અમરેલી શહેરમાં શ્વાનના આતંકે લોકોમાં ભયનો માહોલ સર્જ્યો છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાં 15થી વધુ લોકો શ્વાનનો શિકાર બન્યા છે, જેમાં બાળકો અને મહિલાઓનો સમાવેશ…
View More અમરેલીમાં રખડતા શ્ર્વાનનો આતંક, 24 કલાકમાં 15 લોકોને બચકાં ભર્યાંamreli news
લેટરકાંડમાં પૂર્વ સાંસદ નારણ કાછડિયાને પણ આરોપી બનાવો
અમરેલી જિલ્લામાં લેટરકાંડ મામલે નવો વળાંક આવ્યો છે. સામાજિક અગ્રણી નાથાલાલ સુખડિયાએ પૂર્વ સાંસદ નારણ કાછડિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવા જિલ્લા પોલીસ વડા સમક્ષ…
View More લેટરકાંડમાં પૂર્વ સાંસદ નારણ કાછડિયાને પણ આરોપી બનાવોઅમરેલીમાં તમાકુ વેચાણના નિયમનો ઉલાળિયો કરનાર 12 વેપારી સામે ફરિયાદ
તમાકુ નિયંત્રણ અધિનિયમ હેઠળ 2200નો દંડ ફટકાર્યો, વેપારીઓમાં ફફડાટ રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અને તમાકુ નિયંત્રણ અધિનિયમ અન્વયે અમલવારી તથા જનજાગૃત્તિ અર્થે જિલ્લા તમાકુ નિયંત્રણ…
View More અમરેલીમાં તમાકુ વેચાણના નિયમનો ઉલાળિયો કરનાર 12 વેપારી સામે ફરિયાદઅમરેલી સિવિલ હોસ્પિટલ હવે સરકારી છે તેવો કોઈએ ભ્રમ રાખવો નહિ
અમરેલી સિવિલ હોસ્પીટલમાં જેમકે પ્રાથમિક સારવાર કરી એક બે દિવસ એડમિટ રાખ્યા બાદ રીફર કરવામાં આવે છે જેની માટે કમ્પાઉન્ડમાં માં એમ્યુલન્સ ની રીક્ષા…
View More અમરેલી સિવિલ હોસ્પિટલ હવે સરકારી છે તેવો કોઈએ ભ્રમ રાખવો નહિમારા જેવી મા હોય તો મારી નાખું: અમરેલી સરઘસકાંડ મુદ્દેે હેમાબેન આચાર્ય આગબબૂલા
આવા ગુજરાતની કલ્પના ન હતી, દીકરીઓ પર અત્યાચાર ગુજારી તેમાં પણ રાજકીય રોટલા શેકવાના ધંધા ખીલ્યા છે: ભાજપના દિગ્ગજ મહિલા નેતાનો આક્રોશ ગુજરાત ભાજપના…
View More મારા જેવી મા હોય તો મારી નાખું: અમરેલી સરઘસકાંડ મુદ્દેે હેમાબેન આચાર્ય આગબબૂલાઅમરેલીમાં પુત્રીના લગ્નની કંકોત્રી આપવા જતા અકસ્માત નડયો, પિતા સહિત બેનાં મોત
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ખડાધાર ગામ નજીક ગંભીર અકસ્માત સર્જાયો છે. ઉના તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલા બોલેરો પિકઅપે સર્જેલા ત્રિપલ અકસ્માતમાં બે વ્યક્તિના કમકમાટીભર્યા…
View More અમરેલીમાં પુત્રીના લગ્નની કંકોત્રી આપવા જતા અકસ્માત નડયો, પિતા સહિત બેનાં મોતએક ટોળી ખુદ નાર્કોટેસ્ટની માગણી કરે અને બીજી ટોળી મોઢું છુપાવે: ધાનાણીનું તીર
અમરેલી લેટરકાંડમાં ગુરૂ સહિત ચેલાઓના નાર્કોટેસ્ટ કરાવી ગુનેગારોને રાજકિય ફાંસીના માચડે ચડાવવા માંગ અમરેલીના કથિક લેટરકાંડે હવે રાજકીય રાજકીય સ્વરૂૂપ ધારણ કર્યુ છે. તાજેતરમાં આ…
View More એક ટોળી ખુદ નાર્કોટેસ્ટની માગણી કરે અને બીજી ટોળી મોઢું છુપાવે: ધાનાણીનું તીરઉમેદવારોની પસંદગીમાં સિનિયોરિટી, પક્ષ પ્રત્યેની નિષ્ઠાની કોઇ કિંમત નથી
અમરેલી ભાજપના નેતા ડો ભરત કાનાબારે મોદીજીને ટેગ કરી ટ્વીટ કર્યું હતું. પાલિકાઓ, મ્યુ. કોર્પોરેશનો અને પંચાયતોના ઉમેદવારોની પસંદગી માટે દરેક રાજકીય પક્ષ ઝાઝી કસરત…
View More ઉમેદવારોની પસંદગીમાં સિનિયોરિટી, પક્ષ પ્રત્યેની નિષ્ઠાની કોઇ કિંમત નથીઅમરેલી લેટરકાંડમાં હવે સંઘાણી મેદાને; નિવૃત્ત જજ દ્વારા તપાસની માંગ
મુખ્યમંત્રીને પત્ર લખી હાઇકોર્ટના નિવૃત્ત જજ દ્વારા તપાસ અને જવાબદારોના નાર્કોટેસ્ટ કરવા માગણી કરતા ખળભળાટ, પોતે પણ નાર્કોટેસ્ટ માટે તૈયાર અમરેલી પોલીસે પોતાની જાતે, પોલીસના…
View More અમરેલી લેટરકાંડમાં હવે સંઘાણી મેદાને; નિવૃત્ત જજ દ્વારા તપાસની માંગઅમરેલી લેટર કાંડના આરોપીઓ DIG સમક્ષ પહોંચ્યા
નિર્લિપ્ત રાય સમક્ષ જેલમાં આપેલા નિવેદનો ફેરવ્યા, સરકારમાં પણ કરી રજુઆત અમરેલીના ભારે ચકચારી બનેલા ભાજપના લેટરકાંડ અને નિર્દોષ યુવતિનુ સરઘસ કાઢવાના કાંડમા નવા…
View More અમરેલી લેટર કાંડના આરોપીઓ DIG સમક્ષ પહોંચ્યા