તબક્કાવાર સ્વપ્રતિષ્ઠાની પરવા કર્યા વિના અમેરિકી પ્રમુખે શાંતિ તરફનો ઝોંક વધારતા દુનિયાને બહુમુખી કટોકટી થાળે પડવાની આશા દુનિયાના તમામ દેશો પર અખાતી યુધ્ધનો કાળો પડછાયો…
View More ટ્રમ્પે યુદ્ધના અંત માટે જાહેર કરી સ્વકલ્પિત તા.9-4-26America
અમેરિકાની સૌથી મોટી ઓઈલ રિફાઇનરીમાં પ્રચંડ વિસ્ફોટ: ઈમર્જન્સી એલર્ટ બાદ તપાસ શરૂ
અમેરિકાના ટેક્સાસના પોર્ટ આર્થરમાં આવેલી મોટી તેલ રિફાઇનરીમાં વિસ્ફોટથી ખળભળાટ મચ્યો છે. સોમવારે મોડી રાત્રે રિફાઇનરીના ઔદ્યોગિક હીટરમાં એક મોટો વિસ્ફોટ થયો હતો…
View More અમેરિકાની સૌથી મોટી ઓઈલ રિફાઇનરીમાં પ્રચંડ વિસ્ફોટ: ઈમર્જન્સી એલર્ટ બાદ તપાસ શરૂ‘ધમકીઓથી ડરી ગયું અમેરિકા..’ ટ્રમ્પના ‘શાંતિ મંત્રણા’ના દાવા પર ઈરાનનો સનસનીખેજ જવાબ
અમેરિકન પ્રમુખ ટ્રમ્પના ‘શાંતિ મંત્રણા’ ના દાવા પર ઈરાને સનસનીખેજ જવાબ જવાબ આપ્યો છે. ઈરાનની ન્યૂઝ ચેનલે દાવો કર્યો છે કે અમેરિકા અને ઈરાન…
View More ‘ધમકીઓથી ડરી ગયું અમેરિકા..’ ટ્રમ્પના ‘શાંતિ મંત્રણા’ના દાવા પર ઈરાનનો સનસનીખેજ જવાબવિશ્ર્વમાં અમેરિકનો જ્યાં હોય ત્યાં સાવધાન રહે: અમેરિકા
ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે, અમેરિકાએ તેના નાગરિકોને ચેતવણી જારી કરી છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે ચેતવણી આપી છે કે ઈરાન સમર્થકો અમેરિકન નાગરિકો પર…
View More વિશ્ર્વમાં અમેરિકનો જ્યાં હોય ત્યાં સાવધાન રહે: અમેરિકાલશ્કરી કાર્યવાહીથી ઇરાન નબળું પડવાને બદલે વધુ કટ્ટર બન્યું
ટ્રમ્પ માટે યુધ્ધમાંથી બહાર નીકળવું મુશ્કેલ: પૂર્વ CIA વડા લિયોન ઈરાન સાથે ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના જ દેશમાં ભીંસમાં…
View More લશ્કરી કાર્યવાહીથી ઇરાન નબળું પડવાને બદલે વધુ કટ્ટર બન્યુંમિશન પૂર્ણ થયું, ઈરાન યુદ્ધમાં ટ્રમ્પના સૂર બદલાયા
અમેરિકાના સૈન્ય ઉદ્દેશ્યો પૂર્ણ થવાના આરે, સૈન્ય કાર્યવાહી ઓછી કરવાના સંકેત, હોર્મુઝ અંગે પણ હાથ ખંખેર્યા ઈરાન સાથે જંગે ચડેલા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હવે…
View More મિશન પૂર્ણ થયું, ઈરાન યુદ્ધમાં ટ્રમ્પના સૂર બદલાયાટ્રમ્પને યુદ્ધની ખુજલી અને દુનિયા આખીને બળતરા
અમેરિકા-ઇઝરાયલ વર્સીસ ઈરાન યુદ્ધ ઉગ્ર બનતું જાય છે અને બંને છાવણીઓ એકબીજાના ઓઈલ અને ગેસ ફિલ્ડ પર હુમલા શરૂૂ કરતાં આખી દુનિયાની પત્તર ખંડાઈ જશે…
View More ટ્રમ્પને યુદ્ધની ખુજલી અને દુનિયા આખીને બળતરાવોશિંગ્ટનમાં સૈન્ય બેઝ ઉપર રહસ્યમય ડ્રોન જોવા મળતા અમેરિકા એલર્ટ મોડમાં
મધ્ય પૂર્વમાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલ યુદ્ધ વધુ વકરી રહ્યું છે. આ ક્ષેત્રમાં સંઘર્ષ દિવસેને દિવસે વધુ ખતરનાક બની રહ્યો છે. અમેરિકાએ…
View More વોશિંગ્ટનમાં સૈન્ય બેઝ ઉપર રહસ્યમય ડ્રોન જોવા મળતા અમેરિકા એલર્ટ મોડમાંઅમેરિકામાં પટિયાલાના યુવાનની ગોળીઓ વરસાવી નિર્મમ હત્યા
વિદેશ જઈને સ્થાયી થવાનું અને પરિવારનું નસીબ બદલવાનું સપનું એક પલકારામાં વિખેરાઈ ગયું છે. પંજાબના પટિયાલા જિલ્લાના સમાણા પાસે આવેલા ફતેહપુર ગામના માત્ર 21 વર્ષના…
View More અમેરિકામાં પટિયાલાના યુવાનની ગોળીઓ વરસાવી નિર્મમ હત્યાઅમેરિકા સાથેના વેપાર કરારની પ્રક્રિયા અટકાવીને ભારતે સેફ સ્ટેન્ડ લીધું છે
ભારતે અમેરિકા સાથેના વેપાર કરારનો અધ્યાય અટકાવી દીધો છે. અદ્યાપિ જાહેર કરાયેલા ભારત-અમેરિકા વેપાર સમજૂતીના પ્રારૂૂપને લઈને ઉઠતા પ્રશ્નોએ ફરી એ મૂળભૂત સવાલને મજબૂત બનાવ્યો…
View More અમેરિકા સાથેના વેપાર કરારની પ્રક્રિયા અટકાવીને ભારતે સેફ સ્ટેન્ડ લીધું છે