ફેડરલ અધિકારીઓએ સોમવારે જાહેરાત કરી હતી કે ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI) એ “નિકટવર્તી આતંકવાદી ધમકી” ને તોડી પાડી છે અને દક્ષિણ કેલિફોર્નિયામાં નવા વર્ષની…
View More અમેરિકામાં નવા વર્ષની પૂર્વ સંધ્યાએ બોંબ હુમલો કરે એ પહેલાં પેલેસ્ટાઇન તરફી ચાર આતંકીની ધરપકડAmerica
અમેરિકામાં એપસ્ટીનની વિવાદાસ્પદ ફાઇલ ખુલતાં જ 19 ડિસેમ્બરે મોદી પીએમ નહીં રહે
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પૃથ્વીરાજ ચવ્હાણે એક ચોંકાવનારો દાવો કરીને રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવી દીધો છે. તેમણે કહ્યું છે કે આગામી 19…
View More અમેરિકામાં એપસ્ટીનની વિવાદાસ્પદ ફાઇલ ખુલતાં જ 19 ડિસેમ્બરે મોદી પીએમ નહીં રહેભારત ઉપર 50 ટકા ટેરિફ ખતમ કરો; ટ્રમ્પ સામે સંસદમાં જ પડકાર
ત્રણ ડેમોક્રેટ સાંસદોએ કહ્યું આ ટેરિફ ગેરકાયદેસર છે, સૌથી વધુ નુકસાન અમેરિકી નાગરિકોને જ થઇ રહ્યું છે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં…
View More ભારત ઉપર 50 ટકા ટેરિફ ખતમ કરો; ટ્રમ્પ સામે સંસદમાં જ પડકારઅમેરિકી સંસદમાં મોદી-પુતિનની સેલ્ફીનું પોસ્ટર લહેરાવવામાં આવ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચેની તાજેતરમાં લેવાયેલી કાર સેલ્ફી, જે તાજેતરમાં સમાચારમાં હતી, હવે યુએસ કોંગ્રેસ સુધી પહોંચી છે. યુએસ કોંગ્રેસવુમન…
View More અમેરિકી સંસદમાં મોદી-પુતિનની સેલ્ફીનું પોસ્ટર લહેરાવવામાં આવ્યુંટ્રમ્પે તેલ ટેન્કર કબજે કર્યું તો માદુરોએ કહ્યું હું તમારા દાંત તોડી નાખીશ: અમેરિકા-વેનેઝુએલા વચ્ચે તોળાતું યુધ્ધ
અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કાલે વેનેઝુએલાનું એક તેલ ટેન્કર જપ્ત કર્યું. આનાથી વેનેઝુએલા ગુસ્સે ભરાયું છે.…
View More ટ્રમ્પે તેલ ટેન્કર કબજે કર્યું તો માદુરોએ કહ્યું હું તમારા દાંત તોડી નાખીશ: અમેરિકા-વેનેઝુએલા વચ્ચે તોળાતું યુધ્ધયુએસ ફેડરલ રિઝર્વએ વ્યાજદર ઘટાડ્યા છતાં ટ્રમ્પ નાખુશ
ચાલુ વર્ષે ત્રીજો ઘટાડો, વ્યાજદર 2022 પછી સૌથી નીચા યુએસ ફેડરલ રિઝર્વ (ફેડ) એ 10 ડિસેમ્બરે બેન્ચમાર્ક વ્યાજ દરમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે. આ…
View More યુએસ ફેડરલ રિઝર્વએ વ્યાજદર ઘટાડ્યા છતાં ટ્રમ્પ નાખુશટ્રમ્પે આખરે ઢંઢેરો પીટાયેલું ગોલ્ડ કાર્ડ લોંચ કર્યું, વિગતો હજી પણ અસ્પષ્ટ
10 લાખ ડોલરના બદલામાં અમેરિકી ગ્રીનકાર્ડ જેવી યોજના યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગઇકાલે “ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ” નામનું અનાવરણ કર્યું, જેમાં જાહેરાત કરવામાં આવી કે લોકો…
View More ટ્રમ્પે આખરે ઢંઢેરો પીટાયેલું ગોલ્ડ કાર્ડ લોંચ કર્યું, વિગતો હજી પણ અસ્પષ્ટઅમેરિકાએ ચાલુ વર્ષે વિવિધ કારણોથી 85000 વિઝા રદ કર્યા
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે મંગળવારે જાહેરાત કરી હતી કે જાન્યુઆરીથી 85,000 વિઝા રદ કરવામાં આવ્યા છે. આ ટ્રમ્પ વહીવટીતંત્રની ઇમિગ્રેશન દેખરેખને કડક બનાવવાની અને રાષ્ટ્રીય સુરક્ષા…
View More અમેરિકાએ ચાલુ વર્ષે વિવિધ કારણોથી 85000 વિઝા રદ કર્યાઅમેરિકાની યુનિ.માં ગોળીબાર, એકનું મોત, સંદિગ્ધની ધરપકડ
અમેરિકામાં ફાયરિંગની ઘટના અટકવાનું નામ લઈ રહી નથી. પોલીસે જણાવ્યું હતું કે મંગળવારે કેન્ટુકી સ્ટેટ યુનિવર્સિટીમાં ગોળીબારમાં ઓછામાં ઓછા એક વ્યક્તિનું મોત થયું હતું અને…
View More અમેરિકાની યુનિ.માં ગોળીબાર, એકનું મોત, સંદિગ્ધની ધરપકડહાઇવે પર ચાલતી કાર સાથે વિમાન અથડાયું, જુઓ આ ભયાનક અકસ્માતનો લાઇવ વીડિયો
અમેરિકાના ફ્લોરિડામાં એક મોટો અકસ્માત થતાં રહી ગયો. એન્જિનમાં ખામી સર્જાવાને કારણે એક નાનું વિમાન ફ્લોરિડા ફ્રીવે પર ચાલી રહેલી કાર સાથે અથડાયું…
View More હાઇવે પર ચાલતી કાર સાથે વિમાન અથડાયું, જુઓ આ ભયાનક અકસ્માતનો લાઇવ વીડિયો