જૂનાગઢ જિલ્લાના કેશોદ બાયપાસ રોડ પર એક અત્યંત ગંભીર અને ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. કેશોદના માંગરોળ રોડ પર આવેલા ઓવરબ્રિજ નજીક સર્વિસ રોડ…
View More કેશોદમાં કારે બે વાહનને ટક્કર મારી, પાંચ ઘવાયાaccident
માફિયા અતિક અહેમદના પુત્રનું રોડ અકસ્માતમાં મોત, ઝાંસી જેલમાં બંધ ભાઈને મળવા જતો હતો
અતિક અહેમદના સૌથી નાના પુત્ર અબાન અહેમદનું રોડ અકસ્માતમાં મૃત્યુ થયું છે. આ ઘટના ઝાંસીના પૂંછ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. આ અકસ્માતમાં…
View More માફિયા અતિક અહેમદના પુત્રનું રોડ અકસ્માતમાં મોત, ઝાંસી જેલમાં બંધ ભાઈને મળવા જતો હતોકાલાવડ રોડ પર હિટ એન્ડ રન: કારે દંપતીને અડફેટે લેતા સારવાર દરમિયાન પત્નીનું મોત
રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલા જડુસ હોટલ સામેના ઓવરબ્રિજ પાસે ચાર રસ્તા પર એક અકસ્માત સર્જાયો હતો.જેમાં દંપતીને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર હેઠળ ખસેડવામાં આવતા…
View More કાલાવડ રોડ પર હિટ એન્ડ રન: કારે દંપતીને અડફેટે લેતા સારવાર દરમિયાન પત્નીનું મોતધોરાજીમાં પૂર ઝડપે આવેલા ડમ્પરે બાઇકને ઠોકર મારતા દાદી-પૌત્રના મોત
ધોરાજી શહેરના જૂનાગઢ ફાટક નજીક આજે એક માર્ગ અકસ્માતમાં દાદી અને તેમના એક વર્ષના પૌત્રનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પ્રાથમિક માહિતી અનુસાર, પૂરઝડપે આવી…
View More ધોરાજીમાં પૂર ઝડપે આવેલા ડમ્પરે બાઇકને ઠોકર મારતા દાદી-પૌત્રના મોતહુડકો ચોકડી પાસે રાહદારી વૃધ્ધાને બાઇક ચાલકે ઉલાળતા મોત
શહેરમાં વાહન ચાલકો બેફામ બનયા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માતો સર્જાયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ત્યારે વધુ એક બનાવમાં હુડકો ચોકડી પાસે અજાણયા…
View More હુડકો ચોકડી પાસે રાહદારી વૃધ્ધાને બાઇક ચાલકે ઉલાળતા મોતજૂનાગઢ નજીક કારે ઉડાવતા એક મિત્રનું મોત, બે ગંભીર
‘કલ કોઇ મુઝકો યાદ કરે’, ઇન્સ્ટામાં મુકેલું જિંદગીનું છેલ્લું સ્ટેટસ બન્યું… જૂનાગઢ-મેંદરડા હાઈવે પર એક કાળજું કંપાવી દેનારો અને અત્યંત કરૂણ અકસ્માત સર્જાયો હતો. એક…
View More જૂનાગઢ નજીક કારે ઉડાવતા એક મિત્રનું મોત, બે ગંભીરબેકાબૂ કારે બે બાઈક અને રાહદારીને ઠોકરે ચડાવ્યા
શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવારનવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક બનાવમાં બસ સ્ટેશન પાછળ કરણપરા…
View More બેકાબૂ કારે બે બાઈક અને રાહદારીને ઠોકરે ચડાવ્યાનવસારીના ગણદેવામાં ગોઝારી ઘટના: હાઈટેન્શન વાયરને ટેમ્પો અડતાં 3 મજૂરોના મોત
નવસારી જિલ્લામાં આજે એક હૃદયદ્રાવક દુર્ઘટના સામે આવી છે. ગણદેવી તાલુકાના ગણદેવા ગામ નજીક હાઈટેન્શન વીજળીના વાયરના સંપર્કમાં ટેમ્પો આવી જતાં મજૂરોને ભારે વીજકરંટ…
View More નવસારીના ગણદેવામાં ગોઝારી ઘટના: હાઈટેન્શન વાયરને ટેમ્પો અડતાં 3 મજૂરોના મોતલોઠડામાં સિમેન્ટની રેંકડી લઇ જતા યુવકનું મિલર ટ્રક અડફેટે મોત
શહેરની ભાગોળે આવેલા લોઠડા ગામે યુવાન સિમેન્ટ રેકડી લઇને જઇ રહ્યો હતો. ત્યારે મિલર ટ્રકના ચાલકે યુવકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે…
View More લોઠડામાં સિમેન્ટની રેંકડી લઇ જતા યુવકનું મિલર ટ્રક અડફેટે મોતરાજકોટ પુત્રનો જન્મ તારીખનો દાખલો કઢાવવા જતા પિતાને રસ્તામાં જ કાળ ખેંચી ગયો
રાજકોટમાં રિક્ષા ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે. ત્યારે વધુ એક બનાવમાં પડધરીના બોડી ઘોડી…
View More રાજકોટ પુત્રનો જન્મ તારીખનો દાખલો કઢાવવા જતા પિતાને રસ્તામાં જ કાળ ખેંચી ગયો