જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના બામણગામ પાસે એક બાઈક અકસ્માતે પલટી મારી ગયું હતું, જે બાઈક માં બેઠેલા બામણ ગામના વતની સાળા-બનેવી ઇજાગ્રસ્ત બન્યા હતા, અને…
View More કાલાવડના બામણ ગામે બાઇક સ્લીપ થતા યુવાનનું મોતaccident
કલ્યાણપુરમાં પટકાઈ જતાં હેમરેજથી યુવાનનું મોત
ફીટની બીમારીના કારણે બનાવ બન્યો જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના કલ્યાણપુર ગામમાં રહેતા મહેન્દ્રભાઈ મેઘાભાઈ પરમાર નામના 36 વર્ષના યુવાનને ગઈકાલે પોતાના ઘેર ફીટની બીમારી હોવાથી…
View More કલ્યાણપુરમાં પટકાઈ જતાં હેમરેજથી યુવાનનું મોતહિંગોળગઢ નજીક હિટ એન્ડ રન : બે મહિલાના મોત, 11 ઘાયલ
વીંછિયા કેટરિંગનું કામ કરતી છકડો રિક્ષામાં રાતે પરત આવતી 15 મહિલાને અડફેટે ચડાવી કારચાલક ફરાર ઢાળ હોવાથી રિક્ષામાંથી નીચે ઉતરી કેટરિંગનો સ્ટાફ ચાલીને જતો હતો…
View More હિંગોળગઢ નજીક હિટ એન્ડ રન : બે મહિલાના મોત, 11 ઘાયલજેતપુરના ભોજાદર ગામ પાસે ગરબી જોવા જતા યુવકનું બાઇક અકસ્માતમાં મોત
જેતપુર તાલુકાનાં ભોજાદર ગામે રહેતો યુવાન રાત્રીનાં પોતાનુ બાઇક લઇને ગરબી જોવા જતો હતો ત્યારે ભોજાદર ગામ નજીક અજાણ્યા બાઇક સાથે યુવકનુ બાઇક અથડાતા…
View More જેતપુરના ભોજાદર ગામ પાસે ગરબી જોવા જતા યુવકનું બાઇક અકસ્માતમાં મોતહિટ એન્ડ રન: અજાણ્યા ટ્રેકટર ચાલકે બાઇકને ઉલાળતા ITIના વિદ્યાર્થીનું મોત
રાજકોટમા હરીઘવા રોડ પર આવેલી ભવનાથ સોસાયટીમા રહેતો અને આઇટીઆઇમા અભ્યાસ કરતો સગીર ભુણાવા પાસે પિતાનાં કારખાને ગયો હતો. જયાથી બાઇક લઇ ટીફીન લેવા…
View More હિટ એન્ડ રન: અજાણ્યા ટ્રેકટર ચાલકે બાઇકને ઉલાળતા ITIના વિદ્યાર્થીનું મોતપાળિયાદ નજીક ટ્રક અને લકઝરી બસ અથડાતા 3ના મોત
રાણપુરની રત્નકલાકાર મહિલાઓ બે દિવસના પ્રવાસેથી પરત ફરતા અકસ્માતની ઘટના બની બસમાં 50થી વધુ લોકો સવાર હતા, 20 લોકો ઘવાયા: વહેલી સવારે બનેલી ઘટના…
View More પાળિયાદ નજીક ટ્રક અને લકઝરી બસ અથડાતા 3ના મોતહરિયાણાના ગુરુગ્રામમાં ગમખ્વાર અકસ્માત: ફૂલ સ્પીડમાં આવતી કાર ડિવાઈડર સાથે અથડાઈ, 5ના મોત
હરિયાણાના ગુરુગ્રામમાંથી એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. આજે સવારે 4 વાગ્યે નેશનલ હાઇવે 9 (NH-9) પર પૂરપાટ ઝડપે આવતી થાર અચાનક…
View More હરિયાણાના ગુરુગ્રામમાં ગમખ્વાર અકસ્માત: ફૂલ સ્પીડમાં આવતી કાર ડિવાઈડર સાથે અથડાઈ, 5ના મોતડબલ સવારી બાઇક ડિવાઇડર સાથે અથડાતા બે જીગરજાન મિત્રોના મોત
મોડીરાત્રે ગરબા જોઇ પરત ફરતા બે મિત્રોને કોઠારિયા રોડ પર નડેલો અકસ્માત રાજકોટ શહેરમાં નંદાહોલ પાસે ગરબી જોઈને ડબલ સવારી બાઈક પર પરત ફરી રહેલા…
View More ડબલ સવારી બાઇક ડિવાઇડર સાથે અથડાતા બે જીગરજાન મિત્રોના મોતહિટ એન્ડ રન : દર્શને જતા બાઇકચાલકનું કાર અડફેટે મોત
રાજકોટ-જામનગર હાઇવે જાણે ગોઝારો બન્યો હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માતો સર્જાય રહયા હોવાની ઘટના પ્રકાશમા આવી રહી છે ત્યારે વધુ એક બનાવમા રાજકોટમા રૈયા…
View More હિટ એન્ડ રન : દર્શને જતા બાઇકચાલકનું કાર અડફેટે મોતમાલવણ હાઇવે પર ટ્રેલર પાછળ આઇશર ઘુસી જતા ચાલકનું મોત
માલવણ હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો છે. DD-01-K-9015 નંબરના ટ્રેલરની પાછળ એક આઈશર ટ્રક ધડાકાભેર અથડાતા આઈશરના ચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે.ટ્રેલર ચાલક સુર્યનારાયણ…
View More માલવણ હાઇવે પર ટ્રેલર પાછળ આઇશર ઘુસી જતા ચાલકનું મોત