શહેરના રામનાથપરા મહાદેવ મંદિરની સામે આવેલા મેલડી માતાજીના મંદિરમાં વર્ષોથી રહેતાં મુળ ચોટીલા પંથકના શખ્સને કુવાડવા રોડ પોલીસે રાજકોટઅવાંકાનેર ચોકડીએથી ગાંજા સાથે ઝડપી લીધો છે.…
View More કુવાડવા-વાંકાનેર ચોકડી પાસેથી રામનાથપરા પાસે મંદિરમાં રહેતો શખ્સ ગાંજાના જથ્થા સાથે ઝડપાયોCategory: સૌરાષ્ટ્ર
ઉદ્યોગનગરનો શખ્સ હોટેલમાંથી મફતમાં સીગારેટ, પાન-ફાકી લઇ ગયો, પૈસા માંગ્યા તો ધમકી આપી
ભક્તિનગર સ્ટેશન પાસે હોટલ ચલાવતા કાનજીભાઈ દેવશીભાઈ પીઠીયા(ઉ.વ. 40) ની ગાત્રાળ હોટલમાં કામ કરતા ધવલ પાસેથી ગજેન્દ્રસિંહ ઉર્ફે ગજો બહાદુરસિંહ જાદવ અવાર નવાર પાન, ફાકી…
View More ઉદ્યોગનગરનો શખ્સ હોટેલમાંથી મફતમાં સીગારેટ, પાન-ફાકી લઇ ગયો, પૈસા માંગ્યા તો ધમકી આપીમનહરપુરમાં સિંચાઇ વિભાગની બે એકર જમીન માધાપરના શખ્સે પચાવી પાડતા ફરિયાદ
જામનગર રોડ પર મનહરપુર ગામની સીમમાં આવેલી સિંચાઇ વિભાગની બે એકર જમીન માધાપરની પુષ્કરધામ સોસાયટીમાં રહેતાં કાનજી કિમાગજીભાઈ વાડોદરીયાએ પચાવી પાડયાની ફરિયાદ સિંચાઈ વિભાગના નાયબ…
View More મનહરપુરમાં સિંચાઇ વિભાગની બે એકર જમીન માધાપરના શખ્સે પચાવી પાડતા ફરિયાદગોંડલના દાળિયા પાસે રૂા.14.50 લાખના ગાંજાના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા
સપ્લાયર અને પેડલર સહિત ત્રણના નામ ખુલ્યા, રૂા.21.73 લાખનો મુદ્દામાલ કબજે ગોંડલ નાં મુંગાવાવડી થી દાડીયા જવાનાં રસ્તે એસઓજી ટીમે રુ.14,50,150 ની કિંમત નાં ગાંજા…
View More ગોંડલના દાળિયા પાસે રૂા.14.50 લાખના ગાંજાના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયારાજકોટ શહેર પોલીસનો રમતોત્સવ સંપન્ન, ડીસીપી ક્રાઇમ ટીમ વિજેતા
400 જેટલા પોલીસ અધિકારી અને કર્મચારીએ અલગ-અલગ રમતમાં ભાગ લીધો હતો શહેર પોલીસ પરિવારમાં શારીરિક ક્ષમતા અને માનસિક તંદુરસ્તી જળવાઈ રહે માટે પાંચમા વાર્ષિક રમતોત્સવ…
View More રાજકોટ શહેર પોલીસનો રમતોત્સવ સંપન્ન, ડીસીપી ક્રાઇમ ટીમ વિજેતાપરસોત્તમ સોલંકીના ધોકા ઉપાડવાના નિવેદન સામે આહીર સેના મેદાને
સોશિયલ મીડિયામાં વાયરલ પત્રમાં સરકારને પૂછયૂ વેધક સવાલો, બગદાણા વિવાદમાં નવો વળાંક બગદાણાના કોળી યુવક પર હુમલાના કેસમાં કોળી સમાજના આક્રોશના પગલે પોલીસે લોકકલાકાર માયાભાઈ…
View More પરસોત્તમ સોલંકીના ધોકા ઉપાડવાના નિવેદન સામે આહીર સેના મેદાનેજૂનાગઢની જેન્સી કાનાબારે ઓસ્ટ્રેલિયન ઓપન U-14નો ખિતાબ જીતી ઇતિહાસ રચ્યો
ઓસ્ટ્રેલિયન ઓપન U-14 ટાઇટલ જીતીને જૂનાગઢની દીકરીએ સમગ્ર ભારતનું નામ રોશન કર્યું છે. તેણે ઓસ્ટ્રેલિયન ઓપન એશિયા પેસિફીક એલિટ અંડર 14 વુમન્સ ટાઇટલ…
View More જૂનાગઢની જેન્સી કાનાબારે ઓસ્ટ્રેલિયન ઓપન U-14નો ખિતાબ જીતી ઇતિહાસ રચ્યોરાજકોટમાં હવે શહેર અને જિલ્લાની પુરવઠા કચેરી અલગ કાર્યરત થશે
જિલ્લા એમ. એસ. ગોહિલ હવે રાજકોટમાં સંયુક્ત નિયામક પુરવઠા તરીકેનો કાર્યભાર સંભાળશે રાજકોટમાં હવે શહેર અને જિલ્લાની પુરવઠા કચેરી અલગ અલગ અસ્તિત્વમાં આવશે. આ માટે…
View More રાજકોટમાં હવે શહેર અને જિલ્લાની પુરવઠા કચેરી અલગ કાર્યરત થશેરાજકોટમાં વિકાસના આયોજનોમાં હવે પ્રજાનો અવાજ ગુંજશે
કોમ્યુનિટી હોલ, ઓડિટોરિયમ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, આરોગ્ય કેન્દ્ર, પુસ્તકાલય જેવા પ્રોજેક્ટમાં લોકોના અભિપ્રાય લેવા ફરજિયાત; મહાનગરપાલિકાનો પરિપત્ર રાજકોટ શહેરના સર્વાંગી, સુવ્યવસ્થિત અને દીર્ઘકાલીન વિકાસને ધ્યાનમાં રાખીને…
View More રાજકોટમાં વિકાસના આયોજનોમાં હવે પ્રજાનો અવાજ ગુંજશેરામોદમાં કાર પાર્ક કરવા બાબતે માથાકૂટ, દંપતી ઉપર હુમલો કરી કારમાં તોડફોડ
બસ સ્ટેન્ડ પાસે ઝઘડો કરી હુમલાખોરે પીછો કરી યુવાનના ઘરે આવી આતંક મચાવ્યો કોટડાસાંગાણીના રામોદ ગામે બસ સ્ટેન્ડ પાસે કાર પાર્ક કરવા બાબતે માથાકૂટ કરી…
View More રામોદમાં કાર પાર્ક કરવા બાબતે માથાકૂટ, દંપતી ઉપર હુમલો કરી કારમાં તોડફોડ