ટંકારાના જબલપુર ગામે પૈસાની તંગી હોય પત્નીએ મોટર સાયકલ લેવાની ના પાડતા પતિએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. ટંકારા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.…
View More પત્નીએ બાઇક લેવાની ના પાડતા પતિનો આપઘાતCategory: સૌરાષ્ટ્ર
જેતપુરમાં સરકારી ક્ધયા શાળા નં.14ના નવા ભવનનું ખાતમુહૂર્ત
જેતપુર શહેરના નવાગઢ વિસ્તાર સ્થિત નગરપાલિકા સંચાલિત સરકારી ક્ધયા શાળા નં. 14ના રૂૂ. 2.39 કરોડના ખર્ચે નિર્માણ થનાર નવા ભવનનું ખાતમુહૂર્ત ધારાસભ્ય યુવા નેતા જયેશ…
View More જેતપુરમાં સરકારી ક્ધયા શાળા નં.14ના નવા ભવનનું ખાતમુહૂર્તઅજાણ્યા વાહને બાઈકને ઠોકર મારતા 13 વર્ષના માસૂમનું મોત
જામનગર રાજકોટ રોડ ફરી એક વખત રક્તરંજીત બન્યો હતો. ખીજડીયા બાયપાસ પાસે હિટ એન્ડ રન ના બનાવમાં નવમા ધોરણના વિદ્યાર્થી 13 વર્ષના કિશોરનું ગંભીર ઇજા…
View More અજાણ્યા વાહને બાઈકને ઠોકર મારતા 13 વર્ષના માસૂમનું મોતજામનગર મહાનગર પાલિકા કરોડોની દેવાદાર : 1027 કરોડનું દેણું
જામનગર મહાપાલિકા પાસે સરકાર નું 102701.69 લાખ નું લેણું છે વર્ષ પહેલા લીધેલ લોન ના પૈસા ચૂકવાયા નથી પરિણામે મુદ્દલ કરતા વ્યાજ ની ચૂકવણી કરવાની…
View More જામનગર મહાનગર પાલિકા કરોડોની દેવાદાર : 1027 કરોડનું દેણુંજામનગરમાં મહિલા બેંક કર્મચારીના એક્ટિવા સ્કૂટરની ઉઠાંતરી
જામનગરમાં શિવ ટાઉન શિપમાં રહેતી, અને એક ખાનગી બેંકમાં ફરજ બજાવતી રાધિકાબેન રાજેન્દ્રસિંહ જનવાર નામની મહિલા બેંક કર્મચારીએ અંબર સિનેમા રોડ પર પાર્ક કરેલા પોતાના…
View More જામનગરમાં મહિલા બેંક કર્મચારીના એક્ટિવા સ્કૂટરની ઉઠાંતરીભાવનગરમાં પોલીસના કેમેરા અને એસેસરીઝની ચોરી
ગુજરાત મિરર, ભાવનગર તા.4-ભાવનગર પોલીસ વિભાગના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂૂમ વિભાગ દ્વારા વિદ્યાનગર પોલીસ લાઈનમાં આવેલ માઉન્ટેડ ક્વાટર્સમાં રાખવામાં આવેલ નેત્ર કેમેરા તથા અન્ય એસેસરીઝ…
View More ભાવનગરમાં પોલીસના કેમેરા અને એસેસરીઝની ચોરીકેશોદના શખ્સ દ્વારા નર્સિંગ કોર્સમાં એડમિશન અપાવવાની લાલચ આપી 70 છાત્રો સાથે છેતરપિંડી
જુનાગઢ રેન્જ આઇ.જી.પી નિલેશ જાજડીયા, ગીર સોમનાથ પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા દ્વારા અભ્યાસ કરતા આશાસ્પદ વિધાર્થીઓ સાથે અમુક શખ્સો દેશમા અલગ-અલગ જગ્યાએ એડીમીશન આપવાના બહાને…
View More કેશોદના શખ્સ દ્વારા નર્સિંગ કોર્સમાં એડમિશન અપાવવાની લાલચ આપી 70 છાત્રો સાથે છેતરપિંડીરાજકોટના ડ્રાઈવરને પોલીસની ઓળખ આપી લૂંટ ચલાવનાર બે શખ્સો ઝડપાયા
કડી-છત્રાલ હાઈવે પર પોલીસની ઓળખ આપી લૂંટ ચલાવતી એક શાતિર ટોળકીનો કડી પોલીસે પર્દાફાશ કર્યો છે. રાજકોટના એક ડ્રાઈવરને આંતરી, પોતે પોલીસ હોવાનું જણાવી માર…
View More રાજકોટના ડ્રાઈવરને પોલીસની ઓળખ આપી લૂંટ ચલાવનાર બે શખ્સો ઝડપાયારાજકોટ એરપોર્ટ ઉપર પાઈલટ્સને ટ્રેનિંગ
રાજકોટનું ઇન્ટરનેશનલ એરપોર્ટ નવા પાયલોટને તૈયાર કરી રહ્યું છે. અહીં ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ હોવાથી પાઇલોટ્સને ફ્લાઈટ લેન્ડિંગની તાલીમ આપવામાં આવે છે. જેથી અહીં દૈનિક 10…
View More રાજકોટ એરપોર્ટ ઉપર પાઈલટ્સને ટ્રેનિંગબહેનને હેરાન કરતા યુવાનને ભાઈએ સરાજાહેર વેંતરી નાખ્યો
રાજકોટના સ્પીડવેલ ચોકમાં બનેલી ઘટના, માળિયા હાટીનાના ખોરાસા ગામના આરોપીની ધરપકડ હત્યાની ઘટનાના ભયાનક દૃશયો સીસીટીવીમાં કેદ, બે યુવાનોએ મૃતકને બચાવવાનો પ્રયાસ કર્યો હતો રાજકોટ…
View More બહેનને હેરાન કરતા યુવાનને ભાઈએ સરાજાહેર વેંતરી નાખ્યો