2600 ડોલર ભેટમાં અને વતન દેશ જવા મફત એર ટિકિટની ઓફર યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ “સ્વ-દેશનિકાલ” યોજના શરૂૂ કરી છે. આ પહેલ હેઠળ, બિનદસ્તાવેજીકૃત…
View More યુુએસમાંથી ગેરકાયદે વિદેશીઓને વિદાય કરવા રોકડ ઓફરAmerica
હોર્મુઝને વશ કરવા અમેરિકાએ ફરી બંકર બસ્ટર બોમ્બ ફેંકયા
હોર્મુઝની સામુદ્રધુની પર ઈરાન મિસાઈલ લોન્ચ સ્થળો પર 5,000 પાઉન્ડના GBU-72’બંકર બસ્ટર’ બોમ્બ ફેંક્યા, જે મધ્ય પૂર્વમાં લડાઈમાં નોંધપાત્ર વધારો દર્શાવે છે. આ બોમ્બ હોર્મુઝમાં…
View More હોર્મુઝને વશ કરવા અમેરિકાએ ફરી બંકર બસ્ટર બોમ્બ ફેંકયાપહેલા ઈરાનને ખત્મ કરીશ, પછી બધાને જોઈ લઈશ, યુધ્ધ લંબાશે : ટ્રમ્પની ધમકી
નાટો સહિતના દેશો તરફ નાળચું, યુદ્ધ આગળ વધારવા કટિબધ્ધ ઈરાન સામેનું યુધ્ધ ટ્રમ્પના રહસ્યમય વર્તન વચ્ચે સતત આગળ વધી ગયું છે અને હવે સ્થિતિ આ…
View More પહેલા ઈરાનને ખત્મ કરીશ, પછી બધાને જોઈ લઈશ, યુધ્ધ લંબાશે : ટ્રમ્પની ધમકીઅમેરિકા સાથેના વાણિજ્ય કરાર અચાનક સ્થગિત કરતું ભારત
ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ (US) વચ્ચે જે બહુપ્રતિક્ષિત વેપાર કરાર માર્ચ મહિનામાં થવાનો હતો, તે હવે અમેરિકાના નવા ટેરિફ માળખાને કારણે થોડો લંબાયો છે. વાણિજ્ય…
View More અમેરિકા સાથેના વાણિજ્ય કરાર અચાનક સ્થગિત કરતું ભારતહું ચાહે આમ કરું, તેમ કરું, મારી મરજી: ક્યુબા માટે ટ્રમ્પની શેખી
ગમે ત્યારે કયુબાને આંચકી લેવાનો અમેરિકી પ્રમુખનો પુનરોચ્ચાર વેનેઝુએલા અને ઈરાન પછી હવે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની નજર ક્યુબા પર હોવાનું જણાય છે. ગઇકાલે વ્હાઇટ…
View More હું ચાહે આમ કરું, તેમ કરું, મારી મરજી: ક્યુબા માટે ટ્રમ્પની શેખીપહેલા અમેરિકામાં હિન્દુ મંદિરો પર થતા હુમલામાં ધ્યાન આપો
USCIRFના રિપોર્ટને ફગાવતું ભારત ભારત અને અમેરિકા વચ્ચે ધાર્મિક સ્વતંત્રતાના મુદ્દે ફરી એકવાર તણાવ જોવા મળ્યો છે. ભારત સરકારે અમેરિકન સંસ્થા ’યુનાઈટેડ સ્ટેટ્સ કમિશન ઓન…
View More પહેલા અમેરિકામાં હિન્દુ મંદિરો પર થતા હુમલામાં ધ્યાન આપોઇરાનના 100 જહાજો ડૂબાડી દીધા, હોર્મુઝ સ્ટ્રેટ પર અમેરિકાનો કબજો: ટ્રમ્પનો દાવો
અત્યાર સુધીમાં ઇરાનના 7 હજારથી વધુ લક્ષ્યો પર હુમલો કર્યો મિડલ ઈસ્ટ યુદ્ધને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે (16 માર્ચ, 2026) દાવો કર્યો હતો…
View More ઇરાનના 100 જહાજો ડૂબાડી દીધા, હોર્મુઝ સ્ટ્રેટ પર અમેરિકાનો કબજો: ટ્રમ્પનો દાવોયુરોપે અમેરિકાથી છેડો ફાડયો, ટ્રમ્પને કહ્યું કે એકલો જા ને રે….!
ઇરાન સામેના યુધ્ધથી બદલાતા વૈશ્ર્વિક સમીકરણો: સમર્થ બ્રિટનની આનાકાની પછી એક પછી એક દેશો ખસતા ગયા: સાથી દેશોના ટેકા વિના સંગ્રામ ભારે પડશે યુરોપિયન રાષ્ટ્રો…
View More યુરોપે અમેરિકાથી છેડો ફાડયો, ટ્રમ્પને કહ્યું કે એકલો જા ને રે….!ટ્રમ્પને ફટકો: હોર્મુઝમાં સેના મોકલવા જાપાન-ઓસિ.-દ.કોરિયાનો નનૈયો
સાત દેશોને આહ્વાન આપ્યું પણ કોઇ આગળ ન આવ્યું: દોસ્ત, દોસ્ત ના રહા- જેવી યુએસ પ્રમુખની હાલત હોર્મુઝ અંગે ઇરાનની ધમકીઓ વચ્ચે ટ્રમ્પે તાજેતરમાં ઘણા…
View More ટ્રમ્પને ફટકો: હોર્મુઝમાં સેના મોકલવા જાપાન-ઓસિ.-દ.કોરિયાનો નનૈયોRSS અને RAW પર ટ્રમ્પ સરકાર પ્રતિબંધ મૂકે
યુનાઇટેડ સ્ટેટસ કમિશન અને ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ દ્વારા ભલામણ યુનાઇટેડ સ્ટેટ્સ કમિશન ઓન ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ગુપ્તચર એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ…
View More RSS અને RAW પર ટ્રમ્પ સરકાર પ્રતિબંધ મૂકે