1985 બાદ પહેલીવાર યુએસ કેપિટલમાં સમારંભ યોજાશે અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે શપથ લેવાની તૈયારી કરી રહ્યા છે. ટ્રમ્પે કહ્યું છે કે સોમવારે…
View More ઠંડીના કારણે ટ્રમ્પ સોમવારે સંસદગૃહની અંદર શપથ લેશેAmerica news
યુવાન દેખાવા પુત્રના લોહીનો ઉપયોગ કરશે અમેરિકન માતા
47 વર્ષની માર્સેલા પોતાને હ્યુમન બાર્બી કહે છે અમેરિકામાં 47 વર્ષની માર્સેલા ઇગ્લેસિયા નામની મહિલાએ ખુલાસો કર્યો છે કે તે પોતાની યુવાની ટકાવી રાખવા માટે…
View More યુવાન દેખાવા પુત્રના લોહીનો ઉપયોગ કરશે અમેરિકન માતાઅમેરિકન સમાજમાં ધનિકોની વધતી બોલબાલા ખતરનાક બની શકે છે: બાઇડેન
અમેરિકામાંથી પ્રમુખ પદેથી ટૂંક સમયમાં વિદાય લેનારા જો બાઈડેને તેમની અંતિમ સ્પીચમાં દેશને સંબોધન કર્યું. જેમાં ઓવલ ઓફિસથી તેમણે ફેરવેલ સ્પીચમાં દેશના સુપર રિચ ક્લાસ…
View More અમેરિકન સમાજમાં ધનિકોની વધતી બોલબાલા ખતરનાક બની શકે છે: બાઇડેનતીવ્ર પવનથી અમેરિકાની આગ વધુ ભડકી, મૃત્યુઆંક 24 થયો
લોસ એન્જલસમાં અગ્નિશામકો વિનાશક જંગલી આગ સામે લડી રહ્યા છે જેમાં ઓછામાં ઓછા 24 લોકો માર્યા ગયા છે અને 12,000 માળખાં નાશ પામ્યા છે. હજુ…
View More તીવ્ર પવનથી અમેરિકાની આગ વધુ ભડકી, મૃત્યુઆંક 24 થયોટ્રમ્પને પ્રતિકાત્મક સજા: ન્યાયતંત્ર લોકશાહી દેશોમાં પણ સત્તાધીશો સામે લાચાર છે
અમેરિકાના પ્રમુખપદે ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પની તાજપોશીના 10 દિવસ પહેલાં જ પોર્ન સ્ટાર ડેનિયલ સ્ટોર્મીને મોં બંધ રાખવા માટે નાણાં ચૂકવવાના કેસનો ચુકાદો આવવાનો હતો તેથી…
View More ટ્રમ્પને પ્રતિકાત્મક સજા: ન્યાયતંત્ર લોકશાહી દેશોમાં પણ સત્તાધીશો સામે લાચાર છેટ્રમ્પની ફાંકા ફોજદારી વચ્ચે વિશ્ર્વના માત્ર 15 દેશોનો 82 વર્ષ જૂનો નકશો વાયરલ
1942માં મોરિસ ગોમ્બર્ગે ન્યૂ વર્લ્ડ ઓર્ડરના બહાર પાડેલા નકશામાં આજના અફઘાનિસ્તાન, પાકિસ્તાન, નેપાળ, ભૂતાન, બાંગ્લાદેશ અને મ્યાંમારને અખંડ ભારતના હિસ્સા તરીકે દર્શાવાયા હતા ડોનાલ્ડ ટ્રમ્પ…
View More ટ્રમ્પની ફાંકા ફોજદારી વચ્ચે વિશ્ર્વના માત્ર 15 દેશોનો 82 વર્ષ જૂનો નકશો વાયરલઆગે સર્જેલી તબાહી બાદ લોસ એન્જલસની ખંડેર જેવી હાલત
લોસ એન્જલસની વિનાશક આગે ભારે તબાહી સર્જી છે. અનેક ઇમારતો માલ સામાન સાથે ભસ્મિભૂત થઇ ગઇ છે. હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. હોલીવૂડની…
View More આગે સર્જેલી તબાહી બાદ લોસ એન્જલસની ખંડેર જેવી હાલતકેેલિફોર્નિયાની આગ હજુ પણ બેકાબુ, 50 અબજ $નું નુકસાન
અમેરિકાના લોસ એન્જલસના જંગલોમાં આગ સતત વધી રહી છે. પહેલા, પેસિફિક પેલિસેડ્સના જંગલમાં લાગેલી આગએ ઝડપથી વધુ છ જંગલોને લપેટમાં લીધા હતા, પરંતુ હવે…
View More કેેલિફોર્નિયાની આગ હજુ પણ બેકાબુ, 50 અબજ $નું નુકસાનઅમેરિકાને મેક્સિકોમાં ભેળવી દઇ ટ્રમ્પને જડબાતોડ જવાબ આપતા રાષ્ટ્રપતિ ક્લાઉડિયા
અમેરિકી ચૂંટણી જીત્યા ત્યારથી ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની વિસ્તરણવાદી યોજનાઓમાં વ્યસ્ત છે. ક્યારેક તે કેનેડાના અમેરિકા સાથે વિલીનીકરણની વાત કરે છે તો ક્યારેક પનામા અને ગ્રીનલેન્ડ…
View More અમેરિકાને મેક્સિકોમાં ભેળવી દઇ ટ્રમ્પને જડબાતોડ જવાબ આપતા રાષ્ટ્રપતિ ક્લાઉડિયાકેનેડાને અમેરિકામાં ભેળવવાની ટ્રમ્પની ધમકી પરિપકવ નેતાનું લક્ષણ નથી
અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ એકદમ આક્રમક મૂડમાં છે અને 20 જાન્યુઆરીએ પ્રમુખપદના શપથ લેતાં જ ધડાધડી કરવાની તૈયારી કરીને બેઠા હોય એવું લાગે…
View More કેનેડાને અમેરિકામાં ભેળવવાની ટ્રમ્પની ધમકી પરિપકવ નેતાનું લક્ષણ નથી