અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં ભાવનગર-સોમનાથ હાઈવે પર વધુ એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. રાજુલાના છતડીયા ગામ નજીક સિમેન્ટ ભરેલા બ્લકર અને ટાટા 407…
View More ભાવનગર-સોમનાથ હાઈવે પર ગંભીર અકસ્માત, 6 લોકોને ઇજાaccident
ભાવનગરના હતભાગી પરિવારની અંતિમવિધિ હિમાચલમાં જ કરવી પડી
સાસુ-સસરા, દીકરી-જમાઇ, બાળક અને કારચાલક સહિત પાંચેય મૃતદેહની હાલત એટલી કરૂણ હતી કે ઘટનાસ્થળથી નજીકમાં જ અગ્નિદાહ આપવો પડ્યો ચાર ઇજાગ્રસ્તો પૈકી બેની હાલત હજુ…
View More ભાવનગરના હતભાગી પરિવારની અંતિમવિધિ હિમાચલમાં જ કરવી પડીઉજ્જૈનથી પરત ફરતા સુરેન્દ્રનગરના મિત્રોની કારને અકસ્માત નડ્યો, બેના મોત
બે યુવાનની હાલત ગંભીર, રતલામ હોસ્પિટલમાં ખસેડાયા સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવરનગર અને મૂળી વિસ્તારમાં બે યુવકના મોતથી શોક છવાયો છે. ઉજ્જૈન મહાકાલેશ્વરના દર્શને ગયેલા મિત્રોની કારને…
View More ઉજ્જૈનથી પરત ફરતા સુરેન્દ્રનગરના મિત્રોની કારને અકસ્માત નડ્યો, બેના મોતજેતલસર રેલવે બ્રીજ નજીક હોન્ડા ડીવાઈડર સાથે અથડાતા યુવકનું મોત
રાજકોટ-જૂનાગઢ નેશનલ હાઈવે પર આવેલા જેતલસર રેલ્વે ઓવરબ્રીજ ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે જઈ રહેલી મોટરસાયકલ ડિવાઈડર સાથે ભટકાતા મધ્યપ્રદેશના વતની અને હાલ જેતપુરમાં…
View More જેતલસર રેલવે બ્રીજ નજીક હોન્ડા ડીવાઈડર સાથે અથડાતા યુવકનું મોતકાલાવડ રોડ અન્ડરબ્રિજમાં હિટ એન્ડ રન, મંગળા દર્શને જતા વૃધ્ધના પ્રાણ હરી કારચાલક ફરાર
શહેરમાં કોઠારીયા મેઈન રોડ પર સોરઠીયાવાડીમાં રહેતાં વૃધ્ધ સાયકલ લઈ નિયત ક્રમ મુજબ કાલાવડ રોડ પર આવેલ સ્વામીનારાયણ મંદિરે મંગળા આરતીમાં જતાં હતાં ત્યારે અંડરબ્રીજમાં…
View More કાલાવડ રોડ અન્ડરબ્રિજમાં હિટ એન્ડ રન, મંગળા દર્શને જતા વૃધ્ધના પ્રાણ હરી કારચાલક ફરારદ્વારકા દર્શન કરી પરત ફરતા મહેસાણાના પરિવારને નડયો અકસ્માત: ધોરણ 10ના છાત્રનું મોત
ધ્રોલ નજીક અજાણ્યા ટ્રકચાલકે ઇકો કારને ઠોકરે ચડાવતા ઘટી ઘટના: નણંદ- ભાભીને ગંભીર ઇજા મહેસાણામાં રહેતો પરિવાર દ્વારકા દર્શન કરી ઇકો કારમાં પરત ફરી રહ્યો…
View More દ્વારકા દર્શન કરી પરત ફરતા મહેસાણાના પરિવારને નડયો અકસ્માત: ધોરણ 10ના છાત્રનું મોતમનાલીમાં કાર અકસ્માતમાં ભાવનગરના સિંધી પરિવારના પાંચનાં મોત
કાર ઉંડી ખીણમાં ખાબકતા સિંધી અગ્રણી, પત્ની-પુત્રી-જમાઇ અને પૌત્રએ જીવ ગુમાવ્યો, અન્ય 4ને ગંભીર ઇજા હિમાચલ પ્રદેશના કુદરતી સૌંદર્યને માણવા ગયેલા ભાવનગરના એક પ્રતિષ્ઠિત પરિવાર…
View More મનાલીમાં કાર અકસ્માતમાં ભાવનગરના સિંધી પરિવારના પાંચનાં મોતતારાપુર હાઈવે ઉપર અકસ્માતમાં 4ના મોત, 5 ગંભીર
દાહોદના શ્રમિક પરિવારનો ટેમ્પો હાઈવે ઉપર ઉભેલા ટ્રક પાછળ ઘુસી જતાં અકસ્માત સર્જાયો આણંદ જિલ્લાના તારાપુર હાઇવે ઉપર આજે વહેલી સવાર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો…
View More તારાપુર હાઈવે ઉપર અકસ્માતમાં 4ના મોત, 5 ગંભીરધ્રોલ નજીક હિટ એન્ડ રન : લગ્ન પ્રસંગમાંથી પરત ફરતું થોરિયાળીનું દંપતી ખંડિત, પત્નીનું મોત
જામનગર-રાજકોટ હાઇવે પર ધ્રોળ નજીક હિટ એન્ડ રનનો કરુણ અકસ્માત સર્જાયો હતો. બાઈક પર લગ્ન પ્રસંગ પૂર્ણ કરી પરત ફરી રહેલા દંપતિને એક બેફામ કારચાલકે…
View More ધ્રોલ નજીક હિટ એન્ડ રન : લગ્ન પ્રસંગમાંથી પરત ફરતું થોરિયાળીનું દંપતી ખંડિત, પત્નીનું મોતલાલપુરના પડાણા ગામે વીજશોક લાગતા બે શ્રમિક યુવાનના મોત
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પડાણા ગામે કરુણાજનક અકસ્માતમાં બે પરપ્રાંતીય શ્રમિકોના વીજ કરંટ લાગતાં મોત નિપજ્યા છે. બનાવને લઈને સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.…
View More લાલપુરના પડાણા ગામે વીજશોક લાગતા બે શ્રમિક યુવાનના મોત