સુરેન્દ્રનગર જિલ્લામાં ઈંગ્લીશ દારૃની હેરાફેરી અને કટીંગ વધી રહ્યું છે ત્યારે મુળી પોલીસે બાતમીના આધારે રાણીપાટ ગામની સીમમાં ઈંગ્લીશ દારૃના ચાલુ કટીંગ પર રેઈડ કરી…
View More મૂળીના રાણીપાટ ગામની સીમમાં દારૂના કટિંગમાં પોલીસ ત્રાટકી, 13 લાખનો દારૂ જપ્તCategory: સુરેન્દ્રનગર
ધ્રાંગધ્રા ખેતરમાં ટ્રેકટરના રોટોવેટરમાં બાળક આવી જતા ઘટનાસ્થળે જ મોત
ધાંગધ્રા ના કુડા રોડ ઉપર આવેલા ખેતરમાં ટ્રેક્ટર દ્વારા રોટોવેટરી થ ીખેતી કરવામાં આવતી હતી. ત્યારે એકાએક 12 વર્ષનો બાળક રોટોવેટર ની અંદર આવી જતા…
View More ધ્રાંગધ્રા ખેતરમાં ટ્રેકટરના રોટોવેટરમાં બાળક આવી જતા ઘટનાસ્થળે જ મોતથાનગઢ નજીક ફેકટરીમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
રિફાઈન્ડ કરાયેલું પામોલીન ઑઇલ પણ પકડાયું, 520 કિલો છૂટક ઘી, શ્રીભોગ ઘીનાં 1950 પેકેટ, બટરનાં 65 બોક્સ સીઝ કરાયાં થાન-ચોટીલા રોડ ઉપર આવેલી શિવ ઈન્ડસ્ટ્રીઝ…
View More થાનગઢ નજીક ફેકટરીમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયોપાટડીમાં શિક્ષકના મોત બાદ પીધેલા સગાનો હોબાળો, પોલીસે દસ ફડાકા ઝીંકી દીધા
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં એક દર્દીનું મોત થયા બાદ હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. દર્દીનું મોત નિપજતાં મૃતકના સગાએ હોસ્પિટલમાં રોષ ઠાલવ્યો હતો. દર્દીનું મોત…
View More પાટડીમાં શિક્ષકના મોત બાદ પીધેલા સગાનો હોબાળો, પોલીસે દસ ફડાકા ઝીંકી દીધાસુરેન્દ્રનગરમાં અભયમે પ્રેમલગ્ન કરનાર પરિણીતાની મરજી વિરૂદ્ધ ગર્ભપાત થતો અટકાવી બે જિંદગી બચાવી
સુરેન્દ્રનગર અભયમની ટીમે પ્રેમલગ્ન કરનાર પરિણીતાની મરજી વિરૃદ્ધ ગર્ભપાત થતો અટકાવી બે જીંદગી બચાવી સરાહનીય કામગીરી કરી હતી. દીકરીએ પ્રેમલગ્ન કર્યા હોય પિયર પક્ષના લોકો…
View More સુરેન્દ્રનગરમાં અભયમે પ્રેમલગ્ન કરનાર પરિણીતાની મરજી વિરૂદ્ધ ગર્ભપાત થતો અટકાવી બે જિંદગી બચાવીસરકારી નોકરી આપવાનું કહી વઢવાણના નિવૃત્ત શિક્ષક સાથે 14 લાખની છેતરપિંડી
વઢવાણ નવાદરવાજા બહાર રહેતા 62 વર્ષના એ.પી. જોષી 2021માં ફરજ નિવૃત્ત થયા હતા. હાલ આ નિવૃત્ત શિક્ષક ખોખરા વિસ્તારમાં રહે છે. એકાદ વર્ષ પહેલા…
View More સરકારી નોકરી આપવાનું કહી વઢવાણના નિવૃત્ત શિક્ષક સાથે 14 લાખની છેતરપિંડીચોટીલા-જસદણ રોડ પર રિક્ષા પલટી મારી જતાં મૂળીના મહિલાનું મોત
સુરેન્દ્રનગર જીલ્લામાં અકસ્માતના બનાવો વધી રહ્યાં છે ત્યારે ચોટીલા-જસદણ રોડ પર વડાળી ગામ પાસે રીક્ષાચાલકે પુરઝડપે રીક્ષા ચલાવી કાબુ ગુમાવતા રીક્ષા રોડની સાઈડમાં પલટી મારી…
View More ચોટીલા-જસદણ રોડ પર રિક્ષા પલટી મારી જતાં મૂળીના મહિલાનું મોતદુધરેજ પાસે મકાનમાંથી 1.91 લાખની ચોરી કરનાર તસ્કરને પોલીસે દબોચ્યો
સોના-ચાંદીના દાગીના સહિત કુલ રૂા.1.49 લાખનો મુદ્દામાલ જપ્ત સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારમાં વાહનો તેમજ ધરફોડ ચોરીના બનાવો વધી રહ્યાં છે ત્યારે જેને ઝડપી પાડવા…
View More દુધરેજ પાસે મકાનમાંથી 1.91 લાખની ચોરી કરનાર તસ્કરને પોલીસે દબોચ્યોવઢવાણ-મૂળીમાં ખાણ-ખનીજ વિભાગનું મોટુ ઓપરેશન: 19 ડમ્પર સહિત રૂપિયા 7.73 કરોડનો મુદ્દામાલ જપ્ત
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ અને મૂળી તાલુકાના ગામોમાંથી ગેરકાયદે બ્લેકટ્રેપ અને સાદી રેતીનું ખનન પર અધિકારીઓએ દરોડા પાડયા હતા અને બ્લેકટ્રેપ અને સાદી રેતીનું વાહન કરતા…
View More વઢવાણ-મૂળીમાં ખાણ-ખનીજ વિભાગનું મોટુ ઓપરેશન: 19 ડમ્પર સહિત રૂપિયા 7.73 કરોડનો મુદ્દામાલ જપ્તવઢવાણમાં યુવતીની હત્યાના આરોપીનું સરઘસ કાઢવાની માંગ સાથે ટ્રેન રોકાવી
સુરેન્દ્રનગરના વઢવાણમાં એક યુવતીની હત્યા થઈ હતી. જેને લઈને પોલીસે આરોપીને ગણતરીના સમયમાં દબોચી લીધો હતો. જોકે આ મામલે પોલીસે આરોપીનું સરઘસ ન કાઢ્યું જેના…
View More વઢવાણમાં યુવતીની હત્યાના આરોપીનું સરઘસ કાઢવાની માંગ સાથે ટ્રેન રોકાવી