મૂળીના રાણીપાટ ગામની સીમમાં દારૂના કટિંગમાં પોલીસ ત્રાટકી, 13 લાખનો દારૂ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાં ઈંગ્લીશ દારૃની હેરાફેરી અને કટીંગ વધી રહ્યું છે ત્યારે મુળી પોલીસે બાતમીના આધારે રાણીપાટ ગામની સીમમાં ઈંગ્લીશ દારૃના ચાલુ કટીંગ પર રેઈડ કરી…

View More મૂળીના રાણીપાટ ગામની સીમમાં દારૂના કટિંગમાં પોલીસ ત્રાટકી, 13 લાખનો દારૂ જપ્ત