વિશ્ર્વમાં અમેરિકનો જ્યાં હોય ત્યાં સાવધાન રહે: અમેરિકા

ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે, અમેરિકાએ તેના નાગરિકોને ચેતવણી જારી કરી છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે ચેતવણી આપી છે કે ઈરાન સમર્થકો અમેરિકન નાગરિકો પર…

View More વિશ્ર્વમાં અમેરિકનો જ્યાં હોય ત્યાં સાવધાન રહે: અમેરિકા

યુદ્ધ રોકવા ઇરાનની છ શરતો: નહીંતર હોર્મુઝ સંપૂર્ણ બંધ

અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ ચરમસીમાએ છે. ત્રણેય દેશો એકબીજા પર હુમલો કરી રહ્યા છે, અને તાત્કાલિક યુદ્ધવિરામના કોઈ સંકેત નથી. દરમિયાન,…

View More યુદ્ધ રોકવા ઇરાનની છ શરતો: નહીંતર હોર્મુઝ સંપૂર્ણ બંધ

લશ્કરી કાર્યવાહીથી ઇરાન નબળું પડવાને બદલે વધુ કટ્ટર બન્યું

ટ્રમ્પ માટે યુધ્ધમાંથી બહાર નીકળવું મુશ્કેલ: પૂર્વ CIA વડા લિયોન ઈરાન સાથે ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના જ દેશમાં ભીંસમાં…

View More લશ્કરી કાર્યવાહીથી ઇરાન નબળું પડવાને બદલે વધુ કટ્ટર બન્યું

યુદ્ધ રોકવા ઇરાનની છ શરતો: નહીંતર હોર્મુઝ સંપૂર્ણ બંધ

શરતો વિના યુદ્ધવિરામ નહીં, વોશિંગ્ટનમાં પણ રાજદ્વારી ચર્ચા માટે તૈયારી અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ ચરમસીમાએ છે. ત્રણેય દેશો એકબીજા પર હુમલો…

View More યુદ્ધ રોકવા ઇરાનની છ શરતો: નહીંતર હોર્મુઝ સંપૂર્ણ બંધ

ટ્રમ્પને યુદ્ધની ખુજલી અને દુનિયા આખીને બળતરા

અમેરિકા-ઇઝરાયલ વર્સીસ ઈરાન યુદ્ધ ઉગ્ર બનતું જાય છે અને બંને છાવણીઓ એકબીજાના ઓઈલ અને ગેસ ફિલ્ડ પર હુમલા શરૂૂ કરતાં આખી દુનિયાની પત્તર ખંડાઈ જશે…

View More ટ્રમ્પને યુદ્ધની ખુજલી અને દુનિયા આખીને બળતરા

વોશિંગ્ટનમાં સૈન્ય બેઝ ઉપર રહસ્યમય ડ્રોન જોવા મળતા અમેરિકા એલર્ટ મોડમાં

મધ્ય પૂર્વમાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલ યુદ્ધ વધુ વકરી રહ્યું છે. આ ક્ષેત્રમાં સંઘર્ષ દિવસેને દિવસે વધુ ખતરનાક બની રહ્યો છે. અમેરિકાએ…

View More વોશિંગ્ટનમાં સૈન્ય બેઝ ઉપર રહસ્યમય ડ્રોન જોવા મળતા અમેરિકા એલર્ટ મોડમાં

અમેરિકામાં પટિયાલાના યુવાનની ગોળીઓ વરસાવી નિર્મમ હત્યા

વિદેશ જઈને સ્થાયી થવાનું અને પરિવારનું નસીબ બદલવાનું સપનું એક પલકારામાં વિખેરાઈ ગયું છે. પંજાબના પટિયાલા જિલ્લાના સમાણા પાસે આવેલા ફતેહપુર ગામના માત્ર 21 વર્ષના…

View More અમેરિકામાં પટિયાલાના યુવાનની ગોળીઓ વરસાવી નિર્મમ હત્યા

અમેરિકા સાથેના વેપાર કરારની પ્રક્રિયા અટકાવીને ભારતે સેફ સ્ટેન્ડ લીધું છે

ભારતે અમેરિકા સાથેના વેપાર કરારનો અધ્યાય અટકાવી દીધો છે. અદ્યાપિ જાહેર કરાયેલા ભારત-અમેરિકા વેપાર સમજૂતીના પ્રારૂૂપને લઈને ઉઠતા પ્રશ્નોએ ફરી એ મૂળભૂત સવાલને મજબૂત બનાવ્યો…

View More અમેરિકા સાથેના વેપાર કરારની પ્રક્રિયા અટકાવીને ભારતે સેફ સ્ટેન્ડ લીધું છે

યુુએસમાંથી ગેરકાયદે વિદેશીઓને વિદાય કરવા રોકડ ઓફર

2600 ડોલર ભેટમાં અને વતન દેશ જવા મફત એર ટિકિટની ઓફર યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ “સ્વ-દેશનિકાલ” યોજના શરૂૂ કરી છે. આ પહેલ હેઠળ, બિનદસ્તાવેજીકૃત…

View More યુુએસમાંથી ગેરકાયદે વિદેશીઓને વિદાય કરવા રોકડ ઓફર

અમેરિકા સાથેના વાણિજ્ય કરાર અચાનક સ્થગિત કરતું ભારત

ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ (US) વચ્ચે જે બહુપ્રતિક્ષિત વેપાર કરાર માર્ચ મહિનામાં થવાનો હતો, તે હવે અમેરિકાના નવા ટેરિફ માળખાને કારણે થોડો લંબાયો છે. વાણિજ્ય…

View More અમેરિકા સાથેના વાણિજ્ય કરાર અચાનક સ્થગિત કરતું ભારત