ગોંડલ શ્રીમાળી સોની સમાજ દ્વારા ડેપ્યુટી કલેકટરને મોરબી શહેરમાં તા.20/02/2026 ના રોજ નિર્દોષ સોની યુવાનની બનેલી નિર્મમ હત્યાની ઘટનામાં આરોપીઓ ઉપર કડકમાં કડક પગલાંની માંગ…
View More ગોંડલ સોની સમાજ દ્વારા મોરબી હત્યાકાંડના આરોપી સામે કડક પગલા લેવા માંગCategory: સૌરાષ્ટ્ર
વેરાવળ સિવિલ હોસ્પિટલમાં લાંબા સમયથી ખાલી પડેલ 44 જગ્યાઓથી દર્દીઓને હાલાકી
વિધાનસભામાં ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાનો પ્રશ્ર્ન : તાત્કાલિક લાયકાત ધરાવતાં તબીબો અને સ્ટાફની ભરતી કરવા માંગ ગુજરાત વિધાનસભા ના પ્રશ્નોત્તરી કાળ દરમિયાન સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા…
View More વેરાવળ સિવિલ હોસ્પિટલમાં લાંબા સમયથી ખાલી પડેલ 44 જગ્યાઓથી દર્દીઓને હાલાકીરીબડાની કંપનીમાં પહેલા માળેથી કૂદકો મારતા શખ્સને બચાવવા જતા યુવાનને છરી ઝીંકી
આરોપી માનસિક છે, તે કૂદકો મારવા જતો હતો ત્યારે તેને બચાવતા યુવાન સાથે ઝઘડો કર્યો રીબડા ચોકડી પાસે આવેલી કંપનીમાં નોકરી કરતા યુવાનને પહેલા માળેથી…
View More રીબડાની કંપનીમાં પહેલા માળેથી કૂદકો મારતા શખ્સને બચાવવા જતા યુવાનને છરી ઝીંકીગોમતી ઘાટ વિસ્તારમાં આખલા બાખડતા યાત્રિકોના જીવ અધ્ધરતાલ
યાત્રાધામ દ્વારકામાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત હોય તેમ વિવિધ વિસ્તારોમાં આખલાઓ બાખડતા જોવા મળે છે. તાજેતરમાં ફૂલડોલ ઉત્સવ ખૂબ નજીક છે ત્યારે અને યાત્રાળુઓનો અવિરત…
View More ગોમતી ઘાટ વિસ્તારમાં આખલા બાખડતા યાત્રિકોના જીવ અધ્ધરતાલઉપલેટાની કટલેરી બજારમાં ક્ધસ્ટ્રક્શનના મટીરીયલથી ગટર જામ થતાં રસ્તા પર ગંદુ પાણી ફરી વળ્યું
ઉપલેટા શહેરમાં બડા બજરંગ રોડ પર આવેલા કટલેરી બજાર વિસ્તારમાં ખાનગી બાંધકામની બેદરકારીના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અહીં ચાલતા ક્ધસ્ટ્રક્શન…
View More ઉપલેટાની કટલેરી બજારમાં ક્ધસ્ટ્રક્શનના મટીરીયલથી ગટર જામ થતાં રસ્તા પર ગંદુ પાણી ફરી વળ્યુંવડિયા પોલીસ લાઈન માર્ગ પર ડિવાઈડર મૂકાતા સ્થાનિકોમાં રોષ
પીક અવર્સ દરમિયાન ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાતી થઈ વડીયા પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ લાઈન માર્ગ પર ડિવાઈડર મૂકવામાં આવ્યા હોવાના મુદ્દે સ્થાનિકોમાં અસંતોષ જોવા મળી…
View More વડિયા પોલીસ લાઈન માર્ગ પર ડિવાઈડર મૂકાતા સ્થાનિકોમાં રોષસંઘર્ષને સીડી બનાવી કાઠિયાવાડની દીકરી પહોંચી દિલ્હી દરબારમાં
પિતાજીનું કડિયા કામ છોડાવી સીઆઈએસએફમાં જોડાઈને દેશ સેવામાં યોગદાન આપવા કમર કસી છે પિન્ટુબેન કણજારિયાએ દિલ્હી સંસદ ભવનના નવા બિલ્ડિંગમાં કોઈપણ વ્યક્તિ આવે તેનું ત્યાં…
View More સંઘર્ષને સીડી બનાવી કાઠિયાવાડની દીકરી પહોંચી દિલ્હી દરબારમાંપોલીસ દોડની પરીક્ષા આપવા આવેલી ભાટિયાની યુવતીનો મિત્રના ઘરે આપઘાત
બહેનપણી રાત્રે તેના સંબંધીના ઘરે ગઇ હતી, સવારે આવતા યુવતી લટકતી’તી : 26મીએ દોડની પરીક્ષા હતી રાજ્યભરમાં પોલીસ ભરતીની દોડની પરીક્ષા ચાલી રહી છે. યુવાનો…
View More પોલીસ દોડની પરીક્ષા આપવા આવેલી ભાટિયાની યુવતીનો મિત્રના ઘરે આપઘાતદારૂ-ડ્રગ્સના દૂષણ સામે NSUIનો અર્ધનગ્ન હાલતમાં વિરોધ
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નશાબંધીના લીરેલીરા ઉડતી ઘટનાઓ અને યુવાધનને બરબાદ કરી રહેલા ડ્રગ્સના દૂષણ સામે આજે રાજકોટ ખાતે પ્રદેશ NSUIદ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં…
View More દારૂ-ડ્રગ્સના દૂષણ સામે NSUIનો અર્ધનગ્ન હાલતમાં વિરોધસૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ભગો : પરીક્ષામાં હાજર છાત્રોને ગેરહાજર દર્શાવી નાપાસ કરાયા
સતત વિવાદોથી ઘેરાયેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ફરી એકવાર પરીક્ષામાં છબરડો થયો છે. બી.એસ.ઇની પરીક્ષામાં હાજર રહેલા છ વિદ્યાર્થીઓને ગેરહાજર દર્શાવી નાપાસ કરવામાં આવતા ભારે હોબાળો…
View More સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ભગો : પરીક્ષામાં હાજર છાત્રોને ગેરહાજર દર્શાવી નાપાસ કરાયા