શહેરના રેલનગર વિસ્તારમાં રહેતો કટલેરીનો ધંધાર્થી ગોવા કટલેરીની ખરીદી કરવા ગયો હતો અને સાથે દારૂ લઈને પરત આવતાં પોલીસની ઝપટે ચડી ગયો હતો. રાજકોટ કુવાડવા…
View More કટલેરીનો ધંધાર્થી ગોવાથી દારૂ લઈને આવ્યો ને પોલીસની ઝપટે ચડી ગયોCategory: સૌરાષ્ટ્ર
રાજકોટ મહાનગરપાલિકાની મતદાર યાદીની કાલે પ્રસિધ્ધિ
રાજકોટ મહાનગરપાલિકાનાં વોર્ડ નંબર 1 થી 18ની મતદાર યાદી તા.01/04/2026ના રોજ આખરી પ્રસિદ્ધ કરવામાં આવશે. રાજકોટ શહેરમાં સમાવિષ્ટ વિધાનસભા મતવિસ્તાર(1). 67-વાંકાનેર (આંશિક) (2).68-રાજકોટ-પૂર્વ (3). 69-રાજકોટ-પશ્ચિમ…
View More રાજકોટ મહાનગરપાલિકાની મતદાર યાદીની કાલે પ્રસિધ્ધિરાજકોટ મહાનગરપાલિકાના વહીવટદાર બદલાયા, રેમ્યા મોહનની જગ્યાએ ડો.રાજેન્દ્ર કુમારની નિમણૂક
રાજકોટ મહાનગરપાલિકાના વહીવટી માળખામાં રાજ્ય સરકાર દ્વારા મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. હાલ શહેરમાં આગામી પ્રથમ મહાનગરપાલિકાની ચૂંટણીઓ યોજાય અને નવા કાઉન્સિલરો ચૂંટાઈને આવે ત્યાં…
View More રાજકોટ મહાનગરપાલિકાના વહીવટદાર બદલાયા, રેમ્યા મોહનની જગ્યાએ ડો.રાજેન્દ્ર કુમારની નિમણૂકઆવતીકાલથી ડોમેસ્ટિક અને આંતર રાષ્ટ્રીય વિમાની ભાડામાં ઝીંકાશે વધારો
ઇરાન-ઇઝરાયલ યુદ્ધના કારણે ઇંધણની તંગી સર્જાતા અને ભાવવધારો આવતા વિમાની ભાડામાં પણ આવતીકાલથી ભાવવધારો ઝીંકાવામાં આવનાર છે રાજકોટથી મુંબઇ-દિલ્હી અને અમદાવાદના વિમાની ભાડામાં વન-વેના રૂા.150થી…
View More આવતીકાલથી ડોમેસ્ટિક અને આંતર રાષ્ટ્રીય વિમાની ભાડામાં ઝીંકાશે વધારોજેતપુરમાં અકસ્માત બાદ કારચાલકોનો હુમલો કરી યુવક પર ગાડી ચઢાવવાનો પ્રયાસ
જેતપુરના તત્કાલ ચોકડી વિસ્તારમાં અકસ્માત બાદ ખોડપરા વિસ્તારમાં રહેતા અને વ્યવસાયે ડ્રાઈવિંગ કરતા 40 વર્ષીય યુવક પર બે અજાણ્યા શખ્સોએ જીવલેણ હુમલો કરી, તેમને ગાડી…
View More જેતપુરમાં અકસ્માત બાદ કારચાલકોનો હુમલો કરી યુવક પર ગાડી ચઢાવવાનો પ્રયાસરાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વાદળા ખડકાયા, સતત બીજા દિવસે માવઠું
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં સતત બીજા દિવસે છુટોછવાયો કમોસમી વરસાદ પડયો હતો અને આજે સવારથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં અનેક સ્થળે વાદળછાયુ વાતાવરણ સર્જાતા માવઠુ થવાની શકયતા છે. છેલ્લા…
View More રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વાદળા ખડકાયા, સતત બીજા દિવસે માવઠુંમોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકથી નિધન
કાર્યકરના ઘરે વાતો કરતી વેળાએ જ અચાનક ઢળી પડ્યા મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાનું રાત્રીના સમયે હાર્ટ એટેકથી નિધન થયું છે. હાલ મોરબી સિવિલ…
View More મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકથી નિધનઉપલેટાના કોલકીમાં નિવૃત્ત શિક્ષકનું ઝેરી મધમાખીના ડંખથી મોત
ભાયાવદરનાં બુટલેગરને ત્રણ જિલ્લામાં હદપાર ઉપલેટા તાલુકાના કોલકી ગામે રહેતા નિવૃત્ત શિક્ષક તથા ખેડૂત પટેલ મનસુખભાઈ પરસોત્તમભાઈ વાછાણી ઇંગોરાળાની સીમમાં આવેલ તેમની વાડીએ મોટરસાયકલ પર…
View More ઉપલેટાના કોલકીમાં નિવૃત્ત શિક્ષકનું ઝેરી મધમાખીના ડંખથી મોતભાવનગર નજીક ડમ્પરે બાઈકને અડફેટે લેતા પિતા-પુત્રીના મોત
ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના કાજાવ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક સવાર પિતા અને તેમની માસૂમ પુત્રીનું કરૂૂણ મોત નિપજ્યું છે. બનાવની વિગતો મુજબ,…
View More ભાવનગર નજીક ડમ્પરે બાઈકને અડફેટે લેતા પિતા-પુત્રીના મોતસુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલમાં તબીબને ધમકાવી 5 હજારની લૂંટ ચલાવી
જિલ્લાની સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં તબીબને ધમકાવી માર મારી પૈસા લીધાની ઘટના બહાર આવી હતી. પ્રાપ્ત વિગતો મુજબ ગાંધી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો.મનીષ અગ્રવાલ રવિવાર…
View More સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલમાં તબીબને ધમકાવી 5 હજારની લૂંટ ચલાવી