રાજકોટ નજીક વ્હેલી સવારે કાર ટ્રક પાછળ ઘુસી ગઈ હતી. જેમાં જામકલ્યાણપુર પંથકના માદેવિયા ગામના રહેવાસી નારણભાઈ પરગીયાનું મોત નીપજ્યું હતું. આગળ જતા વાહને…
View More બેડી ચોકડી પાસે ટ્રક પાછળ કાર ઘુસી જતાં પ્રૌઢનું મોતaccident
બામણબોર ગામે હિટ એન્ડ રન, રિક્ષાની ઠોકરે બાઈકચાલકનું મોત
3 દિવસની સારવાર બાદ હોસ્પિટલના બિછાને દમ તોડયો રાજકોટ ચોટીલા હાઈ-વે પર આવેલા બામણબોર ગામે હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. ગામમાં રહેતો યુવાન…
View More બામણબોર ગામે હિટ એન્ડ રન, રિક્ષાની ઠોકરે બાઈકચાલકનું મોતઉના-દીવ હાઈવે પર બે કારની આમને-સામને ટક્કર: ભોપાલના પરિવાર સહિત 5 ઘાયલ
સોમનાથ દર્શન કરી દીવ જતો પરિવાર અકસ્માતનો ભોગ બન્યો : હાઈ-વે પર કલાકો સુધી ટ્રાફિકજામ ઉના-દીવ હાઈવે ફરી એકવાર ગમખ્વાર અકસ્માતનો સાક્ષી બન્યો. અકસ્માત ઝોન…
View More ઉના-દીવ હાઈવે પર બે કારની આમને-સામને ટક્કર: ભોપાલના પરિવાર સહિત 5 ઘાયલગૌરીદડ નજીક હિટ એન્ડ રન : રાહદારી યુવકને અજાણ્યા વાહને ઉલાળતા મોત
શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવારનવાર જીવલેણ અકસ્માત સર્જાયાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. ત્યારે વધુ એક બનાવમાં મોરબી રોડ પર ગૌરદડ…
View More ગૌરીદડ નજીક હિટ એન્ડ રન : રાહદારી યુવકને અજાણ્યા વાહને ઉલાળતા મોતરાજકોટ નજીક દૂધ ભરેલી મિનિટ્રક પલટી જતા સર્જાયેલા અકસ્માતમાં વધુ એકનું મોત: મૃત્યુઆંક બે પર પહોંચ્યો
વળાંકમાં યુ-ટર્ન લેતી કારને બચાવવા જતા સર્જાયેલા અકસ્માતમાં 10 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી રાજકોટ-ભાવનગર હાઈ-વે પર કાળીપાટ ગામ પાસે વળાંક નજીક યુ-ટર્ન લેતી કારને…
View More રાજકોટ નજીક દૂધ ભરેલી મિનિટ્રક પલટી જતા સર્જાયેલા અકસ્માતમાં વધુ એકનું મોત: મૃત્યુઆંક બે પર પહોંચ્યોગોંડલ-શિવરાજગઢ રોડ પર બોલેરો ચાલકે રિક્ષાને ઠોકર મારતા ચારને ઇજા
ગોંડલના શિવરાજગઢ રોડ પર હિટ એન્ડ રન ની ઘટના બની હતી. શ્રી હરિ ધાણાદાળના કારખાનામાં નોકરી પૂરી કરીને છકડા રિક્ષામાં પોતાના ઘરે માંડલકુંડલા જઈ રહેલા…
View More ગોંડલ-શિવરાજગઢ રોડ પર બોલેરો ચાલકે રિક્ષાને ઠોકર મારતા ચારને ઇજાબાઈક આડે કૂતરું ઉતરતા અકસ્માત; આરંભડાના યુવાનનું અપમૃત્યુ
ઓખા મંડળના આરંભડા વિસ્તારમાં રહેતા પ્રદ્યુમનસિંહ નિર્મળસિંહ વાઢેર નામના યુવાન ગત તા. 7 એપ્રિલના રોજ સાંજના સમયે પોતાના બજાજ ડિસ્કવર મોટરસાયકલ પર બેસીને પોતાના ઘરેથી…
View More બાઈક આડે કૂતરું ઉતરતા અકસ્માત; આરંભડાના યુવાનનું અપમૃત્યુઇન્ડોનેશિયામાં બસ અને ઓઇલ ટેન્કર અથડાતાં 16 જીવતા ભુંજાયા
ચાર લોકો ઘવાયા, મૃતકો વધવાની આશંકા ઇન્ડોનેશિયાના સુમાત્રા ટાપુ પર ગઇકાલે બપોરે એક પેસેન્જર બસ અને ઓઇલ ટેન્કર વચ્ચે થયેલી ભીષણ અથડામણમાં ઓછામાં ઓછા 16…
View More ઇન્ડોનેશિયામાં બસ અને ઓઇલ ટેન્કર અથડાતાં 16 જીવતા ભુંજાયાહિટ એન્ડ રન : વસંત વાટીકામાં આંટો મારવા નીકળેલા વૃધ્ધનું અજાણ્યા વાહનની ઠોકરે મોત
શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માતો સર્જાયાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. જ્યારે વધુ એક બનાવમાં જીવરાજ પાર્ક પાસે…
View More હિટ એન્ડ રન : વસંત વાટીકામાં આંટો મારવા નીકળેલા વૃધ્ધનું અજાણ્યા વાહનની ઠોકરે મોતબિહારમાં ઓરકેસ્ટ્રા ટીમને અકસ્માત, 4નાં મોત 6 ગંભીર
છાપરા શહેરને અડીને આવેલા ડો. પી.એન. સિંહ ડિગ્રી કોલેજ પાસે આજે સવારે એક દુ:ખદ માર્ગ અકસ્માતમાં બે મહિલા ઓર્કેસ્ટ્રા સભ્યો સહિત ચાર લોકોના ઘટનાસ્થળે જ…
View More બિહારમાં ઓરકેસ્ટ્રા ટીમને અકસ્માત, 4નાં મોત 6 ગંભીર