જતા પુત્રનું ખાનગી બસમાં હાર્ટ એટેકથી મોતવાડી માલિકે રીલ બનાવતા અટકાવતા મજૂરે પથ્થરો-પાઈપ ફટકારી મોતને ઘાટ ઉતારી દીધા
અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના બરવાળા બાવીશી ગામે એક ચોંકાવનારી હત્યાની ઘટના સામે આવી છે. પોતાની જ વાડીમાં કામ કરતા ખેત મજૂરને સોશિયલ મીડિયા માટે રીલ…
View More વાડી માલિકે રીલ બનાવતા અટકાવતા મજૂરે પથ્થરો-પાઈપ ફટકારી મોતને ઘાટ ઉતારી દીધાઅમરેલીમાં ધંધો નહીં ચાલતા ગાંઠિયાના ધંધાર્થીનો ઝેરી ટીકડા ખાઈ આપઘાતનો પ્રયાસ
અમરેલીમાં રહેતા ગાંઠીયાના ધંધાર્થીએ ધંધો નહીં ચાલતા આર્થિક ભીંસથી કંટાળી ઝેરી ટીકડા ખાઈ લીધા હતાં. આપઘાતનો પ્રયાસ કરનાર આધેડને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે…
View More અમરેલીમાં ધંધો નહીં ચાલતા ગાંઠિયાના ધંધાર્થીનો ઝેરી ટીકડા ખાઈ આપઘાતનો પ્રયાસથાળીમાં ભોજન વધ્યું તો ‘સેવાભાવી’ લોકોએ યુવકને મોતને ઘાટ ઉતાર્યો
અમરેલી સિવિલ હોસ્પિટલમાં ગરીબને દંડ ફટકારી ઢોર માર મારતાં મોત, પોલીસની ઢીલી નીતિ સામે રોષ, પરિવારનો લાશ સ્વીકારવાનો ઈન્કાર અમરેલી સિવીલ હોસ્પિટલમાં ત્રણ દિવસ પહેલા…
View More થાળીમાં ભોજન વધ્યું તો ‘સેવાભાવી’ લોકોએ યુવકને મોતને ઘાટ ઉતાર્યો