ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના છેવાડાના શાણાવાંકિયા ગામે મંગળવારે બપોરે કાળજું કંપાવી દે તેવી ઘટના બની હતી. અહીં એક આંબાના બગીચામાં 8 વર્ષની બાળકીને સિંહણ…
View More ઉનાના શાણાવાંકિયામાં માતાની બહાદૂરી : સિંહણના જડબામાંથી દીકરીનો જીવ બચાવ્યોCategory: સૌરાષ્ટ્ર
વાંકાનેરનો રિફેકટરીઝ ઉદ્યોગ ઇરાન- ઇઝરાયેલ યુધ્ધને લીધે મુશ્કેલીમાં
રો-મટિરિયલ્સની આયાત અટકી તથા એકસપોર્ટ ઓર્ડર પેન્ડિંગ હાલ વિશ્વમાં ચાલી રહેલા ઈરાન-ઈઝરાયલ વચ્ચેના યુદ્ધની અસર માત્ર તે દેશો સુધી મર્યાદિત રહી નથી, પરંતુ તેની સીધી…
View More વાંકાનેરનો રિફેકટરીઝ ઉદ્યોગ ઇરાન- ઇઝરાયેલ યુધ્ધને લીધે મુશ્કેલીમાંકાલાવડમાં બુઝુર્ગને ચાલુ બાઈકે હુમલો આવતા મોત
જામનગર જિલ્લાના કાલાવડમાં ગીતા મીલ પાછળ ખોડીયારપરા વિસ્તારમાં રહેતા ટપુભા ઘેલુભા વાળા નામના 65 વર્ષના બુઝુર્ગ, કે જેઓ ગઈકાલે પોતાનું બાઈક લઈને મછલીવડ ગામ થી…
View More કાલાવડમાં બુઝુર્ગને ચાલુ બાઈકે હુમલો આવતા મોતજામનગરમાં સન સિટીમાં પરિણીતાનો ઝેરી દવા પી આપઘાત
પતિ સાથે બોલાચાલી થયા પછી આત્મઘાતી પગલું ભરી લીધું જામનગરમાં કાલાવડ નાકા બહાર મોરકંડા રોડ પર સનસિટી વિસ્તારમાં શેરી નંબર -3 માં રહેતી નાજીમાબેન અહેસાન…
View More જામનગરમાં સન સિટીમાં પરિણીતાનો ઝેરી દવા પી આપઘાતજામજોધપુરમાં 19 પવનચક્કીના 1.82 લાખના કેબલ જથ્થાની ચોરી
જામનગર જિલ્લાના જામજોધપુર પંથકમાં ખાનગી કંપની દ્વારા ફીટ કરવામાં આવેલી જુદી જુદી 19 પવનચક્કીઓને નિશાન બનાવી લીધી હતી, અને તેમાંથી રૂૂપિયા1.82 લાખની કિંમતના કેબલની ચોરી…
View More જામજોધપુરમાં 19 પવનચક્કીના 1.82 લાખના કેબલ જથ્થાની ચોરીજામનગર મનપાના પૂર્વ વિપક્ષી નેતાના ભાઈની હોટેલમાં તોડફોડ
જામનગર મહાનગરપાલિકાના બે પૂર્વ વિપક્ષી નેતાઓ વચ્ચેનો ગજગ્રહ ફરીથી સામે આવ્યો છે. અગાઉ એક પૂર્વ વિપક્ષના નેતા વોર્ડ નંબર 12 ના કોર્પોરેટર ઉપર હુમલો કરાયો…
View More જામનગર મનપાના પૂર્વ વિપક્ષી નેતાના ભાઈની હોટેલમાં તોડફોડજામનગરમાં કારમાંથી ઈંગ્લીશ દારૂૂ-બિયરના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો
જામનગરમાંથી વધુ એક વખત દારૂૂનો જથ્થો ઝડપાયો છે. પોલીસે રણજીતનગર નેવલ પાર્ક પાસેથી કારમાં થતી દારુની હેરાફેરીનો પર્દાફાશ કરી એક શખ્સને દબોચી લીધો હતો. જ્યારે…
View More જામનગરમાં કારમાંથી ઈંગ્લીશ દારૂૂ-બિયરના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયોજામનગરમાં પેટ્રોલ પંપ પર અફવાના પગલે ભારે અફરા તફરી
જામનગર શહેરમાં પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ખલાસ થઈ જશે, તેવી અફવા ફેલાતાં ગઈકાલે સાંજ થી જ અફડા તફડીનો માહોલ સર્જાયો હતો, અને પેટ્રોલ ડીઝલ ભરાવવા…
View More જામનગરમાં પેટ્રોલ પંપ પર અફવાના પગલે ભારે અફરા તફરીજામનગર સહિત રાજ્યની 6 મહાનગરપાલિકામાં ચૂંટાયેલી પાંખની વિદાય: આજથી વહીવટદારનું શાસન
જામનગર સહિત રાજ્યની છ મહાનગરપાલિકામાં ચૂંટાયેલી પાંખની મુદત ગઈકાલે પુરી થઈ જતાં રાજ્ય સરકાર દ્વારા નિમવામાં આવેલા વહીવટદારો આજથી ચાર્જ સંભાળી લેશે. રાજ્યની જામનગર, અમદાવાદ,…
View More જામનગર સહિત રાજ્યની 6 મહાનગરપાલિકામાં ચૂંટાયેલી પાંખની વિદાય: આજથી વહીવટદારનું શાસનજામનગરની મુખ્ય પોસ્ટ ઓફિસને ફરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
જામનગર ની ચાંદી બજાર વિસ્તારમાં આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસ કે જેને બોમ્બ થી ઉડાવી દેવાની ગત 27મી ફેબ્રુઆરીએ ઈમેલ દ્વારા ધમકી મળતા તંત્ર દોડતું થયુ…
View More જામનગરની મુખ્ય પોસ્ટ ઓફિસને ફરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી