મોસ્કોમાં બન્ને દેશો વચ્ચે મંત્રણાઓ ચાલુ, ચાર વર્ષથી ચાલી રહેલા યુદ્ધ પૂરું થવાની આશાએ વિશ્ર્વભરનાં શેરબજારોમાં પણ તેજીનો માહોલ યુદ્ધથી ખંડેર થયેલા યુક્રેનને રશિયા જ…
View More અમેરિકાને અબજો ડોલર ચૂકવી યુક્રેન યુદ્ધ પૂરું કરવા પુતિન તૈયારAmerica
ગ્રીનલેન્ડ પર અમેરિકાનો યુ-ટર્ન, ટ્રમ્પે યુરોપિયન દેશો સામેના ટેરિફનો નિર્ણય પાછો ખેંચ્યો
US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીનલેન્ડ મુદ્દે પોતાનું આક્રમક વલણ નરમ કરતાં યુરોપિયન સહયોગી દેશો પર ટેરિફ લગાવવાની ધમકી પાછી ખેંચી છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ…
View More ગ્રીનલેન્ડ પર અમેરિકાનો યુ-ટર્ન, ટ્રમ્પે યુરોપિયન દેશો સામેના ટેરિફનો નિર્ણય પાછો ખેંચ્યોઅમેરિકી ઉપરાષ્ટ્રપતિ વાન્સ દંપતીના ઘરે જુલાઇમાં ચોથું પારણું બંધાશે
વ્હાઇટ હાઉસે કટાક્ષ કર્યો કે વાન્સ ઇતિહાસમાં સૌથી વધુ પરિવાર તરફી વહીવટકર્તા છે ઉષા અને ગર્ભસ્થ બાળકની તબિયત સારી છે ને અને અમે બધા જુલાઈના…
View More અમેરિકી ઉપરાષ્ટ્રપતિ વાન્સ દંપતીના ઘરે જુલાઇમાં ચોથું પારણું બંધાશેએરફોર્સ-1માં ખરાબીથી પાછા ફરેલા ટ્રમ્પ દાવોસ પહોંચ્યા
6 વરસ પછી અમેરિકી વડાનું વ્યાખ્યાન: તેઓ ભારતીય જાયન્ટ કોર્પોરેટ કંપનીઓના વડાઓ અને અધિકારીઓને મળશે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું પ્લેન દાવોસ જતી વખતે ટેક-ઓફના થોડા…
View More એરફોર્સ-1માં ખરાબીથી પાછા ફરેલા ટ્રમ્પ દાવોસ પહોંચ્યાટ્રમ્પની ટેરિફ ધમકીથી રૂપિયામાં અવિરત ધોવાણ : 91.19ના નવા તળિયે
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ટેરિફ ધમકીના પગલે ભારતીય ચલણ રૂપિયો વધુને વધુ તૂટી રહ્યો છે. આજે ઓપનીંગ ટ્રેડમાં યુએસ ડોલર સામે રૂપિયો વધુ તુટીને 91.19નાં…
View More ટ્રમ્પની ટેરિફ ધમકીથી રૂપિયામાં અવિરત ધોવાણ : 91.19ના નવા તળિયેટ્રમ્પે ધરાર મેળવેલા સેક્ધડ હેન્ડ નોબેલની ટીકા કરતું ફાઉન્ડેશન
નોબેલ ફાઉન્ડેશને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આલ્ફ્રેડ નોબેલની વસિયત અને નિયમો મુજબ આ પુરસ્કાર માત્ર એવી વ્યક્તિઓને જ એનાયત કરવામાં આવે છે જેમણે માનવજાત…
View More ટ્રમ્પે ધરાર મેળવેલા સેક્ધડ હેન્ડ નોબેલની ટીકા કરતું ફાઉન્ડેશનઆ તે કેવો શોખ, 30 કબર ખોદીને કાઢેલા હાડપિંજર ઘરમાં સજાવ્યા
અમેરિકાના પેન્સિલ્વેનિયામાં જોનાથન ક્રાઇસ્ટ નામના માણસે બંધ પડેલા એક કબ્રસ્તાનમાંથી કબરો ખોદીને એમાંથી ખોપડીઓ અને હાડપિંજરના અવશેષો કાઢીને પોતાના ઘરમાં સજાવ્યાં છે. તેના ઘરના બેઝમેન્ટમાં…
View More આ તે કેવો શોખ, 30 કબર ખોદીને કાઢેલા હાડપિંજર ઘરમાં સજાવ્યા‘લોકોના હત્યારા છે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ..’ ઈરાનના સુપ્રીમ લીડર ખામેનીએ ટ્રમ્પ પર કર્યો પ્રહાર
ઈરાનમાં ચાલી રહેલા રાજકીય ઉથલપાથલ વચ્ચે દેશના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીએ યુનાઇટેડ સ્ટેટ્સ અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર આકરા પ્રહારો કર્યા છે.…
View More ‘લોકોના હત્યારા છે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ..’ ઈરાનના સુપ્રીમ લીડર ખામેનીએ ટ્રમ્પ પર કર્યો પ્રહારગ્રીનલેન્ડ માટે અમેરિકા સામે યુધ્ધ લડવા કેનડા તૈયાર
ગ્રીનલેન્ડ માટે કેનેડા અમેરિકા સામે યુદ્ધ લડવા તૈયાર છે. ગ્રીનલેન્ડ પર અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વધતા આક્રમણ વચ્ચે કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્નીએ આ સંકેત…
View More ગ્રીનલેન્ડ માટે અમેરિકા સામે યુધ્ધ લડવા કેનડા તૈયારપાક.વડાપ્રધાને 10 મિલિયનના જીવ બચાવ્યા, તેને પણ નોબેલ આપો: ટ્રમ્પ
ભારત-પાક.યુધ્ધ અટકાવ્યાનો ફરી દાવો કર્યો યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ અટકાવવાના પોતાના દાવાને પુનરાવર્તિત કર્યો છે. તેમણે કહ્યું કે પાકિસ્તાનના વડા…
View More પાક.વડાપ્રધાને 10 મિલિયનના જીવ બચાવ્યા, તેને પણ નોબેલ આપો: ટ્રમ્પ