વિશ્ર્વમાં 8 યુદ્ધ રોક્યા એ બદલ છેલ્લે સુધી પોતાને નોબેલ શાંતિ પારિતોષિક મળવું જોઇએ તેવા ત્રાગા કરનારા અમેરિકી પ્રમુખ ટ્રમ્પનું સપનું ફરી વખત રોળાયું છે.…
View More ટ્રમ્પનું સ્વપ્નુ રોળાયું: ભારતીય મૂળના આફ્રિકન ન્યાયાધીશ નાવી પિલ્લેને શાંતિ નોબેલAmerica
અમેરિકામાં ભારતીય IT કર્મચારીઓની ચિંતા વધી!!! CS-Infosys સહિતની 8 કંપનીઓના ગ્રીન કાર્ડ પ્રોસેસ પર રોક
અમેરિકામાં કામ કરતા ભારતીય IT વ્યાવસાયિકો માટે ગ્રીન કાર્ડ મેળવવાનો માર્ગ મુશ્કેલ બની ગયો છે. યુએસ સરકારે ઇન્ફોસિસ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS), વિપ્રો, HCLTech,…
View More અમેરિકામાં ભારતીય IT કર્મચારીઓની ચિંતા વધી!!! CS-Infosys સહિતની 8 કંપનીઓના ગ્રીન કાર્ડ પ્રોસેસ પર રોકમેં 8 યુદ્ધ રોક્યા, ડીંગ નથી મારતો, હવે તો નોબેલ આપો: ટ્રમ્પ
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નોબલ શાંતિ પુરસ્કાર માટે ફરી એકવાર દાવો કર્યો છે. વ્હાઇટ હાઉસથી આપેલા નિવેદનમાં તેમણે કહ્યું છે કે, ’મેં 8 જેટલા યુદ્ધો…
View More મેં 8 યુદ્ધ રોક્યા, ડીંગ નથી મારતો, હવે તો નોબેલ આપો: ટ્રમ્પઇરાન યુધ્ધમાં અમેરિકાના 81 યુધ્ધ વિમાનનો નાશ
12 F-15E જેટ, 45 આધુનિક ડ્રોન, F-35સ્ટેલ્થ ફાઈટર સહિત 31927 કરોડનું નુકશાન કોંગ્રેશનલ રિસર્ચ સર્વિસના એક નવા અહેવાલ મુજબ, આ વર્ષની શરૂૂઆતમાં ઈરાનમાં યુદ્ધ શરૂૂ…
View More ઇરાન યુધ્ધમાં અમેરિકાના 81 યુધ્ધ વિમાનનો નાશઅમેરિકામાં ઓરીનો પ્રકોપ: ન્યૂયોર્કમાં ઇમરજન્સી જાહેર
ન્યૂયોર્કના ગવર્નર કેથી હોચુલે સોમવારે રાજ્યમાં ઓરી (Measles) ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સમગ્ર રાજ્યમાં ઇમરજન્સી (Disaster Emergency) જાહેર કરી છે. વર્ષ 2025 થી…
View More અમેરિકામાં ઓરીનો પ્રકોપ: ન્યૂયોર્કમાં ઇમરજન્સી જાહેરડોનાલ્ડ ટ્રમ્પની જીભ લપસી! ચૂંટણીનો ઉલ્લેખ કરતાં બ્રાઝિલની જગ્યાએ ભારતનું લીધું નામ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પથી એક મોટી થઇ છે. બ્રાઝિલમાં રાષ્ટ્રપતિની ચૂંટણી ચાલી રહી છે. આ અંગે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરવાને કારણે…
View More ડોનાલ્ડ ટ્રમ્પની જીભ લપસી! ચૂંટણીનો ઉલ્લેખ કરતાં બ્રાઝિલની જગ્યાએ ભારતનું લીધું નામઅમેરિકાના ઓહાયોમાં હિન્દુ મંદિર પર હુમલો; પથ્થરમારો કરી કાચ તોડી નાખ્યા
અમેરિકાના ઓહાયોમાં એક હિન્દુ મંદિર પર હુમલાની ઘટના સામે આવી છે. હિન્દુ અમેરિકન ફાઉન્ડેશન (HAF)એ દાવો કર્યો છે કે રિચમન્ડ હાઇટ્સ સ્થિત ‘શ્રી સ્વામિનારાયણ…
View More અમેરિકાના ઓહાયોમાં હિન્દુ મંદિર પર હુમલો; પથ્થરમારો કરી કાચ તોડી નાખ્યાજેકી ચેનના નિધનની પોસ્ટથી ચાહકોને આંચકો
અમેરિકાથી ઉડાડવામાં આવી હતી અફવા! 72 વર્ષીય જેકી ચેનના મોતના સમાચાર તદ્દન ખોટા સોશિયલ મીડિયા પર અચાનક જેકી ચેનના નિધનના સમાચાર વાળી કેટલીક પોસ્ટ્સ વાઈરલ…
View More જેકી ચેનના નિધનની પોસ્ટથી ચાહકોને આંચકોઅમેરિકાના મોસ્ટ વોન્ટેડની યાદીમાં ગોલ્ડી બ્રાર: 10 લાખ ડોલરનું ઇનામ
યુએસ ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (FBI) એ ભારતીય મૂળના ગેંગસ્ટર સત્યેન્દ્રજીત સિંહ, ઉર્ફે ગોલ્ડી બ્રારને તેની સત્તાવાર ’ટોપ 10 મોસ્ટ વોન્ટેડ ભાગેડુઓ’ની યાદીમાં સામેલ કરીને…
View More અમેરિકાના મોસ્ટ વોન્ટેડની યાદીમાં ગોલ્ડી બ્રાર: 10 લાખ ડોલરનું ઇનામએસ્સાર ગ્રુપ અમેરિકામાં સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ સ્થાપશે: ટ્રમ્પની જાહેરાત
18 અબજ ડોલરનું રોકાણ: વ્હાઇટ હાઉસ ખાતે ઉદ્યોગપતિની હાજરીમાં જાહેરાત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે જાહેરાત કરી હતી કે ભારતીય કંપની એસ્સાર ગ્રુપ તેની અમેરિકન…
View More એસ્સાર ગ્રુપ અમેરિકામાં સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ સ્થાપશે: ટ્રમ્પની જાહેરાત