અમેરિકાના ટેક્સાસના ગેલ્વેસ્ટનના દરિયાકાંઠે મેક્સીકન નૌકાદળનું એક વિમાન ક્રેશ થયું. વિમાન તબીબી મિશન પર હતું અને તેમાં કુલ આઠ લોકો સવાર હતા. યુએસ કોસ્ટ…
View More અમેરિકામાં મેક્સિકન નેવીનું મેડિકલ પ્લેન ક્રેશ, 5 લોકોના મોતAmerica
ટ્રમ્પે બાઇડન કાળના 30 રાજદૂતોને પાછા બોલાવ્યા
સ્ટેટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓના અનુસાર ટ્રમ્પ વહીવટીતંત્ર રાજદૂત અને અન્ય વરિષ્ઠ દૂતાવાસ ભૂમિકાઓમાંથી લગભગ 30 કારકિર્દી રાજદૂતોને પાછા બોલાવી રહ્યું છે કારણ કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ…
View More ટ્રમ્પે બાઇડન કાળના 30 રાજદૂતોને પાછા બોલાવ્યાએપ્સટિન દસ્તાવેજોમાંથી ‘ગાયબ’ ટ્રમ્પ-મેલાનિયાનો ફોટો ફરી દેખાયો: પોપ પોલ બીજા પણ છાપરે ચડ્યા
હસ્તિઓ સાથે કોઇ પડીતાની તસવીરો જારી ન કરાઇ, રાજકીય દોષારોપણ યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ (DOJ) એ જાતીય અપરાધી જેફરી એપ્સટિન સંબંધિત દસ્તાવેજોમાં સમાવિષ્ટ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો…
View More એપ્સટિન દસ્તાવેજોમાંથી ‘ગાયબ’ ટ્રમ્પ-મેલાનિયાનો ફોટો ફરી દેખાયો: પોપ પોલ બીજા પણ છાપરે ચડ્યાહોટ ટબમાં ક્લિન્ટનની લીલા, પ્રિન્સ એન્ડ્રુ 7 સુંદરીઓ વચ્ચે આળોટ્યા
જેફરી એપ્સ્ટીન ફાઇલ્સમાં નવા ધડાકા, માઇકલ જેક્સન, હોલિવૂડ સ્ટાર ક્રિસ, રિચર્ડ બ્રેસનન સહિતના માંધાતાઓના કારનામા ખુલ્લા પડયા અમેરિકાના ન્યાય વિભાગે જેફ્રી એપ્સ્ટીનના સેક્સ ટ્રાફિકિંગ સંબંધિત…
View More હોટ ટબમાં ક્લિન્ટનની લીલા, પ્રિન્સ એન્ડ્રુ 7 સુંદરીઓ વચ્ચે આળોટ્યાજેફરી એપ્સટિનનો બોંબ ફૂટ્યો, વિશ્ર્વભરની હસ્તીઓની ઉંઘ હરામ
બિલ ગેટ્સ, પ્રખ્યાત વિચારક નાઓમ ચોમ્સ્કી, ટ્રમ્પના પૂર્વ સલાહકાર સ્ટીવ બેનન સહિતના માંધાતાઓ ક્ધયાઓ સાથે દેખાયા પ્રથમ 68 ફોટોગ્રાફ જાહેર, મોડીરાત સુધીમાં અનેક નેતાઓ, ઉદ્યોગપતિઓ,…
View More જેફરી એપ્સટિનનો બોંબ ફૂટ્યો, વિશ્ર્વભરની હસ્તીઓની ઉંઘ હરામઅમેરિકાનો વધુ એક જહાજ પર હુમલો: 4 નાર્કો-આતંકી માર્યાનો દાવો
યુનાઇટેડ સ્ટેટ્સ સૈન્યએ જણાવ્યું હતું કે પૂર્વીય પેસિફિક મહાસાગરમાં એક જહાજ પરના તેના તાજેતરના હુમલામાં તેણે ચાર લોકો માર્યા ગયા હતા. લેટિન અમેરિકા ક્ષેત્રમાં “સધર્ન…
View More અમેરિકાનો વધુ એક જહાજ પર હુમલો: 4 નાર્કો-આતંકી માર્યાનો દાવોટ્રમ્પના બેવડા કાટલા! શાંતિમંત્રણા વચ્ચે યુક્રેનને 800 મિલિયન ડોલરનું યુધ્ધ ભંડોળ
સેનેટે 901 બિલિયન ડોલરનું જંગી સંરક્ષણ બિલ પસાર કર્યું, તાઇવાનને 1 બિલિયન ડોલર, ઇઝરાયેલને 600 મિલિયન ડોલરની સહાય જાહેર કરશે દરેક સૈનિકોને 1776 ‘યુધ્ધ ડિવિડન્ડ’…
View More ટ્રમ્પના બેવડા કાટલા! શાંતિમંત્રણા વચ્ચે યુક્રેનને 800 મિલિયન ડોલરનું યુધ્ધ ભંડોળટ્રમ્પની ધમકીથી ક્રૂડના ભાવ પાંચ વર્ષના તળિયેથી ઉંચકાયા
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના એક નિર્ણયથી તેલ બજારમાં ગતિવિધિઓનો ધમધમાટ શરૂૂ થયો છે. ક્રૂડ ઓઇલના ભાવ 5 વર્ષના નીચલા સ્તરે પહોંચ્યા પછી હવે વધી રહ્યા…
View More ટ્રમ્પની ધમકીથી ક્રૂડના ભાવ પાંચ વર્ષના તળિયેથી ઉંચકાયાસિરિયા, પેલેસ્ટાઇન સહિત ટ્રમ્પનો વધુ 7 દેશો પર ટ્રાવેલ પ્રતિબંધ
સંપૂર્ણ- આંશિક પ્રવેશ પ્રતિબંધોનો સામનો કરતા દેશોની સંખ્યા 39 થઇ: વિશ્ર્વની પાંચ ટકા વસતિને અસર યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે સંપૂર્ણ મુસાફરી પ્રતિબંધને આધીન…
View More સિરિયા, પેલેસ્ટાઇન સહિત ટ્રમ્પનો વધુ 7 દેશો પર ટ્રાવેલ પ્રતિબંધ600 અબજની સંપત્તિ સાથે મસ્ક પ્રથમ, હવે પ્રથમ ટ્રિલિયોનર બનશે
એલોન મસ્ક વિશ્વના પ્રથમ ટ્રિલિયનેર બનશે કે કેમ તે પ્રશ્ન ઘણા સમયથી દરેકના મનમાં હતો, કારણ કે તેઓ તેમની કુલ સંપત્તિમાં વધુ શૂન્ય ઉમેરવાની નજીક…
View More 600 અબજની સંપત્તિ સાથે મસ્ક પ્રથમ, હવે પ્રથમ ટ્રિલિયોનર બનશે