શહેરના એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં રહેતી યુવતીને લગ્ન ની લાલચ આપી દુષ્કર્મ ગુજારી અને સોનાના ઘરેણા, રોકડ , કાર અને એકટીવા મળી રૂૂ.20,10 લાખની…
View More યુવતી ઉપર દુષ્કર્મ ગુજારી છેતરપિંડી આચરનાર આરોપીના રિમાન્ડ નામંજૂરCategory: સૌરાષ્ટ્ર
પૌત્રના પ્રેમ સંબંધનો ખાર રાખી વૃદ્ધને યુવતીના પિતાની જાનથી મારી નાખવાની ધમકી
રાજકોટ શહેરના કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા માલિયાસણ ગામે એક સનસનીખેજ ઘટના સામે આવી છે. સોમનગર મેઈન રોડ પર રહેતા 72 વર્ષીય નિવૃત વૃદ્ધ…
View More પૌત્રના પ્રેમ સંબંધનો ખાર રાખી વૃદ્ધને યુવતીના પિતાની જાનથી મારી નાખવાની ધમકીરાજકોટમાં 200 કરોડના કૌભાડી અમિતની 15 મિલકતો ટાંચમાં લેવાશે
બિલ્ડર સહિત 300થી વધુ લોકો સાથે છેતરપિંડી કરનાર અમિત અને વિજય સામે કાયદાકીય ગાળિયા કસાયો, તપાસમાં હિશાબનીશ અને સબરજિસ્ટ્રારની ટીમોની મદદ લેવાઈ રાજકોટની જાણીતી પેઢી…
View More રાજકોટમાં 200 કરોડના કૌભાડી અમિતની 15 મિલકતો ટાંચમાં લેવાશેકોંગ્રેસ અધ્યક્ષના નિવાસ સામે ભાજપ સાંસદો-ગુજરાતીઓનું પ્રદર્શન
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના દિલ્હી સ્થિતિ નિવાસસ્થાન સામે આજે ગુજરાતના સાંસદો અને ગુજરાતી સમાજે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરી ગુજરાતીઓને અભણ કહેવા બદલ માફીની માંગણી કરી…
View More કોંગ્રેસ અધ્યક્ષના નિવાસ સામે ભાજપ સાંસદો-ગુજરાતીઓનું પ્રદર્શનરાજકોટ ભાજપના મુરતિયા શોધવાનું કાઉન્ટડાઉન શરૂ
સાંજે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં પેનલો ઉપર થશે ચર્ચા, શહેર ભાજપની ટીમ-ધારાસભ્યોના ગાંધીનગરમાં ધામા રાજકોટ માટે સંપૂર્ણ નવા ચહેરાઓની અલગ પેનલ બનાવવા પણ સુચના, તમામ…
View More રાજકોટ ભાજપના મુરતિયા શોધવાનું કાઉન્ટડાઉન શરૂમવડી આર્યમાન નગરમાં બોરમાં ગટરના પાણી ભળતા દેકારો
ઉનાળાની શરૂઆત થતાં જ અનેક વિસ્તારોમાં પીવાના પાણી મુદ્દે બોકસો બોલી રહ્યો છે. કોર્પોરેશન દ્વારા આપવામાં આવતું પીવાનુ પાણી સમયસર અને પુરતાં પ્રમાણમાં આવતું ન…
View More મવડી આર્યમાન નગરમાં બોરમાં ગટરના પાણી ભળતા દેકારોઆફ્રિકન વિદ્યાર્થીઓ પાસે મકાનનું ભાડું માગતા મકાનમાલિક મહિલા પર હુમલો
રાજકોટના હડાળા ગામ પાસે આવેલી વિજયનગર સોસાયટીમાં રહેતા 39 વર્ષીય અનિષાબેન સરફરાજ કુરેશી નામના મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વિગતો મુજબ,…
View More આફ્રિકન વિદ્યાર્થીઓ પાસે મકાનનું ભાડું માગતા મકાનમાલિક મહિલા પર હુમલોઅમરેલી પંથકમાં 5 કલાકમાં ભૂકંપના 8 આંચકાથી ગભરાટ
અમરેલીના સાવરકુંડલા અને ખાંભા પંથકમાં ધરતીના પેટાળમાં સર્જાયેલી અસાધારણ હલચલે સ્થાનિકોમાં ભારે કુતૂહલ અને આશ્ચર્ય પેદા કર્યું છે. જિલ્લાના ખાંભા અને સાવરકુંડલા પંથકમાં ધરતીકંપના આંચકાઓનો…
View More અમરેલી પંથકમાં 5 કલાકમાં ભૂકંપના 8 આંચકાથી ગભરાટDCP જગદીશ બાંગરવા વિરૂધ્ધ કરેલી ફરિયાદ પાછી ખેંચાઈ
કોઈના દોરી સંચારથી ઉશ્કેરાઈ નિવેદન આપ્યાનું કથિત પત્રકાર સુરેશ વડેચાનું કથન રાજકોટના ડીસીપી જગદીશ બાંગરવાને બદનામ કરવાનું ષડયંત્ર ખુલ્લું પડ્યું છે. ભોગ બનનારે કોર્ટમાંથી ફરિયાદ…
View More DCP જગદીશ બાંગરવા વિરૂધ્ધ કરેલી ફરિયાદ પાછી ખેંચાઈમનપાના 75 કર્મચારીઓના પગાર વધારાની દરખાસ્તને કમિશનરની મંજૂરી
કોર્પોરેશન ઉપર આર્થિક બોજ ગણી સ્ટેન્ડિંગમાં નામંજૂર કરી જનરલ બોર્ડમાં અરજન્ટ દરખાસ્તના નામે ઘુસાડી મંજૂરી આપી દીધા બાદ અંતે કમિશનરે મંજૂરી આપી મહાનગરપાલિકાના વર્ગ 1…
View More મનપાના 75 કર્મચારીઓના પગાર વધારાની દરખાસ્તને કમિશનરની મંજૂરી