શહેરમાં આજીડેમ અને અમૂલ સર્કલ પાસે ઝૂંપડપટ્ટીમાં રહેતી નવોઢા રવિવારીમાં જવાનું કહી ઘરેથી નીકળી ગઇ હતી. લાપતા થયેલી નવોઢાનો આજીડેમ માંથી મૃતદેહ મળી આવતા પરિવારમાં…
View More રવિવારીમાં જવાનું કહીને ઘરેથી નીકળેલી નવોઢાનો આજીડેમમાંથી મૃતદેહ મળ્યોCategory: સૌરાષ્ટ્ર
ગોંડલના હડમતાળામાં કંપનીમાં આગ ભભૂકી: બે કર્મી દાઝયા
ગોંડલના હડમતાળા જીઆઇડીસીમાં આવેલી પારમેકસ ફાર્મા કંપનીમાં મધરાતે અચાનક આગ ભભુકી હતી. જેમાં બે કર્મચારી દાઝી જતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. રાજકોટ, ગોંડલ અને…
View More ગોંડલના હડમતાળામાં કંપનીમાં આગ ભભૂકી: બે કર્મી દાઝયાભગવતીપરામાંથી મોરબીનો કુખ્યાત પેડલર એમ.ડી. ડ્રગ્સ સાથે ઝડપાયો
રાજકોટ શહેરના ભગવતીપરા વિસ્તારમાં આવેલી શેરી નંબર 19 પાસેના ચોકમાંથી એસઓજી અને એન્ટી નાર્કોટિક્સ વિંગની ટીમે એક મોટી કાર્યવાહી કરીને મોરબીના કુખ્યાત પેડલરને એમ.ડી. ડ્રગ્સના…
View More ભગવતીપરામાંથી મોરબીનો કુખ્યાત પેડલર એમ.ડી. ડ્રગ્સ સાથે ઝડપાયોપોલીસની ખાસ ડ્રાઇવ: છરી અને દારૂના ગુનામાં 37 શખ્સો ઝબ્બે
રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવાના ભાગરૂૂપે અને અસામાજિક તત્વો પર લગામ કસવા માટે પોલીસ તંત્ર દ્વારા અવાર-નવાર ખાસ સરપ્રાઈઝ ડ્રાઇવનું આયોજન કરવામાં…
View More પોલીસની ખાસ ડ્રાઇવ: છરી અને દારૂના ગુનામાં 37 શખ્સો ઝબ્બેવીરપુરમાં પિતાની નજર સામે બેફામ કારે અઢી વર્ષના માસૂમ બાળકને કચડયો, મોત
રાજકોટ ગ્રામ્યના વીરપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા મીનળવાવ ચોકમાં અંકિત ગેસ્ટ હાઉસ સામે એક અત્યંત દર્દનાક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. મૂળ મજૂરી…
View More વીરપુરમાં પિતાની નજર સામે બેફામ કારે અઢી વર્ષના માસૂમ બાળકને કચડયો, મોતઆખલા સાથે અથડાતા રેન્જ રોવરનો બુકડો, બે મિત્રોના મોત
27 સપ્ટેમ્બરે વહેલી સવારે રાજકોટથી રાજસ્થાન તરફ જઈ રહેલી રેન્જરોવર ડીસ્કવરી કાર (GJ03DD0788)નો થરાદ નજીકના ભારતમાલા હાઇવે પર ભયાનક અકસ્માત થયો છે. આ ગંભીર ઘટનામાં…
View More આખલા સાથે અથડાતા રેન્જ રોવરનો બુકડો, બે મિત્રોના મોતખતરો કે ખીલાડી, સાપને કૃત્રિમ શ્ર્વાસ આપ્યો
ખંભાળિયા નજીકના ધરમપુરના રહેણાક વિસ્તારમાં નેટની ઝાડીમાં ધામણ પ્રજાતિનો એક સાપ લાંબા સમયથી ફસાઈ ગયો હતો. આ સાપ નેટમાં ફસાયેલો હોવાના કારણે તેના શરીર પર…
View More ખતરો કે ખીલાડી, સાપને કૃત્રિમ શ્ર્વાસ આપ્યોકાળજાના કટકા જેવા બળદોને આશ્રમમાં મુકવા ખેડૂતો મજબૂર
સદ્ભાવના આશ્રમમાં અઠવાડિયામાં જ 978 બળદ આવ્યા, હજુ સતત આવક ચાલુ ટૂંકી જમીન અને નવી પેઢીના બદલાતા ધંધા વચ્ચે દુષ્કાળે મોકાણ સર્જી, ભારે હૈયે ખેડૂતો…
View More કાળજાના કટકા જેવા બળદોને આશ્રમમાં મુકવા ખેડૂતો મજબૂરરાજકોટમાં ડેન્ગ્યુ, ટાઇફોઇડ, ચિકન ગુનિયાનો ત્રિપલ એટેક
કોર્પોરેશનના ચોપડે વાયરલ રોગચાળાના અઠવાડિક કેસ 1700થી વધુ, ખાનગી દવાખાનાઓમાં લાઇનો રાજકોટ શહેરમાં વાયરલ રોગચાળો કાબુમાં આવી રહ્યો નથી અને ડેંગ્યુ, ટાઇફોઇડ તથા ચિકન ગુનીયાનાં…
View More રાજકોટમાં ડેન્ગ્યુ, ટાઇફોઇડ, ચિકન ગુનિયાનો ત્રિપલ એટેકરાજકોટની મોડેલે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા વડોદરાના વેપારીનો આપઘાતનો પ્રયાસ
વડોદરાના વેપારીને હનીટ્રેપમાં ફસાવી નાણાં પડાવી આપઘાત માટે દુષ્પ્રેરણા આપવા બદલ વેપારીની પત્નીએ જે.પી.રોડ પોલીસ સ્ટેશને રાજકોટની મોડેલિંગનું કામ કરતી યુવતી સામે લેખિતમાં ફરિયાદ આપી…
View More રાજકોટની મોડેલે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા વડોદરાના વેપારીનો આપઘાતનો પ્રયાસ