સરકારી જમીન પરના દબાણકારોને નોટિસો આપવા કલેકટરતંત્રએ પોલીસ બંદોબસ્ત હેઠળ ટુકડીઓ ઉતારી દબાણકારોએ સિવિલ કોર્ટમાં નાખેલી ઘા, 20 હજાર લોકોનો આશરો છીનવતાં પહેલા પૂનર્વસનની માંગ…
View More આજી કાંઠાના 1358 દબાણો હટાવવા કલમ 202ની નોટિસCategory: સૌરાષ્ટ્ર
મનપા દ્વારા શેરી ફેરિયાનાં લાભાર્થે કાલથી લોકકલ્યાણ મેળો
PM SVANidhi યોજનામાં અલગ-અલગ બેંકોમાં પેન્ડિંગ રહેલ લોન અરજી મંજૂર કરાશે રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડિયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર,…
View More મનપા દ્વારા શેરી ફેરિયાનાં લાભાર્થે કાલથી લોકકલ્યાણ મેળોમાધાપર ચોકડી પાસે કપડાના શોરૂમમાંથી 8.30 લાખના કપડા ગાયબ, સ્ટોક મેનેજર સહિત બે સામે ફરિયાદ
માધાપર ચોકડી પર આવેલ બ્રાન્ડેડ કપડાના શો-રૂૂમમાંથી રૂૂ.8.30 લાખના કપડા ગાયબ થઈ જતાં યુની. પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી. સ્ટોક મેનેજર સાહિત બે કર્મીઓએ કારીગરી…
View More માધાપર ચોકડી પાસે કપડાના શોરૂમમાંથી 8.30 લાખના કપડા ગાયબ, સ્ટોક મેનેજર સહિત બે સામે ફરિયાદફૂડ વિભાગની તેલ ડ્રાઇવ : 4 સ્થળેથી નમૂના લેવાયા
ફૂડ વિભાગનું 22 ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ, 14ને લાઇસન્સ અંગે અપાઇ નોટિસ મનપાના ફૂડ વિભાગ દ્વારા બારે માસ તેલ ભરવાની સીઝન શરૂ થતા હોલસેલના ધંધાર્થીઓને ત્યા…
View More ફૂડ વિભાગની તેલ ડ્રાઇવ : 4 સ્થળેથી નમૂના લેવાયાનવા UGC કાયદાથી સવર્ણ વિદ્યાર્થીઓને અન્યાયની ભીતિ: બ્રહ્મદેવ સમાજ દ્વારા રાજકોટ કલેક્ટરને આવેદન
રાજકોટમાં શ્રી બ્રહ્મદેવ સમાજ – ગુજરાત દ્વારા યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC ) ના પ્રસ્તાવિત નવા કાયદા સામે વિરોધ નોંધાવી, તેની ગંભીરતાપૂર્વક સમીક્ષા કરવાની માંગ…
View More નવા UGC કાયદાથી સવર્ણ વિદ્યાર્થીઓને અન્યાયની ભીતિ: બ્રહ્મદેવ સમાજ દ્વારા રાજકોટ કલેક્ટરને આવેદનમનહરપુરમાં નવનિર્મિત લાઇબ્રેરીનું કાલે પ્રમુખ ડો.માધવ દવેના હસ્તે લોકાર્પણ
રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ…
View More મનહરપુરમાં નવનિર્મિત લાઇબ્રેરીનું કાલે પ્રમુખ ડો.માધવ દવેના હસ્તે લોકાર્પણસિવિલ હોસ્પિટલમાં ગબડી પડેલા પ્રૌઢનું સારવારમાં મોત
જંગલેશ્ર્વરમાં ગરમ પાણીની તપેલી માથે પડતા બાળકી દાઝી શહેરના કાલાવડ રોડ પર રહેતા પ્રૌઢ સિવિલ હોસ્પિટલમાં બિમારીની સારવાર માટે આવ્યા હતા. દરમિયાન ચાર દિવસ પહેલા…
View More સિવિલ હોસ્પિટલમાં ગબડી પડેલા પ્રૌઢનું સારવારમાં મોતમોરબી રોડ પર ટ્રેન અડફેટે યુવાનનું મોત: આપઘાતની શંકા
મુળ ધ્રાંગધ્રાનો યુવાન રાજકોટમાં રહી મજૂરી કરતો’તો શહેરની ભાગોળે મોરબી રોડ પર રાજલક્ષ્મી સોસાયટી ફાટક પાસે ટ્રેન અડફેટે ચડી જતા યુવાનનુ મોત નીપજ્યુ હતું. મૃતક…
View More મોરબી રોડ પર ટ્રેન અડફેટે યુવાનનું મોત: આપઘાતની શંકાડેન્ગ્યુના કેસ વધતા 609 ઘરોમાં મનપા દ્વારા ફોગીંગ
ગંદકી અને મચ્છર ઉત્પતી સબબ 162 આસામીઓને ફટકારાઇ નોટિસ આ રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગર પાલિકા દ્વારા તમામ…
View More ડેન્ગ્યુના કેસ વધતા 609 ઘરોમાં મનપા દ્વારા ફોગીંગશહેરના તમામ કતલખાના શુક્રવારે બંધ રાખવા આદેશ
મહાત્મા ગાંધી નિર્વાણ દિન નિમિત્તે મનપા દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ મહાનગરપાલિકા દ્વારા આગામી તા.30ને શુક્રવારના રોજ મહાત્મા ગાંધી નિર્વાણદિન નિમિત્તે મનપાના વિસ્તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાના…
View More શહેરના તમામ કતલખાના શુક્રવારે બંધ રાખવા આદેશ