ઉપલેટા તાલુકાના મોજીલા ગામે રહેતા વૃદ્ધ ભાયાવદરથી દવા લઈને પરત ફરતા હતા ત્યારે ભાયાવદર નજીક બાઈક અકસ્માતમાં મોત નીપજ્યું હતું. વૃદ્ધના મોતથી પરિવારમાં શોકની લાગણી…
View More ભાયાવદર પાસે દવા લઇને પરત ફરતા મોજીરાના વૃધ્ધનું બાઇક અકસ્માતમાં મોતaccident
દ્વારકા નજીક કારની ઠોકરે બે બાઈકચાલકને ઈજા
દ્વારકાથી આશરે 26 કિલોમીટર દૂર ટૂંપણી ગામ નજીકથી પૂરઝડપે અને બેફીકરાઈપૂર્વક આવી રહેલી જી.જે. 12 એફ.એ. 8128 નંબરની આર્ટિગા કારના ચાલકે આ માર્ગ પર ડબલ…
View More દ્વારકા નજીક કારની ઠોકરે બે બાઈકચાલકને ઈજાભોગાત ગામે અજાણ્યા વાહનની ઠોકરે પગપાળા જતી શ્રમિક મહિલાનું મોત
મધ્યપ્રદેશ રાજ્યના ધાર જિલ્લાના જુનાવર તાલુકાના મૂળ વતની અને હાલ કલ્યાણપુર તાલુકાના સતાપર ગામે એક આસામીની વાડીમાં રહીને મજૂરી કામ કરતા પરિવારના લલીતાબેન મુકુટ ચૌહાણ…
View More ભોગાત ગામે અજાણ્યા વાહનની ઠોકરે પગપાળા જતી શ્રમિક મહિલાનું મોતઉત્તરપ્રદેશના કૌશાંબીમાં મોટી દુર્ઘટના, ભેખડ ધસી પડતાં 5 મહિલાઓના મોત, 3 ગંભીર રીતે ઘાયલ
ઉત્તરપ્રદેશના કૌશાંબી જિલ્લામાં આજે મોટી દુર્ઘટના સર્જાઈ છે. કૌશાંબી જિલ્લામાં ભેખડ ધસી પડતાં 5 મહિલા દટાઈ જતાં તેમના મોત થયાં હતાં. અને ત્રણ…
View More ઉત્તરપ્રદેશના કૌશાંબીમાં મોટી દુર્ઘટના, ભેખડ ધસી પડતાં 5 મહિલાઓના મોત, 3 ગંભીર રીતે ઘાયલદિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત, 6 લોકોના ઘટનાસ્થળે જ મોત, 5 ઈજાગ્રસ્ત
હરિયાણાના નૂહ જિલ્લામાંથી પસાર થતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર એક મોટો માર્ગ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 6 સફાઈ કર્મચારીઓના મોત થયા છે.…
View More દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત, 6 લોકોના ઘટનાસ્થળે જ મોત, 5 ઈજાગ્રસ્તમોરબી નજીક હિટ એન્ડ રન : મિત્રને મળી પરત ફરેલા યુવકને કાળ ખેેંચી ગયો
ટ્રક ચાલકે બાઈકને ઉલાળતા ઘટી ઘટના : યુવાનના મોતથી પુત્રીએ પિતાનું છત્ર ગુમાવ્યું મોરબીના નીચી માંડલ ગામે કારખાનામાં કામ કરતો યુવાન પોતાના મિત્રને મળીને બાઈક…
View More મોરબી નજીક હિટ એન્ડ રન : મિત્રને મળી પરત ફરેલા યુવકને કાળ ખેેંચી ગયોખોડિયાર કોલોનીમાં હાઇસ્પીડ બોલેરો પલટી જતા અફરાતફરી
જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારમાં શુક્રવારે બપોરે 12.30 વાગ્યાના અરસામાં એક બોલેરો કારના ચાલકે પોતાના વાહન પરથી કાબુ ગુમાવી દીધો હતો. ઓવર સ્પીડમાં આવેલી બોલેરો…
View More ખોડિયાર કોલોનીમાં હાઇસ્પીડ બોલેરો પલટી જતા અફરાતફરીખંભાળિયા નજીક ટ્રકની ઠોકરે બાઈક સવાર બે યુવાનોના મોત
ખંભાળિયા નજીકના ભાણવડ માર્ગ પર ગઈકાલે શુક્રવારે વહેલી સવારે પુરપાટ વેગે જઈ રહેલા એક ટ્રકના ચાલકે સામેથી આવી રહેલા ડબલ સવારી મોટરસાયકલ સાથે અકસ્માત સર્જતા…
View More ખંભાળિયા નજીક ટ્રકની ઠોકરે બાઈક સવાર બે યુવાનોના મોતવડોદરાના ડભોઈમાં બોલેરો અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, પોલીસકર્મી સહિત 3 મિત્રોના મોત
હાલ રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે વડોદરામાંથી વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. વડોદરાના ડભોઈના ગોપાલપુરા ગામ નજીક બોલેરો…
View More વડોદરાના ડભોઈમાં બોલેરો અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, પોલીસકર્મી સહિત 3 મિત્રોના મોતકલ્યાણપુર નજીક કારની ઠોકરે બાઈક સવાર દંપતીના મૃત્યુ
જીના મરના તેરે સંગ…: અકસ્માતમાં દંપતીના કરુણ મોત કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે રહેતા એક આહીર પરિવારના યુવા દંપતીના બુધવારે રાત્રિના સમયે કાર અકસ્માતમાં કરુણ મૃત્યુ…
View More કલ્યાણપુર નજીક કારની ઠોકરે બાઈક સવાર દંપતીના મૃત્યુ