અમરેલી જિલ્લામાં માનવ અને વન્યપ્રાણી સંઘર્ષની ઘટનાઓ સતત વકરી રહી છે. ધારી તાલુકાના માણાવાવ ગામની એક વાડીમાં સિંહણે હુમલો કરી ખેતમજૂર પરિવારના 5 વર્ષના બાળકને…
View More ધારીના માણાવાવમાં સિંહણે પાંચ વર્ષના બાળકને ફાડી ખાધોamreli news
લાઠીમાં ભાજપ મંત્રી પર હુમલો કરનાર ઝડપાયો, હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો
અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દામનગરમાં એક જાહેર કાર્યક્રમ દરમિયાન લોહિયાળ દ્રશ્યો સર્જાયા છે. નવા ચેકડેમ અને પુલના ખાતમુહૂર્ત પ્રસંગે દામનગર શહેર ભાજપના મહામંત્રી પ્રકાશ તજા…
View More લાઠીમાં ભાજપ મંત્રી પર હુમલો કરનાર ઝડપાયો, હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયોઅમરેલીના કુંકાવાવમાં ‘હિટ એન્ડ રન’: અજાણ્યા વાહનની ઠોકરે યુવાનનું મોત
હિટ એન્ડ રનની ઘટનામાં અમરેલી કુકાવાવ રોડ ઉપર નાના ભંડારીયા પાટિયા નજીક અજાણ્યા વાહનચાલકે મોટરસાયકલને ટક્કર મારતા યુવાનનું મોત નિપજ્યું છે. મળતી માહિતી મુજબ ફરિયાદી…
View More અમરેલીના કુંકાવાવમાં ‘હિટ એન્ડ રન’: અજાણ્યા વાહનની ઠોકરે યુવાનનું મોતઅમરેલીના ડેડાણમાં બોર્ડની પરીક્ષામાં તૈનાત પોલીસ કર્મી પર ચાર શખ્સોનો હુમલો
ડેડાણ ગામે સરકારી માધ્યમિક શાળા ખાતે કાયદેસરની ફરજ પર તૈનાત પોલીસ કર્મચારી પર હુમલો કરી, તેમની ફરજમાં રૂૂકાવટ ઊભી કરવા બદલ ચાર શખ્સો વિરુદ્ધ કાયદેસરની…
View More અમરેલીના ડેડાણમાં બોર્ડની પરીક્ષામાં તૈનાત પોલીસ કર્મી પર ચાર શખ્સોનો હુમલોઅમરેલીમાં પત્નીએ પોલીસ કેસ કરતા વ્યથિત પતિએ પુત્રી સાથે કરેલો આપઘાત
અમરેલીના બાયપાસ પાસે આવેલી એક વાડીમાં રવિવારની રાત્રે પિતા-પુત્રીએ સાથે કૂવામાં ઝંપલાવી દેતા કરૂૂણ મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે. પત્ની સાથેના વિવાદ અને…
View More અમરેલીમાં પત્નીએ પોલીસ કેસ કરતા વ્યથિત પતિએ પુત્રી સાથે કરેલો આપઘાતઅમરેલી સિવિલમાં ગર્ભાશયના ઓપરેશન બાદ મહિલાનું મોત, પરિવારજનોનો મૃતદેહ સ્વીકારવા ઇનકાર
અમરેલી સિવિલ હોસ્પિટલમાં ગર્ભાશયના ઓપરેશન બાદ એક મહિલાનું શંકાસ્પદ રીતે મોત થયું છે. મૃતદેહને ભાવનગર ફોરેન્સિક રિપોર્ટ માટે મોકલવામાં આવ્યો છે, પરંતુ પરિવારજનોએ રિપોર્ટ ન…
View More અમરેલી સિવિલમાં ગર્ભાશયના ઓપરેશન બાદ મહિલાનું મોત, પરિવારજનોનો મૃતદેહ સ્વીકારવા ઇનકારઅમરેલીના પીપળલગની સગીરા પર બે શખ્સોનું બ્લેકમેઈલ કરી દુષ્કર્મ
અમરેલીના પીપળલગની 17 વર્ષિય સગીરા સાથે મધ્યપ્રદેશ અને રાંઢીયાના શખ્સે અવારનવાર દુષ્કર્મ આચાર્યું હતું. બંનેએ બિભત્સ ફોટા પાડી સોશ્યલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી સગીરા…
View More અમરેલીના પીપળલગની સગીરા પર બે શખ્સોનું બ્લેકમેઈલ કરી દુષ્કર્મલાઠીના ઝરખિયા ગામે છ લોકો ઉપર મધમાખીના ઝૂંડનો હુમલો
અમરેલી જિલ્લામાં હવે સિંહ, દિપડા, શ્વાનોના હુમલાઓ બાદ ઝેરી મધમાખીનો આંતક વધ્યો છે. લાઠીના ઝરખીયા ગામે 6 વ્યક્તિઓ પર ઝેરી મધમાખીએ હુમલો કર્યો હતો. મધમાખીના…
View More લાઠીના ઝરખિયા ગામે છ લોકો ઉપર મધમાખીના ઝૂંડનો હુમલોઅમરેલીના રીકડિયામાં દંપતી વચ્ચે ઝઘડો થતા પતિનો ફાંસો ખાઈ આપઘાત
અમરેલીના રીકડીયામાં પતિ-પત્નિ વચ્ચે બોલાચાલી બાદ ગળાફાંસો ખાઈ લેતા પતિનું મોત નિપજ્યું હતું. ખેત મજુરી અર્થે આવેલા પરપ્રાંતીય શખ્સે ઝાડ સાથે ગળાફાંસો ખાઈ અંતિમ પગલુ…
View More અમરેલીના રીકડિયામાં દંપતી વચ્ચે ઝઘડો થતા પતિનો ફાંસો ખાઈ આપઘાતઆપ નેતાએ ઝડપેલા ટેન્કરમાંથી દૂધ નકલી નીકળ્યું
મધ્યરાત્રે બે વાગ્યે વડિયામાં નકલી દૂધની ગંગા યુવરાજસિંહે અંતે વહેડાવી: આટલો મોટો નકલી દૂધનો કારોબાર છતાં અમરેલી જિલ્લાનું તંત્ર અજાણ હોવાની વાત કોઈ ને ગળે…
View More આપ નેતાએ ઝડપેલા ટેન્કરમાંથી દૂધ નકલી નીકળ્યું