કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના દિલ્હી સ્થિતિ નિવાસસ્થાન સામે આજે ગુજરાતના સાંસદો અને ગુજરાતી સમાજે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરી ગુજરાતીઓને અભણ કહેવા બદલ માફીની માંગણી કરી હતી. ભાજપના સાંસદોએ જણાવ્યું હતું કે, ગુજરાતીઓને અભણ અને મુર્ખ કહેવા એ ગુજરાતના સ્વાભિમાન ઉપર સીધી ચોટ સમાન છે.
કોંગ્રેસ અધ્યક્ષના નિવાસ સામે ભાજપ સાંસદો-ગુજરાતીઓનું પ્રદર્શન
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના દિલ્હી સ્થિતિ નિવાસસ્થાન સામે આજે ગુજરાતના સાંસદો અને ગુજરાતી સમાજે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરી ગુજરાતીઓને અભણ કહેવા બદલ માફીની માંગણી કરી…
