મોબાઇલમાં અજાણી એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ છેતરાયા મોરબીના રવાપર વિસ્તારમાં રહેતા અને મોરબી જિલ્લા પોલીસ વિભાગમાં પી આઈ તરીકે ફરજ બજાવતા વિપુલ પ્રહલાદરાય ગોલ એ…
View More મોરબીના પીઆઇ ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બન્યા, દીકરીના શિક્ષણના નામે 11 હજાર ગુમાવ્યાCategory: સૌરાષ્ટ્ર
ટંકારા નજીક રાજકોટના પરિવારને અકસ્માત નડયો: દાદા-દાદીને ઇજા, પૌત્રનું મોત
મોરબી જિલ્લાના ટંકારા પાસે રાજકોટ તરફ આવતા પુલ નજીક રીક્ષાને આઇસરના ચાલકે ઠોકર મારતા રીક્ષામાં સવાર કુવાડવાના પરિવારને અકસ્માત નડ્યો હતો જેમાં દાદા-દાદી ને ઇજા…
View More ટંકારા નજીક રાજકોટના પરિવારને અકસ્માત નડયો: દાદા-દાદીને ઇજા, પૌત્રનું મોતરાજકોટની ખાનગી હોસ્પિટલના છઠ્ઠા માળેથી કૂદી મનોરોગી દર્દીનો આપઘાત
અમદાવાદથી દવા લેવા આવ્યા બાદ અચાનક કુદકો મારી દીધો રાજકોટ શહેરના મવડી હેડક્વાર્ટરની સામે આવેલી રી-સ્ટોર હોસ્પિટલના છઠ્ઠા માળેથી કૂદી અમદાવાદના મનોરોગી દર્દીએ આપઘાત કરી…
View More રાજકોટની ખાનગી હોસ્પિટલના છઠ્ઠા માળેથી કૂદી મનોરોગી દર્દીનો આપઘાતરાજકોટ-સુરેન્દ્રનગરમાં ઓરેન્જ, 9 જિલ્લામાં યલો એલર્ટ સાથે હિટવેવની આગાહી
દરિયાકાંઠાના તાપમાનમાં અસાધારણ વધારો: તા.16થી 18 વચ્ચે કરા સાથે વરસાદ પડવાની આંબાલાલ પટેલની આગાહીથી ખેડૂતોની ચિંતા વધી ગુજરાતમાં ઉનાળાની શરૂૂઆતે જ સૂર્યદેવ આકરા પાણીએ થયા…
View More રાજકોટ-સુરેન્દ્રનગરમાં ઓરેન્જ, 9 જિલ્લામાં યલો એલર્ટ સાથે હિટવેવની આગાહીપાટડી નજીક સાવડા ગામ નજીકથી પીકઅપ વાહનમાંથી લાખોનો દારૂ-બિયરનો જથ્થો મળ્યો
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા-પાટડી હાઈવે પર સાવડા ગામના બોર્ડ પાસેથી વિદેશી દારૂૂનો મોટો જથ્થો ઝડપાયો છે. એલ.સી.બી. ટીમે એક સુઝુકી કેરી લોડિંગ વાહનમાંથી ₹11.10 લાખથી વધુનો…
View More પાટડી નજીક સાવડા ગામ નજીકથી પીકઅપ વાહનમાંથી લાખોનો દારૂ-બિયરનો જથ્થો મળ્યોહળવદના કડિયાણા ગામે બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ, તલવાર-કુહાડીથી હુમલો
હળવદ તાલુકાના કડીયાણા ગામે જૂના ઝઘડાનું સમાધાન કરવા એકઠા થયેલા બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ હિંસક મારામારી થઈ હતી. 9 માર્ચના રોજ સાંજે 4:30…
View More હળવદના કડિયાણા ગામે બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ, તલવાર-કુહાડીથી હુમલોતલાલામાં પોલીસ ચોકી પાસે સશસ્ત્ર હુમલો, પાંચ લોકો ઘવાયા
તાલાલા શહેરના નરસિંહ ટેકરી વિસ્તારમાં ટાઉન પોલીસ ચોકી પાસે એક મુસ્લિમ પરિવાર પર મધરાતે હુમલો થયો હતો. કારમાં આવેલા સાત લોકોએ લાકડાના ધોકા સહિતના હથિયારો…
View More તલાલામાં પોલીસ ચોકી પાસે સશસ્ત્ર હુમલો, પાંચ લોકો ઘવાયાગોંડલમાંથી મોંઘી બ્રાન્ડના વિદેશી દારૂના જથ્થા સાથે એકની ધરપકડ
જામનગરમાં બ્રાસપાર્ટના કારખાનાને નિશાન બનાવતા તસ્કરો ગુજરાત મિરર, રાજકોટ,તા.12 રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ ગોંડલ સીટી ’બી’ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી લાખો રૂૂપિયાનો…
View More ગોંડલમાંથી મોંઘી બ્રાન્ડના વિદેશી દારૂના જથ્થા સાથે એકની ધરપકડજામનગર મનપા દ્વારા વધુ ત્રણ આસામીની મિલકત સીલ
જામનગર મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરા ની બાકી વસૂલાત માટે આકરા પગલા લેવામાં આવી રહ્યા છે ને મિલકત જપ્તી સહિત ની કડક કાર્યવાહી કરવામાં આવી હરહી…
View More જામનગર મનપા દ્વારા વધુ ત્રણ આસામીની મિલકત સીલજામનગરની 9 વર્ષની આરૂષીએ અસાધ્ય બીમારીને હરાવી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
જામનગરમાં રહેતી માત્ર 9 વર્ષની આરૂૂષી આજે અનેક બાળકો માટે પ્રેરણારૂૂપ બની છે. જામનગરની પીએમશ્રી કેન્દ્રીય વિદ્યાલય ઈંગજ વાલસુરામાં અભ્યાસ કરતી આરૂૂષી ખૂબ જ પ્રતિભાશાળી…
View More જામનગરની 9 વર્ષની આરૂષીએ અસાધ્ય બીમારીને હરાવી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ