અમેરિકાના કેલિફોર્નિયામાં થયેલા એક માર્ગ અકસ્માતમાં હૈદરાબાદના એક પરિવારના ત્રણ સભ્યોના મોત થયા છે અને અન્ય બે ગંભીર રીતે ઘાયલ થયા છે. પરિવારને મંગળવારે આ…
View More અમેરિકામાં અકસ્માતથી ભારતીય પરિવારના ત્રણ સભ્યોના મોતaccident
ખમીદાણા પાસે સિમેન્ટ ભરેલો ટ્રક પલટી મારતા બે સગાભાઇના મોત
બોટાદ જિલ્લાના બરવાળાથી નાવડા રોડ પર આવેલા ખમીદાણા ગામ નજીક નેસડીયા હનુમાનજી મંદિર પાસે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. સિમેન્ટની થેલીઓ ભરીને જઈ રહેલા…
View More ખમીદાણા પાસે સિમેન્ટ ભરેલો ટ્રક પલટી મારતા બે સગાભાઇના મોતકચ્છમાં હાઉઝી કિંગ તરીકે જાણીતા કલાકારનું પડાણા પાસે અકસ્માતમાં મોત
કચ્છમાં હાઉઝી કિંગ તરીકે જાણીતા કલાકાર અને અંતરજાળમાં રહેતા લય હિમાંશુ અંતાણી (ઉ.વ. 44)ને પડાણા પાસે નડેલા અકસ્માતમાં આ યુવાને પોતાનો જીવ ખોયો હતો. લોકોમાં…
View More કચ્છમાં હાઉઝી કિંગ તરીકે જાણીતા કલાકારનું પડાણા પાસે અકસ્માતમાં મોતપાટડીના પીપળીથી દર્શન કરી પરત ફરતા પરિવારને અકસ્માત નડ્યો, મહિલાનું મોત
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના પીપળી ગામે રામદેવપીરના મંદિરે દર્શન કરીને પરત ફરી રહેલા વિરમગામ તાલુકાના દંપતીને માર્ગ અકસ્માત નડ્યો હતો. મોટરસાયકલને પાછળથી એક વેગેનાર કારે…
View More પાટડીના પીપળીથી દર્શન કરી પરત ફરતા પરિવારને અકસ્માત નડ્યો, મહિલાનું મોતમોરબી નજીક અકસ્માતમાં ઘવાયેલ બાળકનું મૃત્યુ
મોરબીની સરા ચોકડી પાસેથી પિતા-પુત્ર બાઈક લઈને જતા હતા ત્યારે ટ્રક ચાલકે બાઈકને ટક્કર મારી હતી જે અકસ્માતમાં 12 વર્ષના સગીર પુત્રને ગંભીર ઈજા પહોંચતા…
View More મોરબી નજીક અકસ્માતમાં ઘવાયેલ બાળકનું મૃત્યુજસદણમાં પુત્રના બાઈક પરથી પટકાયેલા પિતાએ દમ તોડયો
જસદણમાં રહેતાં વૃધ્ધ આંટો મારી પુત્રના બાઈક પર પરત ફરતાં હતાં ત્યારે અકસ્માતે બાઈક પરથી નીચે પટકાયા હતાં. વૃધ્ધનું સારવારમાં મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી…
View More જસદણમાં પુત્રના બાઈક પરથી પટકાયેલા પિતાએ દમ તોડયોસોનગઢ નજીક લાકડાચોરનો પીછો કરતા RFO સહિત બેના અકસ્માતમાં મોત
તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં વહેલી સવારે લાકડાની ગેરકાયદે હેરાફેરી કરતા શંકાસ્પદ વાહનનો પીછો કરતી વખતે સર્જાયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO)…
View More સોનગઢ નજીક લાકડાચોરનો પીછો કરતા RFO સહિત બેના અકસ્માતમાં મોતખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે મોપેડની ઠોકરે યુવાનનું મૃત્યુ
ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે રહેતા કેશરીસિંહ રામસિંહ જાડેજા નામના 49 વર્ષના યુવાન શુક્રવારે રાત્રિના સમયે વાડીનાર કે.પી.ટી. સર્કલ પાસેથી પાન-મસાલા લઈને પોતાના ઘરે જઈ રહ્યા…
View More ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે મોપેડની ઠોકરે યુવાનનું મૃત્યુચરાડવા નજીક સ્કૂલ બસ ટ્રક પાછળ ઘૂસી જતાં 8 છાત્રો ઘવાયા
ઇમરજન્સી દરવાજો-બારીઓ તોડી બહાર કાઢયા, શાળા સંચાલકો-વાલીઓની દોડધામ હળવદ તાલુકાના ચરાડવા હાઇવે પર આજે વહેલી સવારે એક મોટી દુર્ઘટના ઘટી છે. હળવદની ખાનગી શૈક્ષણિક સંસ્થા…
View More ચરાડવા નજીક સ્કૂલ બસ ટ્રક પાછળ ઘૂસી જતાં 8 છાત્રો ઘવાયાપોરબંદરમાં હિટ એન્ડ રન: કોર્ટથી ઘરે પરત ફરતાં વકીલને કાળ ખેંચી ગયો
અજાણ્યા રિક્ષા ચાલકે સ્કુટરને ઠોકરે ચડાવતા ઘટી ઘટના; વૃધ્ધનું સારવારમાં મોત પોરબંદરમાં છાયા મેઈન રોડ પર રહેતાં એડવોકેટ કોર્ટથી બપોરના સમયે પોતાનું સ્કુટર લઈ ઘરે…
View More પોરબંદરમાં હિટ એન્ડ રન: કોર્ટથી ઘરે પરત ફરતાં વકીલને કાળ ખેંચી ગયો