ભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ જયદેવસિંહ ગોહીલે ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લીધો. ત્યારબાદ વધુ સારવાર માટે ભાવનગર સિવિલ હોસ્પિટલમાં…
View More ભાવનગરના કોન્સ્ટેબલે ચાલુ ફરજે ઝેરી દવા પીધી, સારવાર દરમિયાન દમ તોડ્યોCategory: સૌરાષ્ટ્ર
ગોંડલ પંથકના ચોરડીના ખેડૂત સાથે એસેસરીઝના ધંધામાં રોકાણના નામે 2.70 લાખની ઠગાઈ
ગોંડલ પંથક માં જાણે છેતરપીંડી ની મોસમ ખીલી હોય રોજબરોજ પોલીસ ચોપડે ઘટનાઓ નોંધાઈ રહીછે.જેમાં એકનો વધારો થયો છે. ગોંડલના ચોરડીના ખેડૂત સાથે એસેસરીઝના ધંધામાં…
View More ગોંડલ પંથકના ચોરડીના ખેડૂત સાથે એસેસરીઝના ધંધામાં રોકાણના નામે 2.70 લાખની ઠગાઈવિંછિયામાં 50 વર્ષના સ્કૂલ બસના ચાલકનું પાંચ વર્ષની બાળા પર બે વાર દુષ્કર્મ: ધરપકડ
બાળકી સ્કૂલે જવાનું ટાળવા લાગી અને રડવા માંડી ત્યારે માતા-પિતાને શંકા ગઇ, ચોકલેટ આપીને પૂછ્યું ને હકીકત બહાર આવી રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટ નજીક…
View More વિંછિયામાં 50 વર્ષના સ્કૂલ બસના ચાલકનું પાંચ વર્ષની બાળા પર બે વાર દુષ્કર્મ: ધરપકડમોરબીમાં કાલે મુખ્યમંત્રીના હસ્તે 1042 કરોડના કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત
મનપા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના નવા પ્રોજેક્ટને વેગ મળશે મોરબી શહેર તથા જિલ્લાનો સમતોલ વિકાસ થાય તેના માટે રાજ્યના મંત્રી અને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ…
View More મોરબીમાં કાલે મુખ્યમંત્રીના હસ્તે 1042 કરોડના કામોના લોકાર્પણ-ખાતમુહૂર્તજામનગરમાં હથિયાર લાઈસન્સ રિન્યુ ન કરતા વેપારી સામે ફરિયાદ
જામનગરમાં ગ્રીન સિટી વિસ્તારમાં રહેતા ભાનુશાલી વેપારી કે જેઓએ પોતાની પાસે બે લાયસન્સ વાળા હથિયાર રાખ્યા હતા, પરંતુ તેને નિયમો અનુસાર રીન્યુ કરાવેલા ન હોવાથી…
View More જામનગરમાં હથિયાર લાઈસન્સ રિન્યુ ન કરતા વેપારી સામે ફરિયાદપોરબંદરની હોટેલમાં બર્થડે પાર્ટીમાં યુવાન પર જીવલેણ હુમલો, 11ની ધરપકડ
આરોપીઓ પાર્ટીમા નશો કરતા હતા ત્યારે એક શખ્સે ગાળો આપતા મામલો બિચકયો અને યુવાનના માથામાં કાચની બોટલ ફટકારી પોરબંદર શહેરની જાણીતી લોર્ડ્સ હોટેલના રૂૂમમાં બર્થડે…
View More પોરબંદરની હોટેલમાં બર્થડે પાર્ટીમાં યુવાન પર જીવલેણ હુમલો, 11ની ધરપકડવિરપુરના મેવાસાની ડ્રિસ્ટ્રિકટ બેંકની શાખામાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ
રાજકોટ ડ્રિસ્ટીક બેંકની વિરપુર ખાતે આવેલી શાખામાં ગઇકાલે રાત્રે તસ્કરો ત્રાટકયા હતા. આ સમયે બેંકમાં રહેલા સાયરન વાગતા તસ્કરો ત્યાથી ભાગી ગયા હતા. આ મામલે…
View More વિરપુરના મેવાસાની ડ્રિસ્ટ્રિકટ બેંકની શાખામાં ચોરીનો નિષ્ફળ પ્રયાસમહુવામાં PSI અને GRD જવાન ઉપર પશુપાલકનો હુમલો
રોડ પરથી ઢોર હટાવવાનું કહેતા પીએસઆઇ-પશુપાલક વચ્ચે જાહેરમાં જામી પડી ભાવનગર જિલ્લાના મહુવામાં પીએસઆઇ અને પશુપાલક વચ્ચે બાકાજીકી બોલ્યાની ઘટના સામે આવી છે. બંને વચ્ચે…
View More મહુવામાં PSI અને GRD જવાન ઉપર પશુપાલકનો હુમલોતાલાલાના ગુંદરણમાં હાઈપ્રોફાઈલ જુગારધામ પર દરોડો, 14.85 લાખનો મુદ્દામાલ જપ્ત
સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ગાંધીનગરની ટીમે તાલાલાના ગુંદરણ અને ધાવા ગામ રોડ વચ્ચેની સીમમાં આવેલા એક જુગારધામ પર મોડી રાત્રે દરોડો પાડ્યો હતો. આ દરોડા…
View More તાલાલાના ગુંદરણમાં હાઈપ્રોફાઈલ જુગારધામ પર દરોડો, 14.85 લાખનો મુદ્દામાલ જપ્તગોંડલમાં SPના લોકદરબાર બાદ પોલીસનો સપાટો, બ્લેક ફિલ્મ-નોનવેજનાં ધંધાર્થીઓ સામે કાર્યવાહી
રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરની અધ્યક્ષતામાં ગોંડલ ખાતે યોજાયેલા લોકદરબાર બાદ પોલીસ વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. આ લોકદરબારમાં કોંગ્રેસ અને સ્થાનિકો દ્વારા…
View More ગોંડલમાં SPના લોકદરબાર બાદ પોલીસનો સપાટો, બ્લેક ફિલ્મ-નોનવેજનાં ધંધાર્થીઓ સામે કાર્યવાહી