ભાવનગર જિલ્લાના તળાજા ના દિનદયાળ નગર ખાતે રહેતા બે લબર મુછીયા યુવાનો સવારના બાઈક પર સવાર થઈ પાલીતાણા બગીના કામ હોય જવા રવાના થયાહતા. કુંઢેલી…
View More તળાજા નજીક ટોરસ સાથે બાઈક અથડાતાં એકનું મોત, એક ઈજાગ્રસ્તaccident
વેરાવળના પીપળવા પાસે બાઇક અકસ્માતમાં ચાલકનું મોત
ગીર સોમનાથના વેરાવળમાં રહેતો યુવાન બાઈક લઈને પીપળવા અને માલગામ વચ્ચેથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે યુવાને ડ્રાઇવિંગ પરનો કાબુ ગુમાવતા બાઈક સ્લીપ થયું હતું.…
View More વેરાવળના પીપળવા પાસે બાઇક અકસ્માતમાં ચાલકનું મોતઉત્તરપ્રદેશના અમેઠી ગમખ્વાર અકસ્માત: જાનૈયાઓથી ભરેલી સ્કોર્પિયો ટ્રક સાથે અથડાઇ, 3ના મોત, 5 ઘાયલ
ઉત્તર પ્રદેશના અમેઠીમાં ગઈ કાલે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અને અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે અન્ય પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.…
View More ઉત્તરપ્રદેશના અમેઠી ગમખ્વાર અકસ્માત: જાનૈયાઓથી ભરેલી સ્કોર્પિયો ટ્રક સાથે અથડાઇ, 3ના મોત, 5 ઘાયલસુરત નજીક 40 મુસાફરો ભરેલી ટ્રાવેલ્સનો અકસ્માત : એક મોત
કોસંંબા પાસે ડ્રાઈવરને ઝોકું આવતા ખાડીમાં ખાબકી : 25 જેટલા મુસાફરોને પતરા ચીરી બહાર કાઢી સારવારમાં ખસેડાયા રાજસ્થાનથી મુંબઈ જતી ખાનગી ટ્રાવેલ્સની બસ સુરતના કોસંબા…
View More સુરત નજીક 40 મુસાફરો ભરેલી ટ્રાવેલ્સનો અકસ્માત : એક મોતગોંડલમાં બેકાબૂ ચાલકે એક્ટિવા અને લારીને અડફેટે ચડાવી કાર દીવાલમાં ઘુસાડી
ગોંડલમાં બેકાબુ કાર ચાલકે હીટ એન્ડ રન સર્જી દેતા નાસભાગ મચી ગઇ હતી ગોંડલના જેલ ચોક વિસ્તારમાં એક કાર પુરપાટ ઝડપે આવ્યા બાદ ચાલકે એક…
View More ગોંડલમાં બેકાબૂ ચાલકે એક્ટિવા અને લારીને અડફેટે ચડાવી કાર દીવાલમાં ઘુસાડીગીરગઢડામાં એસ.ટી. બસના અભાવે ટેમ્પોમાં જતા છાત્રોનો અકસ્માત
ગીર સોમનાથના ગીરગઢડાના રસુલપરા ગામના વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે દૂધનાં ટેમ્પોમાં બેસીને જઈ રહ્યા હતા ત્યારે ઝાંખીયા રોડ પર અચાનક ટેમ્પો ચાલક સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા…
View More ગીરગઢડામાં એસ.ટી. બસના અભાવે ટેમ્પોમાં જતા છાત્રોનો અકસ્માતસુરતના કોસંબા નજીક લક્ઝરી બસ ખાડીમાં ખાબકી, પતરાં ચીરીને 40 મુસાફરોના રેસ્ક્યૂ કરાયા
સુરતમાં આજે વહેલી સવારે રાજસ્થાનથી મુંબઈ જઈ રહેલી ખાનગી લક્ઝરી બસને અકસ્માત નડ્યો હતો. કોસંબા નજીક નેશનલ હાઇ-વે 48 પર મુસાફરોથી ભરેલી લક્ઝરી બસ ખાડીમાં…
View More સુરતના કોસંબા નજીક લક્ઝરી બસ ખાડીમાં ખાબકી, પતરાં ચીરીને 40 મુસાફરોના રેસ્ક્યૂ કરાયાચોટીલા પાસે અકસ્માતમાં એક જ પરિવારના 4નાં મોત, 16 ઘાયલ
રાજકોટ-અમદાવાદ હાઈવે પર ચોટીલા પાસે મોડી રાત્રે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં લીંબડી તાલુકાના શિયાણી ગામના કોળી પરિવારના ચાર સભ્યોના મોત થયા હતાં. જ્યારે અકસ્માતમાં ચાલક સહિત…
View More ચોટીલા પાસે અકસ્માતમાં એક જ પરિવારના 4નાં મોત, 16 ઘાયલમાળિયા-મિયાણા પાસે અજાણ્યા કારચાલકે ઠોકરે ચડાવતા જોડિયાના બાઇક ચાલકનું મોત
જામનગરના જોડીયામાં આવેલા મોટીવાસમાં રહેતો યુવા પાંચ દિવસ પૂર્વે બપોરના અરસામા પેટ્રોલ પુરાવીને ઘરે જઈ રહ્યો હતો. ત્યારે માળિયા મીયાણા પાસે અજાણ્યા કારચાલકે ઠોકરે ચડાવતા…
View More માળિયા-મિયાણા પાસે અજાણ્યા કારચાલકે ઠોકરે ચડાવતા જોડિયાના બાઇક ચાલકનું મોતબોલેરોમાં આગળ બેઠેલ પરિવારની 4 મહિલા કાળનો કોળિયો બની ગઈ
ચોટીલા પાસે અકસ્માતમગનજીબેન ગોબરભાઈ રેથરિયા ઉ.વ.70 તથા ગલાલબેન કાળુભાઈ રેથરિયા ઉ.વ.70, મંજુબેન ઘનશ્યામભાઈ રેથરિયા ઉ.વ.65 અને ગવરીબેન પોચાભાઈ રેથરિયા ઉ.વ.78નું મોત નિપજ્યું હતું. જ્યારે ચાલક…
View More બોલેરોમાં આગળ બેઠેલ પરિવારની 4 મહિલા કાળનો કોળિયો બની ગઈ