પંજાબના ફીરોજપુર-ફાજિલ્કા હાઇવે પાસે ટ્રક અને પિકઅપ ગાડી વચ્ચે જોરદાર ટક્કર થઇ હતી. આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે, જ્યારે 15થી વધુ લોકો…
View More પંજાબમાં ટ્રક-પિકઅપ વચ્ચે અકસ્માતમાં 9નાં મોત, 15ને ઈજાaccident
સરપદડ નજીક બંધ ટ્રક પાછળ એક્ટિવા ઘુસી જતાં માતા-પુત્રનાં મોત
પડધરીના સરપદડ ગામ પાસે બંધ ટ્રક પાછળ એકટીવા બાઇક ધુસી જતા સરપદડ ગામના માતા-પુત્રના કરૂૂણ મોત થયા હતા.પ્રાપ્ત વિગતો મુજબ, સરપદડ ગામે રહેતાં અને…
View More સરપદડ નજીક બંધ ટ્રક પાછળ એક્ટિવા ઘુસી જતાં માતા-પુત્રનાં મોતતળાજામાં ઇકો અને ડમ્પર વચ્ચે અકસ્માત: 11 છાત્રાને ઇજા
વિદ્યાર્થિનીઓ ભાવનગર સ્થિત સ્પોટર્સ કોમ્પ્લેકસ ખાતે કરાટે સ્પર્ધામાં ભાગ લેવા ગઇ હતી તળાજા નજીકનો ભાવનગર સોમનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ વારંવાર નાનામોટા અકસ્માતો ને લઈ ગોઝારો બને…
View More તળાજામાં ઇકો અને ડમ્પર વચ્ચે અકસ્માત: 11 છાત્રાને ઇજાભાવનગરમાં ટ્રકે અડફેટે લેતાં સ્કૂટર સવાર મહિલાનું પતિની નજર સામે મોત
ભાવનગરના ચિત્રા માર્કેટિંગ યાર્ડ સામે આજે સવારે ટ્રક ચાલકે એક્ટિવા સ્કૂટર સવાર દંપતીને અડફેટે લેતાં સ્કુત્રમાં પાછળના ભાગે બેઠેલા મહિલાનું ટ્રકના વ્હીલ હેઠળ આવી…
View More ભાવનગરમાં ટ્રકે અડફેટે લેતાં સ્કૂટર સવાર મહિલાનું પતિની નજર સામે મોતઅમદાવાદમાં PIની ગાડીને ટ્રકથી ટક્કર મારી, ડ્રાઇવરની ધરપકડ
અમદાવાદમાં હિટ એન્ડ રન સહિતની અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે અમદાવાદ શહેરમાં બેફામ ફરતાં ટ્રકચાલકે ઙઈંની ગાડીને ટક્કર મારી હોવાની ઘટના સર્જાઈ હતી.…
View More અમદાવાદમાં PIની ગાડીને ટ્રકથી ટક્કર મારી, ડ્રાઇવરની ધરપકડમહાકુંભમાં સેવા કરવા ગયેલા માતાના એકના એક પુત્રનું અકસ્માતમાં મોત
શહેરના મોરબી રોડ પર રહેતા પ્રૌઢા મહાકુંભમાં સેવા કરવા ગયા હતા ને એકના એક પુત્રનું રાજકોટમાં અકસ્માતમાં મોત નીપજતાં પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે.…
View More મહાકુંભમાં સેવા કરવા ગયેલા માતાના એકના એક પુત્રનું અકસ્માતમાં મોતસાઉદી અરેબિયામાં ભયાનક માર્ગ અકસ્માત, 9 ભારતીયોના મોત, જયશંકરે કહ્યું- ‘પીડિત પરિવારોના સંપર્કમાં છીએ’
આજે(29 જાન્યુઆરી, 2025) ના રોજ સાઉદી અરેબિયાના પશ્ચિમ વિસ્તારમાં જીઝાન નજીક એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં નવ ભારતીયોના મોત થયા છે.…
View More સાઉદી અરેબિયામાં ભયાનક માર્ગ અકસ્માત, 9 ભારતીયોના મોત, જયશંકરે કહ્યું- ‘પીડિત પરિવારોના સંપર્કમાં છીએ’ગારિયાધાર નજીક બીમાર મામાની તબિયત પૂછી ઘરે પરત ફરતાં ભાણેજનું અકસ્માતમાં મોત
સિહોરના યુવાનના મોતથી પરિવારમાં શોક ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના એક ગામે રહેતો એક યુવક તેના મામા બિમાર હોય જેની ગારિયાધાર ખાતે ખબર અંતર…
View More ગારિયાધાર નજીક બીમાર મામાની તબિયત પૂછી ઘરે પરત ફરતાં ભાણેજનું અકસ્માતમાં મોતડોળાસા નજીક ટ્રક અને કાર અથડાતાં ત્રણ મિત્રોનાં મોત
ગીર સોમનાથ જિલ્લાનો ફોર ટ્રેક હાઈવે આજે વધુ એક વખત રક્ત રંજિત બન્યો હતો કોડીનાર ઉના હાઇવે પર ડોળાસા નજીક ટ્રક અને કારની વચ્ચે થયેલા…
View More ડોળાસા નજીક ટ્રક અને કાર અથડાતાં ત્રણ મિત્રોનાં મોતઆસ્થાનો અતિરેક: મહાકુંભમાં ધક્કામુક્કીમાં 17નાં મોત
મૌની અમાવસ્યાના અમૃત સ્નાન માટે કરોડો શ્રધ્ધાળુઓ ઊમટી પડતાં સંગમ ઘાટ ઉપર ભારે અવ્યવસ્થા ફેલાઇ વહીવટી તંત્ર દ્વારા યુધ્ધના ધોરણે બચાવ-રાહત કાર્ય, પ્રયાગરાજમાં પ્રવેશતા વાહનો-ટ્રેનો…
View More આસ્થાનો અતિરેક: મહાકુંભમાં ધક્કામુક્કીમાં 17નાં મોત