ભારત ટ્રમ્પને સહકાર આપી સ્કિલ્ડ વર્કર્સને વીઝા આપવાનું અમેરિકા ચાલુ રાખે તેવી માગણી કરશે અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે શપથ ગ્રહણ કર્યા…
View More અમેરિકામાં ગેરકાયદે રહેતા 18,000 ભારતીયોને સ્વદેશ લવાશેAmerica news
ટ્રમ્પ પ્રમુખ બનતાં જ ભારતને સન્માન: વિદેશમંત્રી સ્તરે મંત્રણા
જયશંકર-રૂબિયો વચ્ચે દ્વિપક્ષી મંત્રણા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ શપથ લેતાની સાથે જ એક્શનમાં જોવા મળી રહ્યા છે. ભારતને પ્રાધાન્ય આપતા, યુએસ સ્ટેટ સેક્રેટરી માર્કો રુબિયો…
View More ટ્રમ્પ પ્રમુખ બનતાં જ ભારતને સન્માન: વિદેશમંત્રી સ્તરે મંત્રણાકેનેડા આર્થિક નુકસાન ભોગવવા તૈયાર પણ ટ્રમ્પ સામે ઝૂકશે નહીં
ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળ્યા બાદ અમેરિકાનાં અન્ય દેશો સાથે સબંધ કેવા રહેશે? તે મોટો પ્રશ્ન છે. પાડોશી રાજ્ય કેનેડાને અમેરિકાનો ભાગ બનાવવા અંગે ટ્રમ્પનાં…
View More કેનેડા આર્થિક નુકસાન ભોગવવા તૈયાર પણ ટ્રમ્પ સામે ઝૂકશે નહીંટ્રમ્પની શપથવિધિમાં ખાલિસ્તાની આતંકી પન્નુની હાજરીથી ભારત ચોંક્યું
અમેરિકા ના વોશિંગટન ડી.સી.માં ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ કાર્યક્રમ દરમિયાન ભારતનો મોસ્ટ વાંટેડ ખાલિસ્તાની આતંકી ગુરપતવંત સિંહ પન્નૂ પણ હાજર હતો. પન્નૂને સમારોહમાં ખાલિસ્તાની…
View More ટ્રમ્પની શપથવિધિમાં ખાલિસ્તાની આતંકી પન્નુની હાજરીથી ભારત ચોંક્યુંએર કિસ, સાંચેઝનો ડ્રેસ અને ઝકરબર્ગની તીરછી નજર
અમેરિકાના 47માં પ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પની તાજપોશી સમારંભમાં કેટલાક રમુજભર્યા દ્રશ્યો જોવા મળ્યા. આ ઉપરાંત સોશિયલ મીડીયા યુઝર્સે પણ ઘણી ચીઝ બનાવી જોડકણાં કર્યા.…
View More એર કિસ, સાંચેઝનો ડ્રેસ અને ઝકરબર્ગની તીરછી નજરટ્રમ્પના રાજ્યારોહણ સમારંભમાં ભારતનો દબદબો: જયશંકરને પ્રથમ હરોળમાં સ્થાન
અમેરિકામાં ફરી એકવાર ડોનાલ્ડ ટ્રમ્પનો યુગ પાછો ફર્યો છે. સોમવારે જ્યારે તેમણે બીજી વખત રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા ત્યારે આ અવસર પર વિશ્વભરમાંથી મહેમાનો એકત્ર…
View More ટ્રમ્પના રાજ્યારોહણ સમારંભમાં ભારતનો દબદબો: જયશંકરને પ્રથમ હરોળમાં સ્થાનગેરકાયદે રહેતા 7,25,000 ભારતીયો પર લટકતી તલવાર
બીજી મુદત માટે વ્હાઇટ હાઉસમાં પરત ફરતા ટ્રમ્પે અંદાજે 725,000 ભારતીયો સહિત બિનદસ્તાવેજીકૃત ઇમિગ્રન્ટ્સને ટાર્ગેટ કરીને તેમના મૂળવાદી એજન્ડાને વધુ તીવ્ર બનાવ્યો છે. તેમના…
View More ગેરકાયદે રહેતા 7,25,000 ભારતીયો પર લટકતી તલવારટ્રમ્પ ઓન ફાયર: ફટાફટ 78 નિર્ણયો, 1500ને માફી
બ્રિક્સ દેશો સામે 100 ટકા ટેરિફની ધમકી: WHO, પેરિસ કલાયમેટ એગ્રીમેન્ટમાંથી ખસી જવા જાહેરાત, અમેરિકામાં જન્મથી નાગરિકતા ખતમ, બોર્ડર ઉપર ઇમર્જન્સી ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે અમેરિકાના…
View More ટ્રમ્પ ઓન ફાયર: ફટાફટ 78 નિર્ણયો, 1500ને માફીઉતાવળા સો બહાવરા: ટ્રમ્પની જલ્દબાજી અમેરિકા અને વિશ્ર્વને પરવડી શકે તેમ નથી
અંતે ડોનાલ્ડ ટ્રમ્પની અમેરિકાના પ્રમુખપદે તાજપોશી થઈ ગઈ. અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીમાં જીતનારા ઉમેદવારની 20 જાન્યુઆરીએ શપથવિધિની પરંપરા છે. આ પરંપરાનું પાલન કરીને ટ્રમ્પે પણ શપથ…
View More ઉતાવળા સો બહાવરા: ટ્રમ્પની જલ્દબાજી અમેરિકા અને વિશ્ર્વને પરવડી શકે તેમ નથીરાષ્ટ્રપતિ બનતાની સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પે લીધાં10 મોટા નિણર્ય, મેક્સિકો બોર્ડર પર ઈમર્જન્સી, થર્ડ જેન્ડરની માન્યતા ખતમ
અમેરિકામાં ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ગઈ કાલે (20મી જાન્યુઆરી) 47મા પ્રમુખ તરીકે શપથ લીધી છે. શપથગ્રહણ બાદ ડોનાલ્ડ ટ્રમ્પ એક્શન મોડમાં આવી ગયા છે.…
View More રાષ્ટ્રપતિ બનતાની સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પે લીધાં10 મોટા નિણર્ય, મેક્સિકો બોર્ડર પર ઈમર્જન્સી, થર્ડ જેન્ડરની માન્યતા ખતમ