ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ વાયદાઓ અધૂરા: રસ્તા પર પાથરણા પાથરી ધંધો કરતા લોકોને દૂર કરવા માંગ સોમનાથ સ્વદેશી હાટ માં ધંધો કરતા આશરે 200 જેટલા…
View More સોમનાથ સ્વદેશી હાટ માટે રસ્તો ખુલ્લો કરવા વેપારીઓ દ્વારા કલેક્ટરને રજૂઆતCategory: સૌરાષ્ટ્ર
સોમનાથમાં અપહરણના ગુન્હામાં નાસતો-ફરતો આરોપી ઝડપાયો
પોલીસ દ્વારા દહેગામ પો.સ્ટેશને આરોપીને સોંપવાની તજવીજ હાથ ધરાઇ પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા ની સુચના તથા માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ના ઇ.ચા. પો.ઇન્સ. એસ.વી.રાજપુત , પો. સબ…
View More સોમનાથમાં અપહરણના ગુન્હામાં નાસતો-ફરતો આરોપી ઝડપાયોવડિયાના ખાખરીયા રોડ પર અકસ્માત સર્જાતા ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા ઉડ્યા
રોડ પર દારૂના પોટલાં ઉડ્યા, એક વ્યક્તિને ગંભીર ઇજા: દારૂના પોટલાં ઉડતા લોકોના ટોળાં રોડ પર જોવા ઉમટ્યા અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક એવા…
View More વડિયાના ખાખરીયા રોડ પર અકસ્માત સર્જાતા ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા ઉડ્યામહાપાલિકા માટે 800થી વધુ ફોર્મ ઉપડયા
જિલ્લા-તાલુકા પંચાયતો માટે 100 ફોર્મ, જેતપુરમાં 3 ફોર્મ ભરાયા રાજકોટ મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે. જિલ્લા વહીવટી તંત્ર…
View More મહાપાલિકા માટે 800થી વધુ ફોર્મ ઉપડયારાજકોટમાં ગ્રાહકોને અંધારામાં રાખી પીરસાતું નકલી પનીર
સરકારની સૂચના બાદ રાજકોટની હોટેલો, રેસ્ટોરન્ટ સહિતના એકમોમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરાતા ખળભળાટ, 60 એકમોને નોટિસ રાજકોટ શહેરમાં મોટાભાગનાં રેસ્ટોરન્ટ અને હોટલોમાં સબ્જી સહિતની આઈટમોમાં…
View More રાજકોટમાં ગ્રાહકોને અંધારામાં રાખી પીરસાતું નકલી પનીરરાજકોટ મધ્યસ્થ જેલમાં હેલ્થ કેમ્પ યોજાયો, બંદીવાનોનું નિદાન કરાયું
રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત એક વિશેષ આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી…
View More રાજકોટ મધ્યસ્થ જેલમાં હેલ્થ કેમ્પ યોજાયો, બંદીવાનોનું નિદાન કરાયુંદિવ્યત્વ જ્વેલ્સની અભૂતપૂર્વ ઓફર: ‘એક પેટીમાં બે પેટી’ સ્કીમનું ભવ્ય લોન્ચિંગ
1 લાખની હોલમાર્ક જ્વેલરીની ખરીદી પર 1 લાખની હોલમાર્ક જ્વેલરી ફ્રી: રાજકોટમાં પત્રકાર પરિષદ યોજી માહિતી અપાઈ રાજકોટની સુપ્રસિદ્ધ જ્વેલરી બ્રાન્ડ દિવ્યત્વ જ્વેલ્સ ઍલ.ઍલ.પી. દ્વારા…
View More દિવ્યત્વ જ્વેલ્સની અભૂતપૂર્વ ઓફર: ‘એક પેટીમાં બે પેટી’ સ્કીમનું ભવ્ય લોન્ચિંગસરકારી વિશ્રામગૃહોના રાજકીય ઉપયોગ પર પ્રતિબંધ
રાજકોટ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણીઓ મુક્ત, ન્યાયી અને નિષ્પક્ષ વાતાવરણમાં યોજાય તે માટે વહીવટી તંત્ર દ્વારા કડક આદેશો જારી કરવામાં આવ્યા…
View More સરકારી વિશ્રામગૃહોના રાજકીય ઉપયોગ પર પ્રતિબંધયુનિયન બેંકના ATMમાં PMનો ફોટો બતાવાતા આચાર સંહિતા ભંગની કલેકટરને ફરિયાદ
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના સિનિયર કોંગ્રેસ અગ્રણી ગજેન્દ્રસિંહ ઝાલા (RTI એક્ટિવિસ્ટ) ની યાદી મુજબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાતો તારીખ 1 એપ્રિલ 2026 ના રોજ કરવામાં…
View More યુનિયન બેંકના ATMમાં PMનો ફોટો બતાવાતા આચાર સંહિતા ભંગની કલેકટરને ફરિયાદરાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જણસીના 1400 વાહનો ઠલવાયા
રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં આજે ખેતી પાકોની ભારે આવક જોવા મળી હતી. તા.8મી એપ્રિલના રોજ યાર્ડમાં અંદાજે 1400થી વધુ વાહનોની લાંબી કતારો સાથે વિવિધ જણસીઓની આવક…
View More રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જણસીના 1400 વાહનો ઠલવાયા