રાજસ્થાનની રાજધાની જયપુરના મનોહરપુર વિસ્તારમાં એક સ્લીપર બસમાં ભયાનક આગ લાગી હતી. ચાલતી બસ વીજળીના હાઈટેન્શન વાયરો સાથે ટકરાઈ અને વાયરો સાથેના ટકરાવ બાદ…
View More જયપુરમાં હાઇટેન્શન લાઇનની ઝપેટમાં આવતાં સ્લીપર બસમાં લાગી આગ, 3ના મોતaccident
ભુજ-નખત્રાણા હાઇવે પર કાર વૃક્ષ સાથે અથડાતા બેના મોત
કચ્છ જિલ્લાના નખત્રાણા અને ભુજને જોડતા રાજ્ય ધોરીમાર્ગ પર આજે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાતાં બે વ્યક્તિઓના કરુણ…
View More ભુજ-નખત્રાણા હાઇવે પર કાર વૃક્ષ સાથે અથડાતા બેના મોતએસ્ટ્રોન સોસાયટીમાં જામફળ તોડવા ઝાડ પર ચડેલી સગીરા પટકાતાં મોત
શહેરની એસ્ટ્રોન સોસાયટીમાં રહેતા જાણીતા ચાના વેપારી પરિવારની દિવાળી ચિતાતુર રહી હતી. પરિવારની 16 વર્ષીય પુત્રી ઝાડ પરથી પટકાતાં માથાના ભાગે પહોંચેલી ઈજા જીવલેણ નિવડી…
View More એસ્ટ્રોન સોસાયટીમાં જામફળ તોડવા ઝાડ પર ચડેલી સગીરા પટકાતાં મોતઅમદાવાદ-વડોદરા એકસપ્રેસ હાઇવે પર ટ્રિપલ અકસ્માત, 3ના મોત
પટેલ ટ્રાવેલ્સની બસમાંથી મુસાફરો ઉતરીને ઉભા હતાં ત્યારે પાછળથી આવતા ટ્રકે કચડયા: 20થી વધુ ઘાયલ અમદાવાદ-વડોદરા એકસપ્રેસ હાઇવે પર કણભા પાસે ટ્રિપલ અકસ્માત થયો છે…
View More અમદાવાદ-વડોદરા એકસપ્રેસ હાઇવે પર ટ્રિપલ અકસ્માત, 3ના મોતભચાઉ-ગાંધીધામ હાઇવે પર અજાણ્યા વાહને કારને ઠોકરે લેતા પિતા-પુત્રનાં કરૂણ મોત
અકસ્માતમાં માતા-પુત્રીને ગંભીર ઇજા કચ્છ જિલ્લામાં ભચાઉ-ગાંધીધામ હાઈવે પર એક ગંભીર માર્ગ અકસ્માત થયો છે. અજાણ્યા વાહન સાથે કાર અથડાતા પિતા અને પુત્રનું કરુણ મૃત્યુ…
View More ભચાઉ-ગાંધીધામ હાઇવે પર અજાણ્યા વાહને કારને ઠોકરે લેતા પિતા-પુત્રનાં કરૂણ મોતગોંડલ પાસે ચાલુ બાઇકે નીચે પટકાયેલા રાજકોટના પ્રૌઢાનું મોત
રાજકોટમા કોઠારીયા રોડ પર આવેલ સાગર સોસાયટીમા રહેતા પ્રૌઢા ગોંડલ પાસે ચાલુ બાઇકે નીચે પટકાયા હતા ગંભીર રીતે ઘવાયેલા પ્રૌઢાનુ મોત નીપજતા પરીવારમા અરેરાટી સાથે…
View More ગોંડલ પાસે ચાલુ બાઇકે નીચે પટકાયેલા રાજકોટના પ્રૌઢાનું મોતખંભાળિયાના સલાયા હાઇવે પર સ્કૂટર સ્લિપ થતા ચાલક યુવતીનું મોત
ખંભાળિયામાં એસ.એન.ડી.ટી. સ્કૂલ પાછળ રહેતા ફાલ્ગુનીબેન નગીનભાઈ રૂૂપારેલીયા (ઉ.વ. 40) શનિવારે મોડી સાંજના સમયે અત્રેથી આશરે ચાર કિલોમીટર દૂર સલાયા હાઈવે પર આવેલા સરકારી ક્વાર્ટર…
View More ખંભાળિયાના સલાયા હાઇવે પર સ્કૂટર સ્લિપ થતા ચાલક યુવતીનું મોતગીરગઢડા પંથકમાં અકસ્માતથી અરેરાટી: બસની ઠોકરે બાઈકસવાર બે મિત્રોના મોત
ગઢડા (સ્વામીના) પંથકમાં દિવાળીના નવા દિવસોમાં અકસ્માતની ઘટના બનતા બે વ્યક્તિના મોતની ઘટનાથી દિવાળી રક્તરંજિત બનતા શોકની લાગણી પ્રસરી જવા પામી છે. ગઢડા થી 5…
View More ગીરગઢડા પંથકમાં અકસ્માતથી અરેરાટી: બસની ઠોકરે બાઈકસવાર બે મિત્રોના મોતખંભાળિયા નજીક બાઇક આડે કૂતરુંં ઉતરતા જામનગરના યુવાનનું મૃત્યુ
જામનગરના ધરાનગર વિસ્તારમાં રહેતા નાગરાજસિંહ મોકાજી જાડેજા નામના 28 વર્ષના યુવાન રવિવારે બપોરના સમયે ખંભાળિયા દ્વારકા હાઈવે પર અત્રેથી આશરે 7 કિલોમીટર દૂર એક મંદિર…
View More ખંભાળિયા નજીક બાઇક આડે કૂતરુંં ઉતરતા જામનગરના યુવાનનું મૃત્યુમાળિયા પાસે ત્રિપલ અકસ્માત: ઉર્ષમાં જતા સગીર સહિત 3ના મોત
રિક્ષા, કાર અને બુલેટ વચ્ચે ટક્કર થતાં ઘટી ઘટના: બેને ઇજા, કાજરડાથી ઝીંઝુડા જતી વખતે સર્જાયો અકસ્માત રાજ્યભરમાં અકસ્માતોની ઘટના દિનબ દિન વધી…
View More માળિયા પાસે ત્રિપલ અકસ્માત: ઉર્ષમાં જતા સગીર સહિત 3ના મોત